________________
વાત સત્ય છે. હે ભગવન્ ! આપે આ વિષયનું જે પ્રતિપાદન કર્યું તે સથા સત્ય છે. ” આ પ્રમાણે કહીને પ્રભુને વ'દૃણા નમસ્કાર કરીને તે તેમને સ્થાને એસી ગયા. !! સૂપ ॥
જૈનાચાર્ય શ્રી ઘાસીલાલજી મહારાજકૃત “ ભગવતીસૂત્ર 'ની પ્રિયદર્શિની વ્યાખ્યાના દસમા શતના બીજે ઉદ્દેશક સમાપ્ત ૧૦–રા
તીસરે ઉદ્દેશે કા વિષય વિવરણ
દશમા શતકના ત્રીજા ઉદેશાના પ્રારંભ
દશમા શતકના ત્રીજા ઉદ્દેશામાં પ્રતિપાદિત વિષયનું સંક્ષિપ્ત વિવરણ નીચે પ્રમાણે છે-રાજગૃહ નગરમાં ગૌતમ સ્વામી દ્વારા મહાવીર પ્રભુને પૂછાયેલા પ્રશ્નો-શુ દેવ પેાતાની શક્તિથી ચાર પાંચ દેવાવાસાનું ઉલ્લઘન કરીને જઈ શકે છે ખરા ? અલ્પઋદ્ધિવાળા દેવ મહામૃદ્ધિવાળા દેવની વચ્ચે થઈને જઈ શકે છે ખરા ? સમદ્ધિક (સમાન ઋદ્ધિવાળે। ) દેવ શુ' સમદ્ધિક દેવની વચ્ચે થઈને જઇ શકે ખરા? જો જઇ શકતા હોય તે શુ વિમાહિત કરીને જઈ શકે છે, કે વિમાહિત કર્યા વિના જઈ શકે છે? જો વિમાહિત કરીને જઇ શકતા હોય, તા શું તે તેને પહેલેથી જ વિમાહિત કરી નાખે છે, કે વચ્ચે થઇને નીકળ્યા પછી વિમેાહિત કરી નાખે છે? મહર્ષિક દેવ શુ' અલ્પ ઋદ્ધિવાળા દેવની વચ્ચે થઈને નીકળી શકે છે ખરા? જો નીકળી શકતા હૈાય તે શુ તેને વિમેાહિત કરીને નીકળે છે, કે વિમાહિતકર્યાં વિના નીકળે છે? જો વિમાહિત કરીને નીકળતા હાય, તાજી તે તેને પહેલેથી જ વિમાહિત કરી નાખે છે, કે વચ્ચે થઈને નીકળ્યા પછી વિમાહિત કરી નાખે છે? અસુરકુમાર વિષે પણ આ પ્રકારના પ્રશ્નોત્તરીનું કથન પર્દિક દેવ મહર્ણિક દેવીના વચ્ચેથી નીકળી શકે છે ખરા ? સમદ્ધિક દેવ સમદ્ધિક દેવીના વચ્ચેથી નીકળી શકે છે ખરા ? અપદ્ધિક દેવી શુ' મહષ્ક્રિય દેવની વચ્ચેાવચ્ચ થઈને નીકળી શકે છે ખરી ? અપકિ દેવી. શુ' મહદ્ધિક દેવીની વચ્ચેાવચ્ચ થઈને નીકળી શકે છે ખરી ? મહદ્ધિક વૈમાનિક દેવી શુ અલ્પદ્ધિક વૈમાનિક દેવની વચ્ચે થઈને નીકળી શકે છે ખરી? એજ પ્રમાણે સમદ્ધિક દેવીના સમકિ દેવીની સાથે આલાપક, મહદ્ધિ ક વૈમાનિક દેવીના અપદ્ધિક વૈમાનિક દેવીની સાથેના આલાપક, મહદ્ધિક દેવી વિમેાહિત કરીને નીકળે છે કે વિમાહિત કર્યા વિના નીકળે છે? ઢાડતા ઘેાડાના ‘ખુ ખુ’ આ પ્રકારના શબ્દોચ્ચારણની અપેક્ષાએ પ્રશ્નોત્તરભાષાઓના ૧૨ પ્રકાર. આ બધા વિષયનું આ ઉદ્દેશામાં પ્રતિપાદન થયું છે,
શ્રી ભગવતી સૂત્ર : ૯
२२