________________
66
મહાવીર પ્રભુના ઉત્તર-“ોચમા! ” હે ગોતમ ! સબસ્થોના સોસ एगम्मि आगासपएसे जहन्नपए जीवपएसा, सव्वजीवा असंखेज्जगुणा, उकोसपए जीवreer विसेसाहिया "
લેાકના એક આકાશપ્રદેશમાં જધન્ય રૂપે રહેલા જયપ્રદેશે! સૌથી આછાં હાય છે, તેના કરતાં જે જીવા છે તે અસખ્યાત ગણાં હાય છે. એક આકાશપ્રામાં રહેલા જીવે કરતાં એક આકાશપ્રદેશમાં રહેલા ઉત્કૃષ્ટપદી જીવા વિશેષાધિક છે આ સૂત્રના અથ નીચે પ્રમાણે સમજવા.
“તે તેર પ્રદેશેામાં તેર પ્રદેશેાવાળા, દસ દિશાઓના સ્પર્શ કરનાશ દસ દિશામાં વ્યામ થઈને રહેનારા ૧૩ દ્રવ્ય સ્થિત (રહેલા) છે. તેમના પ્રત્યેક આકાશ પ્રદેશમાં ૧૩-૧૩ પ્રદેશ હાય છે. આ રીતે લેાકાકાશમાં એક અનન્ત જીવેના અવગાહ હાવાથી, એક એક પ્રદેશમાં અનંત જીવપ્રદેશ હાય છે. લેકમાં અનંત જીવાત્મક સૂક્ષ્મ નિગેાદ છત્ર, પૃથ્વાદિક સર્વ જીવાના અસ ખ્યાતની તુલ્ય છે. તેમના જીવપ્રદેશ એક એક આકાશપ્રદેશમાં અનંત હાય છે. અને જધન્યપ૪માં તેમના જીવપ્રદેશે એક આકાશપ્રદેશમાં સૌથી ઓછાં હાય છે. તે જઘન્યપદી પ્રદેશા કરતા સમસ્ત જીવ અસખ્યાત ગણુાં છે, તથા એક આકાશપ્રદેશમાં જેટલાં ઉત્કૃષ્ટપટ્ટી જીવપ્રદેશ છે, તેમના કરતાં (સમસ્ત જીવે કરતાં) વિશેષાધિક છે.
,,
""
અન્તે મહાવીર પ્રભુનાં વચનાને પ્રમાણભૂત ગણીને ગૌતમ સ્વામી કહે છે કે- ધ્રુવ મને ! ય મને ! વિ’” હે ભગવન્ ! આપની વાત સત્ય છે. હે ભગવન્ ! આ વિષયનુ આપે જે પ્રતિપાદન કર્યુ તે સર્વથા સત્ય છે, આ પ્રમાણે કહીને પ્રભુને વ`દ્મણા નમસ્કાર કરીને તેઓ પેાતાને સ્થાને બેસી ગયા !) સૂ૦ ૪ || જૈનાચાય શ્રી દાસીલાલજી મહારાજ કૃત “ ભગવતીસૂત્ર”ની પ્રમયચન્દ્રિકા જ્યાખ્યાના અગિયારમા શતકના દશમા ઉદ્દેશક સમાપ્ત ૧૧-૧૦ના
શ્રી ભગવતી સૂત્ર : ૯
૧૩૪