________________
પહેલા વિકલ્પના ૨૦+૧૦+૪+૧=૩૫ ચતુષ્કસ'ચાગી ભગેા થાય છે. એવાં ૩૫ ભંગવાળા ૨૦ વિકલ્પે બનતા હૈાવાથી ચતુષ્કસ ચેાગી કુલ ભગ ૩૫ x ૨૦ = ૭૦૦ થાય છે.
સાત નારકાના ૫ંચકસ ચેાગમાં ૧૫ વિકલ્પા દ્વારા ૩૧૫ ભંગ થાય છે. તે ૧૫ વિકલ્પે આ પ્રમાણે સમજવા—(૧) ૧-૧-૧-૧-૩ ના, (૨) ૧-૧ ૧-ર-૨ ના, (૩) ૧-૧-૨-૧-૨ ના, (૪) ૧-૨-૧-૧-૨ ના, (૫) ૨–૧ -૧-૧-૨ ના, (૬) ૧-૧-૧-૩-૧ ને, (૭) ૧-૧-૨-૨-૧ ના, (૮) ૧૨-૧-૨-૧ ના. (૯) ૨-૧-૧-૨-૧ ને, (૧૦) ૧-૧-૩-૧-૧ ના, (૧૧) ૧-૨-૨-૧-૧ ના, (૧૨) ૨-૧-૨-૧-૧ ના, (૧૩) ૧-૩-૧-૧-૧ ના, (૧૪) ૨-૨-૧-૧-૧ ના અને (૧૫) ૩-૧-૧-૧-૧ ને. પહેલા વિકલ્પના પહેલા ભંગ આ પ્રમાણે અને છે-“ એક રત્નપ્રભામાં, એક શાપ્રભામાં, એક વાલુકાપ્રભામાં એક પ’કપ્રભામાં અને ત્રણ ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે. ’ એજ પ્રમાણે પછીના 'ગેા પણ સમજવા. બીજા વિકલ્પના પહેલા ભંગ આ પ્રમાણે સમજવા- એક નારક રત્નપ્રભામાં, એક શર્કરાપ્રભામાં, એક વાલુકાપ્રભામાં, એ પ’કપ્રભામાં અને એ ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે. ” એજ પ્રમાણે પછીના વિકલ્પે પણ સમજી લેવા, આ રીતે પહેલા વિકલ્પમાં રત્નપ્રભાની પ્રધાનતાવાળા ૧૫ ભંગ, શર્કાપ્રભાની પ્રધાનતાવાળા ૫ ભંગ અને વાલુકાપ્રભાની પ્રધાનતાવાળા ૧ ભ`ગ બને છે. પહેલા વિકલ્પના કુલ ભગ ૧૫+ પ+૧=૨૧ થાય છે. એવાં ૧૫ વિકલ્પાના કુલ ૫'ચકસ ચેાગી ભગ
૨૧ × ૧૫ = ૩૧૫ થાય છે.
સાત નારકાના ષટ્ક સચૈાગમાં ૬ વિકલ્પા દ્વારા ૪૨ ભંગ થાય છે. તે વિા નીચે પ્રમાણે સમજવા-(૧) ૧-૧-૧-૧-૧-૨ ના, (૨) ૧-૧૧-૧-૨-૧ ના, (૩) ૧-૧-૧-ર-૧-૧ ના, (૪) ૧-૧-૨-૧-૧-૧ ના, (૫) ૧-૨-૧-૧-૧-૧ । અને (૬) ૨-૧-૧-૧-૧-૧ ના. પહેલા વિક ૯પનું તાત્પર્યં—(૧) એક નારક રત્નપ્રભામાં, એક શર્કરાપ્રભામાં, એક વાલુ. કાપ્રભામાં, એક પકપ્રભામાં, એક ધૂમપ્રભમાં અને એ નારક તમ:પ્રભામાં ઉત્પન્ન થાય છે. (૨) અથવા એક નારક રત્નપ્રભામાં, એક નાયક શર્કરાપ્રભામાં, એક નારક વાલુકાપ્રભામાં, એક નારક પપ્રણામાં, એક નારક ધૂમપ્રભામાં અને એ નારક સાતમી તમસ્તમપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૩) અથવા એક નારક રત્નપ્રભામાં, એક નારક શર્કરાપ્રભામાં, એક નારક વાલુકાપ્રભમાં, એક નારક પકપ્રભામાં, એક નારક તમઃપ્રભામાં અને એ નારક સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. (૪) એક નારક રત્નપ્રભામાં, એક નારક શર્કરાપ્રભામાં, એક નારક વાલુકાપ્રસામાં, એક નારક ધૂમપ્રભામાં, એક નારક તમઃપ્રભામાં અને એ
શ્રી ભગવતી સૂત્ર : ૮
૫૩