________________
“નારદજ્ઞા ગયા અનેથી” વાયવ્ય વિદિશાનું કથન આયી વિદિશાના કથન પ્રમાણે જ સમજવું. “તોમાં કણા હૃા” ઉત્તર દિશાનું કથન પૂર્વ દિશાના કથન પ્રમાણે સમજવું.
“, તાળી ન શથી” ઈશાન વિદિશાનું કથન આગ્નેયી વિદિશાના કથન પ્રમાણે સમજવું.
“વિમણા જીવા ના ગળેથી” વિમલામાં (ઉર્વ દિશામાં) જીવ વિષેનું કથન અગ્નિદિશા પ્રમાણે સમજવું. અગ્નિ દિશામાં જેમ જીવોની અવગાહના થતી નથી, તેમ ઉર્વદિશામાં પણ જીવોની અવગાહના થતી નથી. તે કારણે અગ્નિ દિશાની જેમ ઉર્વ દિશામાં પણ જીવ નથી, પરંતુ ત્યાં જીવદેશ અને જીવપ્રદેશો હોય છે. તે કારણે ઉર્વ દિશા જીવદેશ રૂપ પણ છે અને જીવજીવપ્રદેશ રૂપ પણ છે. “અકવા કહા રાણ” ઉર્વ દિશામાં અજીવ વિષેન સમસ્ત કથન પૂર્વ દિશા પ્રમાણે સમજવું. કહેવાનું તાત્પર્ય એ છે કે જેમ પૂર્વ દિશામાં રૂપી અજીવ અને અરૂપી અજીવ, આ બે પ્રકારના અજીવનું અસ્તિત્વ કહ્યું છે, તથા રૂપી અજીવને બંધ (સ્ક) આદિના ભેદથી ચાર પ્રકારના અને અરૂપી અજીવને ધર્માસ્તિકાયાદિકના ભેદથી સાત પ્રકારના કહ્યા છે, એજ પ્રમાણે એ બધાંનું ઉર્ધ્વદિશામાં પણ અસ્તિત્વ છે, એમ સમજવું.
gવં તમારૂ વ નવાં નવી જીવિહા, બ્રાણમયો – મન્ના” વિમલા (ઉર્વ દિશા)ના જેવું જ કથન અદિશા વિષે સમજવું.
શંકા-વિમલામાં (ઉર્વ દિશામાં) તે સિદ્ધ છે પણ હેય છે. તેથી ત્યાં તે તેમના દેશે અને પ્રદેશો સંભવી શકે છે. અધે દિશામાં તે સિદ્ધ છે રહેતા નથી છતાં અદિશામાં અનિદ્રિના સિદ્ધ જીવના દેશ પ્રદેશાદિકન અસ્તિત્વ હેવાની વાત કેવી રીતે સંભવી શકે છે?
સમાધાન સમુદ્દઘાત રૂપ દંડાદિ અવસ્થાવાળા (સિદ્ધ) જીવને અનુલક્ષીને તેને દેશનું, દેશ અને પ્રદેશોનું અસ્તિત્વ ત્યાં સંભવી શકે છે. આ વાતને ધ્યાનમાં લઈને તેના દેશાદિકનું કથન સંભવી શકે છે
ઉર્વ દિશામાં અજીવ વિષયક જે કથન કરવામાં આવ્યું છે, તે કથન કરતાં અધકિશાના અજીવ વિષયક કથનમાં નીચે પ્રમાણે વિશિષ્ટતા રહેલી છે. ઉર્વ દિશામાં સાત પ્રકારના અજીનું કથન કરવામાં આવ્યું છે, પરન્તુ અધે દિશામાં છ પ્રકારના અજીનું જ કથન થવું જોઈએ, કારણ કે અદિશામાં અદ્ધા સમયરૂપ કાળ સિવાયના ૬ પ્રકારના અજીનું જ કથન કરવાનું કહ્યું છે. ત્યાં અદ્ધાસમયરૂપ કાળનું કથન કરવાને નિષેધ શા માટે કર્યો છે, તે નીચે પ્રકટ કરવામાં આવ્યું છે
અધે દિશામાં અદ્ધાસમય (કાળ)ને વ્યવહાર સંભવી શકતા નથી કારણ કે સમય વ્યવહારને માટે જરૂરી નિત્ય ગતિમાન સૂર્યાદિકેના પ્રકાશને જ ત્યાં અભાવ હોય છે. તમામાં (અદિશામાં) સૂર્યાદિકેને પ્રકાશ જ હેતે નથી. તે કારણે ત્યાં અહાસમય (કાળ)નું અસ્તિત્વ કહ્યું નથી.
શ્રી ભગવતી સૂત્ર : ૯