________________
ચાર વિકલ્પના પ૪૪=૩૦ ભાંગા બને છે, એ જ પ્રમાણે વાલુકાપ્રભા સાથે પછીની ચાર પૃથ્વીઓને અનુક્રમે યોગ કરવ.થી ૪ ભંગા બને છે અને એવાં ચાર વિકલ્પ બનતા હોવાથી વાલુકાપ્રભાની પ્રધાનતાવાળા કુલ ૪૪૪=૧૬ ભોગ બને છેએ જ પ્રમાણે પંકપ્રભા સાથે પછીની ત્રણ પૃથ્વીઓને અનુક્રમે
ગ કરવાથી દરેક વિકલપના ત્રણ ભાંગા બનતા હોવાથી કુલ ૩૪૪=૧૨ ભોગ બને છે. એજ પ્રમાણે ધૂમપ્રભા સાથે પછીની બે પૃથ્વીઓના યોગથી દરેક વિકલપના ૨ ભાંગા બનતા હોવાથી જ ૪ વિકલ્પના ૨૪૪=૮ ભાંગા બને છે. એ જ પ્રમાણે તમ:પ્રભા સાથે સાતમી પૃથ્વીના પેગથી ૧ ભાંગે બનતે હોવાથી ૪ વિકલ્પના કુલ ૪ ભાંગા બને છે. આ બધાં ભાંગાઓને સરવાળે ૨૪+૨૦+૧+૧૨+૮+૪=૮૪ થતું હોવાથી દ્વિસંગી કુલ વિક ૮૪ થાય છે.
હવે સૂત્રકાર એજ વાતને સ્પષ્ટ કરતા કહે છે-“ બે પૃથ્વીમાં મળીને પાંચ નારકે ઉત્પન્ન થતાં હોય એવા એક વિકલાના કુલ ૨૧ ભાંગા થાય છે. એવાં ૧-૪, ૨-૩, ૩-૩ અને ૪–૧ ના દ્રિકસંગી ચાર વિકલ્પ થાય છે. તે ચાર વિકલ્પમાંના પહેલા વિકલ્પમાં કુલ ૨૧ ભાંગા થાય છે. જેમકે રત્નપ્રભા સાથે શર્કરપ્રભાને વેગ કરવાથી ૬ ભાંગા થાય છે, રત્નપ્રભા સાથે વાલુકાપ્રભાને પેગ કરવાથી પાંચ ભાંગા, રત્નપ્રભા સાથે પંકપ્રભાને પેગ કરવાથી ચાર ભાંગા, રત્નપ્રભા સાથે ધૂમપ્રભાને યોગ કરવાથી ૩ ભાંગા, રત્નપ્રભા સાથે તમઃપ્રભાને એગ કરવાથી ૨ ભાંગ અને રત્નપ્રભા સાથે અધ સપ્તમીને યોગ કરવાથી ૧ ભાગે બને છે. આ રીતે પહેલા વિક૯૫ના ભાંગાએને સરવાળે ૨૧ થાય છે
એજ પ્રમાણે ૨-૩ ના બીજા વિકલપના પણ ૨૧ ભાંગા થાય છે, એજ પ્રમાણે ૩-૨ ના ત્રીજા વિકલ્પના પણ ૨૧ ભાંગા થાય છે અને ૪-૧ ના ચોથા વિકલ્પના પણ ૨૧ ભાંગા થાય છે આ રીતે ચારે વિક૯૫ના કુલ ભાંગાઓની સંખ્યા ૨૧૪૪=૮૪ થાય છે. આ રીતે પાંચ નારકેના દિક સંગી ભાંગાની કુલ સંખ્યા ૮૪ થાય છે.
પાંચ નારકેને ત્રણ નરકમાં સંગ થતું હોય એવા ૬ પ્રકારના વિક બને છે–૧–૧-૩, ૧-૨-૨, ૨-૧-૨, ૧-૩-૧, ૨-૨-૧ ૩-૧-૧. પહેલા વિકલ્પનું તાત્પર્ય-“એક નારક એક નરકમાં, એક નારક બીજી કોઈ નરકમાં અને ત્રણ નારક ત્રીજી કેઈ નરકમાં ઉત્પન્ન થતા હોય એ આ પહેલે વિકલ્પ છે. એ જ પ્રમાણે બાકીના વિકને ભાવાર્થ પણ સમજ. પ્રત્યેક વિકલ્પના સાત પદે સાથે ૩૫ ભંગ થાય છે. જે આ પ્રમાણે સમજવા– રત્નપ્રભા અને શર્કરામભા સાથે પછીની પાંચ પૃત્રીઓને અનુક્રમે યોગ કરવાથી ૫ ભંગ થાય છે, રત્નપ્રભા અને વાલુકાપ્રભા સાથે પછીની પંકપ્રભા આદિ ૪ પૃથ્વીના વેગથી ૪ ભંગ થાય છે, રતનપભા અને પંકપ્રભા સાથે પછીની ધૂમપ્રભા આદિ ૩ પૃથ્વીના પેગથી ૩ ભંગ થાય છે, રત્નપ્રભા અને ધૂમપ્રભા સાથે પછીની બે પૃથ્વીના વેગથી ૨ ભંગ થાય છે અને રત્નપ્રભા અને તમામલા સાથે પછીની સાતમી પૃથ્વીના પેગથી ૧ ભંગ થાય શ્રી ભગવતી સૂત્ર : ૮