________________
પતિત દષ્ટિઓને કોઈ પણ આબાધા કે વ્યાબાધા પહોંચાડે છે? અથવા તેમની આકૃતિને વિચ્છેદ કરે છે ખરી?
ગૌતમ સ્વામીને ઉત્તર- “ો ફળ નર્” ભગવન્! એવું બનતું નથી. ત્યારે મહાવીર પ્રભુ તેમને બીજે એક પ્રશ્ન પૂછે છે- “સામાં વા दिट्रीओ अन्नमन्नाए किंचि आवाहवा, वाबाह वा उप्पाएंति ? छविच्छेद वा
?િ” હે ગૌતમ ! શું તે પ્રેક્ષકોની દષ્ટિએ પરસ્પરમાં એક બીજાની દષ્ટિને કઈ આબાધા કે વ્યાબાધા પોંચાડે છે ખરી? તેની આકૃતિનું છેદન કરે છે ખરી?
ગૌતમ સ્વામીને ઉત્તર- “ ફળ મ” હે ભગવન્! એ વાત પણ સંભવી શકતી નથી,
હવે ચાલુ વિષયને ઉપસંહાર કરતા મહાવીર પ્રભુ ગૌતમ સ્વામને કહે છે કે “તેમાં જોગમા ! ઘઉં યુરજ, તં વેર બાગ નો વિછેરું પા પત્તિ” હે ગૌતમ! તે કારણે જ મેં એવું કહ્યું છે કે લેકના એક આકાશ પ્રદેશમાં રહેલા એકેન્દ્રિય, હીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય, પંચેન્દ્રિય અને અનિદ્રિય જીવન પ્રદેશે અન્ય બદ્ધ, અન્ય સ્પષ્ટ અને અન્ય સંસ્કૃષ્ટ થઈને સમભર (પાણીથી ભરેલા) ઘડાની જેમ રહેલા હોવા છતાં પણ, તેઓ એક બીજાને બિલકુલ આબાધા (પીડા) કે વ્યાબાધા (વિશેષ પીડા) ઉપજાવતા નથી અને એક બીજાની આકૃતિને ભંગ કરતા નથી. તે સૂ૦ ૩
જીવમદેશ વિશેષાધિક કા નિરૂપણ
જીવપ્રદેશ વિશેષાધિક વક્તવ્યતા“ ટોળણ બં મતે મિ આવાસપારે. ” ઈત્યાદિ– ટકાર્થ–લેકના એક પ્રદેશના સ્વરૂપનું કથન ચાલી રહ્યું છે. તેથી સૂત્રકાર આ સૂત્ર દ્વારા એક પ્રદેશમાં રહેલા જીવપ્રદેશની અ૫નતાનું કથન કરે છે–આ વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે “ઢોકાર - મને ! અગ્નિ વા//પણે બન્નવણ બીવાણા, उक्कोसपए जीवपएमाण सध जीवाण य कयरे कयरेहितो जाव विसेसाहिया वा?" હે ભગવન! લેકના એક આકાશપ્રદેશમાં જઘન્ય રૂપે વર્તમાન (રહેલા) જીવપ્રદેશો, તથા ઉત્કૃષ્ટ રૂપે રહેલા જીવપ્રદેશ તથા સમસ્ત માંથી કોણ કોના કરતાં અલ્પ છે? કયા જીવપ્રદેશાદિક કયા જીવાદિકથી અધિક છે? ક્યા જીવપ્રદેશાદિક ક્યા જીવપ્રદેશાદિકની બરાબર છે? અને કયા જીવપ્રદે. શાદિક ક્યા જીવપ્રદેશાદિક કરતાં વિશેષાધિક છે?
શ્રી ભગવતી સૂત્ર : ૯