________________
(વિકલ્પ) બને છે. “જાવા ફિચરેલા ર વેરિચરણ સાર” બજે બ્રિકસંગી ભાંગે આ પ્રમાણે બને છે-“આગ્નેયી દિશામાં એકેન્દ્રિય જીના પણ અનેક દેશ તથા શ્રીન્દ્રિય જીવના પણ અનેક દેશ રહે છે.” પહેલા અને બીજા ભાંગામાં દ્વિન્દ્રિય જીવના “દેશ' પદને અનુક્રમે એકવચનમાં અને બહુવચનમાં રાખીને ભિન્નતા પ્રકટ કરવામાં આવી છે. આ બીજો ભાંગે ત્યારે બને છે કે ત્યારે શ્રીન્દ્રિય જીવ પોતાના બે આદિ દેશોથી તે આયી દિશાને સ્પર્શ કરે છે. “અવા પરિવાર વેરિયાળ ૨ ટેરૂ” ત્રીજો ભાગ–બ અથવા આગ્નેયી દિશામાં એકેન્દ્રિય જીવેના અનેક દેશ અને દ્રન્દ્રિય જીના પણ અનેક દેશ મેજૂદ રહે છે.” આ ત્રીજા ભાગમાં દ્વીન્દ્રિય પદને બહુવચનમાં વાપરીને આગલા બે ભાંગાઓ કરતાં તેમાં ભિન્નતા પ્રકટ કરવામાં આવી છે. એજ પ્રમાણે ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય, પંચેન્દ્રિય અને અનિન્દ્રિય જીની સાથે એકેન્દ્રિયોના સંગથી ત્રણ ત્રણ ભાંગાઓ કહેવા જોઈએ, એજ વાત સૂત્રકારે નીચેના સૂત્રદ્વારા વ્યક્ત કરી છે “હુવા નસિતેરેંટિયa રેરે, પર્વ જેવ तियभंगो भाणियो-एवं जाव अणिदियाण तियभंगो"
આ સૂત્રમાં જે ત્રણ ત્રણ ભાંગા થવાની વાત કહેવામાં આવી છે, તે ત્રણ ત્રણ ભાંગાએ આ પ્રમાણે સમજવા–
(૧) આગ્નેયી દિશામાં એકેન્દ્રિય જીને અનેક દેશ તથા તેઈન્દ્રિય જીવન એકદેશ રહે છે. (૨) અથવા એકેન્દ્રિય જીવોના અનેક દેશો તથા તેઈન્દ્રિય જીવના અનેક દેશ રહે છે. (૩) અથવા એકેન્દ્રિય જેના અનેક દેશે અને તેઈન્દ્રિય જીવોના અનેક દેશો રહે છે. આ ત્રણ ભાંગાઓ એકેન્દ્રિયોને અને તેઈન્દ્રિયના દ્વિસંગથી બન્યા છે.
એકેન્દ્રિયોના ચૌઈન્દ્રિય સાથેના સંગથી નીચે પ્રમાણે ત્રણ ભાંગાએ બને છે-(૧) આગ્નેયી દિશામાં એકેન્દ્રિય જીવોના અનેક દેશે તથા ચૌઈન્દ્રિય જીવને એક દેશ રહે છે. (૨) અથવા એકેન્દ્રિય જીવોના અનેક દેશે તથા ચૌઈન્દ્રિય જીવના અનેક દેશે રહે છે(૩) અથવા એકેન્દ્રિય ના અનેક દેશ તથા ચૌઈન્દ્રિય જીના અનેક દેશ રહે છે.
હવે એકેન્દ્રિયેના એને પંચેન્દ્રિયના ક્રિકસંગથી બનતા ત્રણ ભાંગાઓ પ્રકટ કરવામાં આવે છે-(૧) આનેયી દિશામાં જીવોના અનેક દેશે તથા પંચેન્દ્રિય જીવને એકદેશ રહે છે. (૨) અથવા એકેન્દ્રિય જીના અનેક દેશે તથા જીવના અનેક દેશે રહે છે (૩) અથવા એકેન્દ્રિય જીને અનેક દેશો તથા પંચેન્દ્રિજીના અનેક દેશે રહે છે. એ જ પ્રમાણે આનેયી દિશામાં (૧) એકેન્દ્રિય જીવેના અનેક દેશે અને અનિન્દ્રિય જીવને એક દેશ રહે છે. (૨) અથવા એકેન્દ્રિય જીના અનેક દેશો અને અનિન્દ્રિય જીવના અનેક દેશે રહે છે. (૩) અથવા એકેન્દ્રિય જીવેના અનેક દેશ અને અનિન્દ્રિય જીના અનેક દેશો રહે છે.
ને લવારા તે નિયમr giરિયાણા” હવે સૂત્રકાર આગ્નેયી દિશામાં રહેલા જીવપ્રદેશની વાત કરે છે-આગ્નેયી દિશામાં જે જીવપ્રદેશ છે, તે નિયમથી જ એકેન્દ્રિય જીના પ્રદેશ છે. “આહવા giવિચારતા વિરહ gut”
શ્રી ભગવતી સૂત્ર : ૯