________________
મહાવીર પ્રભનો ઉત્તર-“પમાળા વિશે હે ગૌતમ ! પ્રમા કાળ બે પ્રકારને કહ્યો છે. “સંગા” તે પ્રકારો આ પ્રમાણે છે-(૧) દિવ સપ્રમાણુકાળ અને (૨) રાત્રિ પ્રમાણુકાળ.
હવે સૂત્રકાર પૌરુષી (પહેર) ના પ્રમાણનું નિરૂપણ કરે છે–
“उकोसिया अपंचममुहुत्ता दिवसस्स वा राईए वा पोरिसी भव" ચાર મુહર્તા અને પાંચમું અધું મુહૂર્ત મળીને અદ્ધ પંચમમુહર્ત થાય છે. એવાં અદ્ધપંચમ મુહૂર્ત (કા મુહૂર્ત) ની પૌરુષી (પહોર) ને અધ પંચમમુહર્તા પરુષી કહે છે. અઢાર મુહૂર્તવાળા દિવસને અથવા ૧૮ મુહૂર્તવાળી રાત્રિને જે નવ ઘડીરૂપ ચોથો ભાગ છે તે કા મુહૂર્ત પ્રમાણ હોય છે. આ રીતે દિવસ અથવા રાત્રિના એક પહોરની ઉત્કૃષ્ટ લંબાઈ કાળની અપેક્ષાએ છા મુહની હોય છે, તથા દિવસ અને રાત્રિના એક પહેરની કાળની અપેક્ષાએ ઓછામાં ઓછી લંબાઈ . મુહૂર્તની હોય છે. ૧૨ મુહૂર્તવાળા દિવસને અથવા ૧૨ મુહૂર્તવાળી રાત્રિને જે ચોથા ભાગ (પહોર) હોય છે, તે ત્રણ મુહૂર્ત પ્રમાણ હોય છે. તેથી જઘન્ય (ટૂંકામાં ટુંકે) પહાર ત્રણ મુહૂર્તને થાય છે. બે ઘડીનું એક મુહૂર્ત થાય છે. આ રીતે ત્રણ મુહૂર્તની ૬ છ ઘડિ થાય છે. તેથી જઘન્ય પહેરનું પ્રમાણ ત્રણ મુહૂર્તનું અથવા ૬ ઘડીનું સમજવું. આ દિનરાતના જઘન્ય પૌરુષી (પહેર) નું પ્રમાણ સમજવું આ સમરત કથનનું તાત્પર્ય એ છે કે અધિકમાં અધિક ૪ મુહર્તાન અને ઓછામાં ઓછા ૩ મુહૂર્તન એક પહોર થાય છે.
સુદર્શન શેઠને પ્રશ્ન-નયા અને ! રોણા ગઢવમમુહુરા વિવરણ જા રા વા વારિણી મવા” હે ભગવન્! જ્યારે દિવસ અથવા રાત્રિને પ્રત્યેક પહોર અધિકમાં અધિક કા મુહૂર્તને (૯ ઘડીને અથવા ૨૧૬ મિનિટન) થાય छ, “ तयाण कइभागमुहुतभागेण परिहायमाणी परिहायमाणी जहनिया तिमुहत्ता વિરલ વા વા વા વોરિણી મા?” ત્યારે તે દિવસ અને રાત્રિના પહોરમાં દરરોજ મુહૂર્તને કેટલા ભાગ ઘટતાં ઘટતાં ત્રણ મુહૂર્તના જઘન્ય પ્રમાણવાળ પહાર થઈ જાય છે? તથા “કથા જે નિયા તિમત્તા સિવ. सस्स वा राईए वा पोरिसी भवइ, तयाण कइभागमुहत्तभागेण परिवहढमाणी परिवड्ढमाणी उक्कोसिया अद्धपंचममुहुत्ता दिवसस्स वा राईए वा पारिसी भवइ ?"
જ્યારે દિવસ અને રાત્રને પહોર જઘન્યની અપેક્ષાએ ત્રણ મુદૂર્તનો (૬ ઘડી અથવા ૧૪૪ મિનિટન) થાય છે, ત્યારે તે દિવસ અને રાત્રિના પહેરમાં દરરોજ મૂહર્તાના કેટલામાં ભાગને વધારો થતાં થતાં કા મુહર્તાનો ઉત્કૃષ્ટ પ્રમ ણવાળે પહોર થઈ જાય છે ?
શ્રી ભગવતી સૂત્ર: ૯
૧ ૩૯