________________
ભંગ સંખ્યા કરતાં તિર્યંચની ભંગ-સંખ્યામાં ભિન્નતા જોવા મળે છે. એ વાત ઉપગપૂર્વક વિચાર કરવાથી પૂર્વોક્ત પદ્ધતિ દ્વારા જાતે જ સમજી શક ય એમ છે
છતાં એ ભંગને સુખપૂર્વક બેધ કરાવવાને માટે અહીં કેટલાક ભંગ પ્રકટ કરવામાં આવે છે. જેમાં તેમના બ્રિકસ દેગી ૧૦ ભંગ થાય છે, તેમ ત્રિકસંગી ૬ ભંગ થાય છે, તે છ ભંગ નીચે પ્રમાણે સમજવા–
તિર્યચનિક પ્રવેશનક દ્વારા અન્ય ગતિમાંથી તિર્યંચગતિમાં પ્રવેશ કરતા ત્રણ તિર્યંચે માને એક તિર્યંચનિક જીવ એકેન્દ્રિમાં, એક દ્વીન્દ્રિજેમાં અને એક ગીન્દ્રિયમાં ઉત્પન્ન થાય છે. (૧) અથવા એક એકેન્દ્રિમાં એક દ્વીન્દ્રિયોમાં અને એક ચતુરિન્દ્રિમાં ઉત્પન્ન થાય છે. (૨) અથવા એક એકેન્દ્રિમાં, એક દ્વીન્દ્રિમાં અને એક પંચેન્દ્રિમાં ઉત્પન્ન થાય છે. (૩) અથવા એક એકેન્દ્રિમાં, એક તેઈન્દ્રિમાં અને એક ચતુરિન્દ્રિમાં ઉત્પન થાય છે. (૪) અથવા એક જીવ એકેન્દ્રિયમાં, એક જીવ તેઈન્દ્રિમાં અને એક જીવ પચેન્દ્રિમાં ઉત્પન્ન થાય છે. (૫) કેઈ એક જીવ એકેન્દ્રિમાં, એક જીવ ચતુરિન્દ્રિમાં અને એક જીવ પંચેન્દ્રિમાં ઉત્પન્ન થાય છે. (૬) આ પ્રમાણે ત્રણ તિયર્તિકના તિર્લગેનિક પ્રવેશનકમાં ટિકસની ૬ ભંગ બને છે,
હવે ચાર તિયોનિકના તિયનિક પ્રવેશનકમાં જે ચાર ચતુષ્કસગી ભંગ બને છે તેમને પ્રકટ કરવામાં આવે છે-(૧) ચાર તિર્યનિકામને કઈ એક જીવ એકેન્દ્રિમાં, કેઈ એક જીવ કન્દ્રિયોમાં, કેઈ એક જીવ તે ઇન્દ્રિયોમાં અને કેઈ એક જીવ ચતુરિન્દ્રિમાં ઉત્પન્ન થાય છે. (૨) અથવા એક જીવ એકેન્દ્રિયમાં, એક જીવ દ્વીન્દ્રિયોમાં, એક જીવ તેન્દ્રિમાં અને એક જીવ પંચેન્દ્રિયોમાં ઉત્પન્ન થાય છે. (૩) અથવા એક જીવ એકન્દ્રિયમાં, એક જીવ દ્વીન્દ્રિયામાં, એક જીવ ચતુરિન્દ્રમાં અને એક જીવ પંચેન્દ્રિમાં ઉત્પન્ન થાય છે. (૪) અથવા એક જીવ એકેન્દ્રિયોમાં, એક જીવ તે ઇન્દ્રિયોમાં. એક જીવ ચતુરિન્દ્રિયોમાં અને એક જીવ પંચેન્દ્રિયોમાં ઉત્પન્ન થાય છે
પાંચ તિર્યંચેનિકના પંચક સંગમાં એક ભંગ થાય છે, જે આ પ્રમાણે સમજ-
તિનિક પ્રવેશનક દ્વારા તિયચભવમાં પ્રવેશ કરતા
શ્રી ભગવતી સૂત્ર : ૮
૮૧