SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ કહ્યો છે, એવા જ પાંચ નારકના દ્વિકસ ચાગ પણ સમજવે “ નવરો હો अन्महिओ संचारेयव्वो પરંતુ પાંચ નારકના દ્વિચે ગ કરતાં છ નાર કાના દ્વિકસ ચાગમાં એટલી જ વિશેષતા છે કે અહીં એક અધિક નારકને સંચાર કરવા જોઇએ. जाव अहवा पंच तमाप, एग अहे सत्तम ए होज्जा " આ રીતે છેલ્લે દ્વિકસયાગી ભગ આ પ્રમાણે બનશે. અથવા પાંચ નારક તમઃપ્રભામાં અને એક નારક નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. 66 ܕܙ હવે ત્રીજા વિકલ્પના બાકીના ભંગે પ્રકટ કરવામાં આવે છે. (૨) અથવા ત્રણુ નારક રત્નપ્રભામાં અને ત્રણ નારક વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૩) અથવા ત્રણુ નારક રત્નપ્રભામાં અને ત્રણ નારક પકપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૪) અથવા ત્રણુ નારક રત્નપ્રભામાં અને ત્રણ નારક ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે (૫) અથવા ત્રણ નારક રત્નપ્રભામાં અને ત્રણ નારક તમઃપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૬) અથવા ત્રણુ નારક રત્નપ્રભામાં અને ત્રણ નારક નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. આ રીતે રત્નપ્રભા સાથે ત્રીજા વિકલ્પના ૬ ભગ મને છે. હવે રત્નપ્રભ: સાથે ચેથા વિકલ્પના જે ૬ ભંગ બને છે તે પ્રકટ કરવામાં આવે છે–(૧) અથવા ચાર રત્નપ્રભામાં અને એ શર્કરાપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૨) અથવા ચાર રત્નપ્રભામાં અને બે વાલુકાપ્રસામાં ઉત્પન્ન થાય છે. (૩) અથવા ચાર રત્નપામાં અને એ પકપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૪) અથવા ચાર રત્નપ્રભામાં અને એ ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૫) અથવા ચાર રત્નપ્રભામાં અને બે તમઃપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૬) અથવા ચાર નારક રત્નપ્રભામાં અને બે નારક નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. હવે રત્નપ્રભા સાથે પાંચમાં વિકલ્પના જે ૬ ભંગ થાય છે તે પ્રકટ કરવામાં આવે છે–(૧) અથવા પાંચ નારક રત્નપ્રભામાં, અને એક નારક શર્કરાપ્રભામાં ઉત્પન્ન થાય છે. (ર) અથવા પાંચ નારક રત્નપ્રભામાં અને એક નારક વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૩) અથવા પાંચ નારક રત્નપ્રભામાં અને એક નારક પકપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૪) અથવા પાંચ નારક રત્નપ્રભામાં અને એક નારક ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૫) અથવા પાંચ નારક રત્નપ્રભા અને એક નારક તમપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૬) અથવા પાંચ નારક રત્નપ્રભામાં અને એક નારક નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. આ રીતે રત્નપ્રભાપૃથ્વી સાથે પાંચે વિકલ્પના મળીને કુલ ૩૦ ભંગ થાય છે. એજ રીતે શકરાપ્રભા સાથે પાંચે વિકલ્પના મળીને કુલ ૨૫ ભંગ થાય છે. એજ પ્રમાણે વાલુકાપ્રભા સાથે કુલ ૨૪ ભગ, પ'કપ્રભા સાથે કુલ ૧૫ ભગ, ધૂમપ્રભા સાથે કુલ ૧૦ ભગ અને તમપ્રભા સાથે કુલ ૫ ભંગ થાય છે. આ રીતે ૩૦+૫+૨૦+૧૫+૧૦+૫=૧૦૫ કુલ દ્વિકસ‘ચેાગી ભ‘ગા થાય છે. શ્રી ભગવતી સૂત્ર : ૮ ४७
SR No.006422
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 08 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages209
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy