________________
પ્રત્યે જેના મનમાં બિલકુલ ધ ઉત્પન્ન થતા નથ, જેના હૃદયમાં દીનતાના ભાવ બિલકુલ પેદા થતા નથી, કર્મોની નિરા કરવાના હેતુપૂર્વક જે તેમને ઉલ્લાસપૂર્વક સામના કરે છે તેવા તે અણુગાર આ પ્રકારની તેની પ્રવૃત્તિ દ્વારા તે માસિક ભિક્ષુપ્રતિમાની સપૂર્ણરૂપે આરાધના કરે છે, ! સૂ. ૪ ॥
66
આરાધના વ્યક્તવ્યતા
66
-
‘મિક્સ્ડ ચાન્નયાં અભિષžાનું દિલેવિન્ના” ઇત્યાદિ ટીકા-આગલા સૂત્રને અન્તે એ ઉલ્લેખ થયા છે કે “ અમુક સ’જોગામાં જ ભિક્ષુપ્રતિમાં આરાધિત થાય છે.” હવે સૂત્રકાર એ વાત પ્રકટ કરે છે કે આરાધના કેવી રીતે થાય છે. અને કેવી રીતે આરાધના થતી નથી — भिक्ख य अन्नयरं अकिच्चद्वाणं पडिसेवित्ता, से णं तस्स ठाणस्स अणाહોયપત્તિ તે હારું જ, નદ્ધિ તરત આાળા ''કાઇ સાધુ દ્વારા કઈ અકૃત્ય સ્થાનનું સેવન થઈ ગયું હોય અને ત્યાર બાદ તેના દ્વારા તે અકૃત્યસ્થાનની આલેચના થઈ ન હોય અને પ્રતિક્રમણ (પ્રાયશ્ચિત્ત) પશુ થયું ન હોય, આ રીતે પાપસ્થાન સેવનની અતે પ્રતિક્રમણ કર્યા વિના જે તેનું મૃત્યુ થઇ જાય, તે તે અનાલેાચિત અને અપ્રતિક્રાન્ત સાધુ દ્વારા આરાધના થઈ છે એમ મનાતુ નથી, પશુ સંયમની વિરાધના થયેલી ગણાય છે. અહી· ‘ ' શબ્દ * ત્” (બે) ના અથમાં વપરાય છે. આ શબ્દના પ્રયાગદ્વારા એવા અથ નીકળે છે કે ભિક્ષુ દ્વારા અકૃત્યસ્થાનનું સેવન થવાની વાત જ સામાન્ય રીતે તા અસવિત છે “ સે નું તલ બારોચ-પડિતે હારું દરેક અસ્થિ તમ आराहणा પરન્તુ અકૃત્ય સ્થાનનું સેવન કરનાર સાધુ દ્વારા જો તેની આલે ચન તથા પ્રતિક્રમણ કરી લેવામાં આવે અને ત્યાર બાદ જો તેનું મરણુ થઈ જાય તે તે સધુને આરાધક કહેવાય છે. એટલે કે એવે સાધુ સંયમના આરાધક જ કહી શકાય છે—વિરાધક ગણાતા નથી. હવે સૂત્રકાર પ્રકારાન્તર દ્વારા (અન્ય
66
,,
આરાધના કે સ્વરૂપ કાનિરૂપણ
શ્રી ભગવતી સૂત્ર : ૯
૨૦