SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ભગોનું તથા સાતે બ્રિકસગી વિકલ્પોનું કથન થવું જોઈએ. આ નારકોના બ્રિકસગી ૭ વિકલ્પ દ્વારા કુલ ૧૪૭ ભંગ બને છે. તે વિકલ્પોનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે સમજવું. (૧) ૧-૭ ને, (૨) ૨-૬ ને, (૩) ૩-૫ ને, (૪) ૪-૪ ને, (૫) પ-૩ ને, (૬) ૬-૨ ને, અને (૭) ૭–૧ નો વિક૯૫. પહેલા વિકલ્પનું તાત્પર્ય–(૧) એક નારક રત્નપ્રભામાં અને સાત નારક શર્કરામભામાં ઉત્પન્ન થાય છે. (૨) અથવા એક નારક રત્નપ્રભામાં અને સાત નારક વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૩) અથવા એક નારક રત્નપ્રભા માં અને સાત નારક પંક. પ્રભામાં ઉત્પન્ન થાય છે. (૪) અથવા એક નારક રત્નપ્રભામાં અને સાત નારક ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૫) અથવા એક નારક રત્નપ્રભામાં અને સાત નારક તમ પ્રભામાં ઉત્પન્ન થાય છે. (૬) અથવા એક નારક રત્નપ્રભામાં અને સાત નારક નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. આ રીતે રત્નપ્રભા સાથે પહેલા વિક૯પના ૬ ભંગ થાય છે. એ જ પ્રમાણે શર્કરપ્રભા સાથે ૫ ભંગ, વાલુકાપ્રભા સાથે ૪ ભંગ, પંકપ્રભા સાથે ૩ ભંગ, ધૂમપ્રભા સાથે ૨ ભંગ અને તમઃપ્રભ સાથે ૧ ભંગ થાય છે. આ રીતે પહેલા વિકલપના કુલ +૫+૪+૩+૨+૧=૨૧ ભંગ થાય છે. એવા સાત બ્રિકસંગી વિકલ્પના ૨૧૪૭=૧૪૭ કુલ દ્વિસંગી ભંગ થાય છે " एव जाव छक्क संजोगो य जहा सत्तण्हं भणिओ तहा अण्ह वि માળિયો સાત નારકાના જે જ આઠ નારકેને ત્રિકસંયોગ, ચતુષ્ક સંગ, પંચકસંગ અને પગ પણ સમજ. “ નવાં ઘણો અન્નદિઓ વાચવો સે નં રેવ નાવ છાનો ચ” સાત નારકના કથન કરતાં આઠ નારકોના કથનમાં એટલી જ વિશેષતા છે કે અહીં એક એક અધિક નારકને સંચાર કરવો જોઈએ. બાકીના છ સંગ પર્યન્તનું સમસ્ત કથન પહેલાના કથન પ્રમાણે જ સમજવું. હવે સૂત્રકાર ટૂકસંગી અન્તિમ ભંગને પ્રકટ કરે છે-“હુવા તિક્સિ aqમાણ, વાતમા, વ ક સત્તા ફોષજ્ઞા” અથવા ત્રણ નારક શર્કરામભામાં, એક નારક વાલુકાપ્રભામાં, એક નારક પંકપ્રભામાં, એક નારક પૂમપ્રભામાં, એક નારક તમ પ્રભામાં અને એક નારક અધઃસપ્તમી પૃથ્વીમાં ઉત્પન થાય છે. - હવે સસકસંગી ભંગને સૂત્રકાર પ્રકટ કરે છે–(૧) અથવા એક નારક રત્નપ્રભામાં, એક નારક શર્કરા પ્રભામાં, એક નારક વાલુકાપ્રભમાં, એક નારક પંકપ્રભામાં, એક નારક ધૂમપ્રમામાં, એક નારક તમઃપ્રભામાં અને બે નારક અધઃસપ્તમીમાં ઉત્પન્ન થાય છે. “હવા છે નયનમાં, લો HTS, gો અદ્દે સત્તા હો ના(૨) અથવા એક નારક રત્નપ્રભામાં, એક ના શર્કરામભામાં, એક નારક વાલુકાપ્રભામાં, એક નારક પંકમભામાં, એક નારક ધૂમખભામાં, બે નારક તમભામાં અને એક નારક અધાસપ્તમીમાં શ્રી ભગવતી સૂત્ર : ૮ ૫૫.
SR No.006422
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 08 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages209
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy