________________
દશર્વે ઉદેશે કા વિષય કથન
અગિયારમાં શતકના દસમા ઉદેશાને પ્રારંભઆ ઉદ્દેશામાં જે વિષયનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે, તેનું સંક્ષિપ્ત વિવરણ લકના પ્રકારનું કથન-ક્ષેત્રલોક પ્રકારનું વર્ણન-અધોલેક ક્ષેત્રલેકની વક્તવ્યતાનો પ્રકાર-તિર્યગલોકની વક્તવ્યતાને પ્રકાર-ઉદ્ઘલેક ક્ષેત્રલોકના પ્રકારનું વર્ણન અલોક સંસ્થાનનું વર્ણન-તિય લોક સંસ્થાનનું વર્ણન-ઉર્વિલેક સંસ્થાનનું વર્ણન-લેકસંસ્થાનનું વર્ણન–અલેકસસ્થાનનું વર્ણનશું અધલેક જવરૂપ છે? શું તિર્યક જીવરૂપ છે? ઈત્યાદિ પ્રશ્નો શું અલકાકાશ જીવરૂપ છે? ઈત્યાદિ પ્રા શું અપેલેકના એક આકાશ પ્રદેશમાં જીવ રહે છે? ઈત્યાદિ પ્રશ્નો શું તિય લેકના એક આકાશ પ્રદેશમાં જીવ રહે છે? ઈત્ય દિ પ્રશ્નો લકના એક આકાશપ્રદેશમાં શું જીવ રહે છે? ઈત્યાદિ પ્રશ્નો અલેકના એક આકાશપ્રદેશમાં શું જીવ રહે છે? ઈત્યાદિ પ્રશ્નો દ્રવ્યાદિકેની અપેક્ષાએ અધલોક આદિની વક્તવ્યતા, લેકના વિસ્તારનું વર્ણન, અધોલેકના વિસ્તારનું વર્ણન, લેકના એક આકાશ પ્રદેશમાં શું જીવના પ્રદેશે પરસ્પર સાથે સંબદ્ધ હોય છે? શું તેઓ પરસ્પર પીડા ઉત્પન્ન કરે છે એક આકાશ પ્રદેશમાં જઘન્ય અને ઉત્કૃષ્ટ પદમાં સ્થિત જીવપ્રદેશના અને સર્વ જીવેના અલ્પબદુત્વની વક્તવ્યતા આ વિષયેનું આ ઉદ્દેશામાં પ્રતિપાદન કરવામાં આવ્યું છે.
લોક કે સ્વરૂપના નિરૂપણ
લેક વિષયક વક્તવ્યતા–
" रायगिहे जाव एवं वयासी" ટીકાર્ય–નવમાં ઉદ્દેશાને અને એ ઉલ્લેખ થયું છે કે સિદ્ધ ભગવને લોકના અન્ત ભાગમાં રહે છે. તે સંબંધને અનુલક્ષીને સૂત્રકારે અહી લોકના સ્વરૂપનું નીચે પ્રમાણે પ્રતિપાદન કર્યું છે-“રાવળિ નાવ gf વાણી - રાજગૃહ નગરમાં મહાવીર સ્વામી પધાર્યા. ધર્મોપદેશ સાંભળવાને પરિષદ આવી, વંદણુ નમસ્કાર કરીને તથા ધર્મોપદેશ સાંભળીને પરિષદ પાછી કરી ત્યાર બાદ વિનયપૂર્વક બે હાથ જોડીને, વંદણ નમસ્કાર કરીને ગૌતમ સ્વામીએ
શ્રી ભગવતી સૂત્ર : ૯
૧૧૬