________________
પાળાશ સંબંધી જીવોં કા નિરૂપણ
ત્રીજા ઉદેશાને પ્રારંભ
પલાશવતિ જીવ વક્તવ્યતા “પઢાળે મંતે ! પણ િાનીઈત્યાદિ
ટીકાથે-સૂત્રકારે આ સૂત્ર દ્વારા પલાશેદ્દેશકનું કથન કર્યું છે. આ વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કેવહ્યા જે મરે! પત્તા ઘણીવે? જીવે?” હે ભગવન! પલાશ (ખાખરા) નામની જે વનસ્પતિ થાય છે તે જ્યારે એક પત્રાવસ્થામાં હોય છે, ત્યારે તેમાં શું એક જીવ હોય છે? કે અનેક જીવ હોય છે?
મહાવીર પ્રભુને ઉત્તર- “gષે વહુaraહ્યા છfણેલા પાનચલા” હે ગૌતમ! ઉત્પલેદ્દેશકમાં ઉત્પલ વિષે જેવી વક્તવ્યતાનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે, એવી જ વક્તવ્યતા અહીં પલાશ વિષે પણ સમજવી. પરતુ ઉ૫લની વક્તવ્યતા કરતાં પલાશની વક્તવ્યતામાં જે વિશેષતા છે, તે નીચેના સૂત્રમાં પ્રકટ કરવામાં આવેલ છે.
" नवरं सरीरोगाहणा जहण्णेणं अंगुलस्स असंखेज्जइभाग, उक्कोसेण Tagzત્તા, સેવા guહુ ને વવજ્ઞયિ” પલાશના શરીરની અવગાહનામાં ઉ૫લના શરીરની અવગાહના કરતાં નીચે પ્રમાણે અત્તર છે.
પલાશના શરીરની જઘન્ય અવગાહના આંગળના અસંખ્યાતમાં ભાગ પ્રમાણુ કહી છે અને ઉત્કૃષ્ટ અવગાહના ગભૂતિપૃથકૃત્વ પ્રમાણુ-એ-કેશથી લઈને નવ કેશ પર્યન્તની-કહી છે. તથા દે પલાશજીવ રૂપે ઉત્પન્ન થતા નથી. દેવે ત્યાં ઉત્પન્ન ન થવાનું કારણ એ છે કે પલાશ અપ્રશસ્ત વનસ્પતિ ગણાય છે. અપ્રશસ્ત વનસ્પતિઓમાં દેવેની ઉત્પત્તિ થતી નથીપ્રશસ્ત વનસ્પતિમાં જ- ઉત્પલાદિ જેવી સુંદર વનસ્પતિમાં જ દે ઉત્પન્ન થાય છે. તેથી જ ઉત્પલેશકમાં એવું કહ્યું છે કે દેવગતિમાંથી ચવીને જીવ ઉત્પલેમાં પણ ઉત્પન્ન થાય છે. ”
ગૌતમ સ્વામીને પ્રશ્ન- “સેવાય છે તે ! લીલા જિ. , નીરસેક્ષા, શાવરક્ષા?” હે ભગવન્! તે જ કઈ કઈ વેશ્યાઓવાળા હોય છે? શું કહ્યું લેશ્યાવાળા હોય છે? કે નીલ લેફ્સાવાળા હોય છે? કે કાત લેશ્યાવાળા હોય છે ?
મહાવીર પ્રભુનો ઉત્તર- હે ગૌતમ! પલાશસ્થ જી કૃષ્ણ વેશ્યાવાળા પણ હોય છે, નીલ લેફ્સાવાળા પણ હોય છે અને કાતિલેશ્યાવાળા પણ
શ્રી ભગવતી સૂત્ર : ૯
८७