________________
(૪૨ ) ભંગ આ પ્રમાણે બને છે-“બવા ર સં ભા [, pm વાજુંચરણમાણ, જ્ઞાર ને રામાપ ફ્રોકા” અથવા બે નારક શર્કરામભામાં, એક નારક વાલુકાપ્રભામાં, એક નારક પંકપ્રભામ, એક નારક ધૂમપ્રભામાં, એક નારક તમ પ્રભામાં અને એક નારક નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે.
હવે ત્રિકસંગમાં, ચતુષ્કસંગમાં, પંચકસંગમાં અને ષટ્રકગમાં જે ભેગો બને છે તેમને પ્રકટ કરવામાં આવે છે–સાત નારકના ત્રિકસંગમાં ૧૫ વિક દ્વારા પર૫ કુલ ભંગ થાય છે. તે વિકલ્પ આ પ્રમાણે બને છે-(૧) ૧-૧-૫ ને, (૨) ૧-૨-૪ ને, (૩) ૨-૧-૪ ને, (૪) ૧-૩-૩ ને, (૫) ૨-૨-૩ ને, (૬) ૩-૧-૩ ને, (૭) ૧-૪-૨ ને, (૮) ૨-૩-૨ ને, (૯) ૩-૨-૨ ને, (૧૦) ૪-૧-૨ ને, (૧૧) ૧-૫–૧ ને, (૧૨) ૨-૪-૧ ને, (૧૩) ૩-૩-૧ ને (૧૪) ૪-૨-૧ ન અને (૧૫) ૫–૧–૧ ને. પહેલા વિક૯પનું તાત્પર્યા–એક નારક રત્નપ્રભામાં, એક નારક શરાપ્રભામાં, અને પાંચ નારક વાલુકાપ્રભામાં ઉતપન્ન થાય છે. એજ કમે રત્નપ્રભાપૃથ્વીની પ્રધાનતાવાળા ૧૫ ભંગ, શર્કરા પ્રભની પ્રધાનતા. વાળા ૧૦ ભંગ, વાલુકાપ્રભાની પ્રધાનતાવાળા ૬ ભંગ, પંકપ્રભાની પ્રધાનતાવાળા ૩ ભંગ અને ધૂમપ્રભાની પ્રધાનતાવાળો ૧ ભંગ બને છે આ રીતે પહેલા વિકલ્પના ૧૫+૧૦+૬+૩+૧=૩૫ ભંગ થાય છે. એવાં ૧૫ વિક બનતા હોવાથી ત્રિકસંગી કુલ ભંગ ૩૫૪૧૫=૧રપ થાય છે.
સાત નારકના ચતુષ્કસંગમાં ૨૦ વિકલ્પ દ્વારા કુલ ૭૦૦ ભંગ થાય છે. તે ૨૦ વિકલ્પ કેવાં હોય છે તે નીચે પ્રકટ કરવામાં આવે છે – (૧) ૧-૧-૧-૪ ને, (૨) ૧-૧-૨-૩ ને, (૩) ૧-૨-૧-૩ ને, (૪) ૨૧ ૧-૩ ને, (૫) ૧-૧-3-૨ ને, (૬) ૧-૨–૨–૨ ને, (૭) ૨-૧-ર-૨ ને, (૮) ૧-૩–૧-૨ ને, (૯) ૨-૨-૧-૨ ને, (૧૦) ૩-૧-૨ ને, (૧૧) ૧૧-૪-૧ ને, (૧૨) ૧-૨-૩–૧ ને, (૧૩) ૨-૧-૩-૧ ને, (૧૪) ૧-૩ -૨–૧ ને, (૧૫) ૨–૨–૨–૧ ને, (૧૬) ૩-૧-૨-૧ ને, (૧૭) ૧-૪-૧૧ ને (૧૮) ૨-૩-૧-૧ ને, (૧૯) ૩-૨-૧-૧ ને અને (૨૦) ૪–૧–૧– ૧ નો પહેલા ચતુષ્કસંગી વિકલ્પનું તાત્પર્ય–સાત નારકમાંને એક નારક રત્નપ્રભામાં, એક નારક શર્કરા પ્રભામાં, એક નારક વાલુકાપ્રભામાં, અને ચાર નારક પંકપ્રભામાં ઉત્પન્ન થાય છે. આ કમી રત્નપ્રભાની પ્રધાનતાવાળા ૨૦ ભંગ થાય છે, શરામભાની પ્રધાનતાવાળા ૧૦ ભંગ, વાલુકાપ્રભાની પ્રધાનતાવાળા ૪ ભંગ અને પંકપ્રભાની પ્રધાનતાવાળે ૧ ભંગ થાય છે. આ રીતે
શ્રી ભગવતી સૂત્ર : ૮
૫૨