________________
આદિ રૂપ પ્રમાણ જાણી શકાય છે, તે કાળને પ્રમાણકાળ કહે છે. અથવા વર્ષાદિના પરિચ્છેદ (વિભાગ) નિર્ણયની પ્રધાનતાવાળા, અથવા વર્ષાદિ રૂપ અર્થવાળ જે કાળ છે, તેને પ્રમાણુકાળ કહે છે. તે અહાકાળના વિશેષ દિવસાદિ રૂપ હોય છે. એજ વાત “સુવિ” ઈત્યાદિ સૂત્રદ્વારા સ્પષ્ટ કરવામાં આવી છે.
જે પ્રકારને આયુને બબ્ધ હોય, એ પ્રકારને જે અવસ્થિતિ કાળ તેને યથાયનિવૃત્તિકાળ કહે છે. તે નારકાદિ આયુષ્ક રૂપ હોય છે. આયુકર્મના અનુભવનથી યુક્ત અદ્ધાકાળ તો સમસ્ત સંસારી માં મજૂદ હોય છે, એજ વાત “રેરરિરિય” ઈત્યાદિ સૂત્રમાં પ્રકટ કરી છે.
મરણુકાળ-મરણથી યુક્ત જે કાળ છે તેને મરણકાળ કહે છે. તે કાળ અદ્ધાકાળ રૂપ જ છે. અથવા “મરણ” પિતે જ “કાળ”ની પર્યાય છે. તેથી મરણરૂપ જે કાળ છે તેને મરણકાળ કહે છે.
અહાકાળ-સમયાદિ વિશેનું નામ “અદ્ધા” છે. તે અદ્ધારૂપ જે કાળ છે તેને અદ્ધાકાળ કહે છે. ચન્દ્ર, સૂર્ય આદિથી ક્રિયા વિશિષ્ટ જે અઢી દ્વીપ અને અઢી સમુદ્રાન્તવત જે સમયાદિક છે, તે પણ અદ્ધાકાળ રૂપ જ છે. એજ વાત “ સમચારિય” ઈત્યાદિ સૂત્રપાઠ દ્વારા પ્રકટ કરી છે. પુલપરિવર્તનું નામ પરિવર્તે છે. સૂઠ | ૧ ||
મમાણકાલ કા નિરૂપણ
પ્રમાણુકાળવક્તવ્યતા ટીકાથ–આનાથી પહેલાના સૂત્રમાં કાળના ચાર ભેદ બતાવવામાં આવ્યા છે. હવે સત્રકાર આ સૂત્રમાં કાળના પ્રથમ ભેદ રૂપ પ્રમાણુકાળનું પ્રતિપાદન કરે છે. આ વિષયને અનુલક્ષીને સુદર્શન શેઠ મહાવીર પ્રભુને એવો પ્રશ્ન
છે છે કે “જે દિ નાળાછે?” હે ભગવન ! પ્રણામ કાળનું કેવું સ્વરૂપ કહ્યું છે? એટલે કે પ્રમાણુકાળ કેટલા પ્રકારને કહ્યો છે?
શ્રી ભગવતી સૂત્ર : ૯
૧ ૩૮