________________
હવે સૂત્રને અને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુનાં વચનોને પ્રમાણભૂત ગણીને કહે છે કે “મંતે! રેવં મરેત્તિ“હે ભગવન ! આપે જે કહ્યું તે સર્વથા સત્ય છે. હે ભગવન્! આપે જે કહ્યું તે યથાર્થ જ છે.” આ પ્રમાણે કહીને પ્રભુને વંદણા નમસ્કાર કરીને તેઓ તેમને સ્થાને બેસી ગયા. સૂા જૈનાચાર્ય શ્રી ઘાસીલાલજી મહારાજ કૃત “ભગવતીસૂત્ર”ની પ્રમેયચન્દ્રિકા
વ્યાખ્યાના અગિયારમા શતકને પહેલે ઉદ્દેશક સમાપ્ત છે ૧૧-૧
શાલૂક જીવોં કા નિરૂપણ
બીજા ઉદેશાનો પ્રારંભ
શાલૂછવ વક્તવ્યતા સાતૃg મરે! પત્ત વિ ની કળાની” ઈત્યાદિ
ટીક – આગલા ઉદ્દેશામાં ઉલજીની પ્રરૂપણું કરવામાં આવી છે. હવે સૂનકાર ઉદ્દેશકાર્થસંગ્રહગાથામાં કહેલા બીજા શલકેદ્દેશકની નીચે પ્રમાણે પ્રરૂપણ કરે છે
“સાલૂણ મરે! વત્તા gવે, મળલી?” ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે “હે ભગવન ! વનસ્પતિ વિશેષ રૂપ જે શાલૂક એટલે કે-કમળકન્દ હોય છે, તે જયારે એક પત્રાવસ્થામાં હોય છે, ત્યારે એક જીવવાળું હોય છે કે અનેક જીવવાળું હોય છે?
મહાવીર પ્રભુને ઉતર- “ચના !” હે ગૌતમ ! “ગીરે, ga gmજાવત્તાના રિસેરા માનિયન” એક પત્રાવસ્થાવાળા શાલુકમાં એક જીવ હોય છે, પરંતુ જ્યારે તે બે વિગેરે પત્રાવસ્થાવાળું બને છે, ત્યારે તે અનેક જીવવાળું હોય છે. આ રીતે ઉ૫લ ઉદ્દેશક અનુસારનું સમસ્ત કથન અહીં પણ ગ્રહણ કરવું જોઈએ. “નાવ બળતઘુત્તો” આ સૂત્રપાઠ પર્યન્ત ગ્રહણ કરવું જોઈએ. અહીં જે “ચાવ” પદ વપરાયું છે તેના દ્વારા સૂત્રકાર એ વાત સૂચિત કરે છે કે “ઉત્પલ ઉદ્દેશકમાં ઉત્પાત આદિ તેત્રીસ દ્વારનું જેવું પ્રતિપાદન કરવામાં આવ્યું છે, એવું જ પ્રતિપાદન અહી પણ થવું જોઈએ. ઉત્પલ ઉદ્દેશકની વક્તવ્યતામાં “ઉત્પલને સ્થાને શાલુક” પદ મૂકીને તે ૩૩ દ્વારોનું પ્ર ત્તર રૂપે અહીં કથન થવું
શ્રી ભગવતી સૂત્ર : ૯
૮૫