________________
તે શરીર વિવિધ સંસ્થાન (આકાર)વાળું હોય છે.
“તે શરીરીનું પ્રમાણ કેવું હોય છે? ” ઔદારિક શરીરનું જઘન્ય (ઓછામાં ઓછું) પ્રમાણ આંગળના અસંખ્યાતમાં ભાગ જેટલું જ હોય છે, અને તેનું ઉત્કૃષ્ટ (અધિકમાં અધિક ) પ્રમાણે એક હજાર યોજન કરતાં પણ થોડું અધિક છે.
ઓહારિક આદિ શરીરનું પગલચયન કેટલી દિશાઓમાં થાય છે?” ઔદારિક શરીરના છ દિશાઓમાં વ્યાઘાતની અપેક્ષાએ તેનું દૂગલચયન ક્યારેક ત્રણ દિશાઓમાં થાય છે, ઇત્યાદિ.
આ શરીરના સંગથી વક્તવ્યતામાં એવું કહેવું જોઈએ કે જે જીવને દારિક શરીર હોય છે, તે જીવને વૈકિય શરીર ક્યારેક હોય છે, ઈત્યાદિ.
દ્રવ્યતા અને પર્યાયાર્થતાની અપેક્ષાએ તેમના અ૯૫બહુત વિષે આ પ્રમાણે કહેવું જોઈએ-દ્રવ્યતાની અપેક્ષાએ આહારક શરીર સૌથી ઓછાં છે, ઈત્યાદિ.
તે શરીરની અવગાહનાની અપબહુતા વિષે આ પ્રમાણે કહેવું જોઈએદારિક શરીરની જઘન્ય અવગાહના સૌથી અ૫ છે, ઈત્યાદિ.
સૂત્રને અને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુનાં વચનને પ્રમાણભૂત માનીને તેમાં પિતાની અપાર શ્રદ્ધા વ્યક્ત કરતા કહે છે કે
“ ! સેવં મરે! ઉત્ત” “હે ભગવન! આપે જે કહ્યું તે સર્વથા સત્ય છે. હે ભગવન્! આ વિષયનું આપે જે પ્રતિપાદન કર્યું છે સર્વથા સત્ય જ છે” આ પ્રમાણે કહીને પ્રભુને વંદણા નમસ્કાર કરીને તેઓ પોતાને સ્થાને બેસી ગયા છે સૂ ૨ | જૈનાચાર્ય શ્રી ઘાસલાલજી મહારાજકૃત “ભગવતીસૂત્ર”ની પ્રિયદર્શિની
વ્યાખ્યાના દસમા શતને પહેલો ઉદ્દેશક સમાપ્ત ૧૦-૧
કિયા વિશેષ કા નિરૂપણ
દશમા શતકના બીજા ઉદ્દેશકનો પ્રારંભ દશમાં શતકના બીજા ઉદ્દેશામાં પ્રતિપાદિત વિષયનું સંક્ષિપ્ત વર્ણનકષાયભાવ યુક્ત સાધુને અર્યાપથિકી ક્રિયા થાય છે કે સાંપરાયિકી ક્રિયા થાય છે? અકષાય ભાવયુક્ત સાધુ દ્વારા ઐર્યા પથિકી ક્રિયા થાય છે? આ પ્રશ્નો. અર્યાપથિકી ક્રિયા અને સાંપરાયિકી ક્રિયાનું કારણ શું હોય છે? આ પ્રશ્ન
નિ. વેદના પ્રકાર, નરયિકેની વેદના, ભિક્ષુપ્રતિમા અને આરાધના, આ વિષયનું કથન.
શ્રી ભગવતી સૂત્ર : ૯
૧૧