SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ પાંચ નારના બ્રિકસંગી વિક ચાર પ્રકારના છે-રત્નપ્રભામાં ૧ અને બીજી કોઈપણ નરકમાં જ નારક હોય એ ૧-૪ નો વિકલપ, એજ પ્રમાણે ૨-૩ ને, ૩-૨ ને, ૪–૧ ને એમ ચાર પ્રકારના વિકલ્પ બને છે. હવે ૧-૪ ના વિકલ્પની અપેક્ષાએ જે ભાંગાઓ બને છે તેમને પ્રકટ કરવામાં આવે છે-(કgવા રચનqમાણ, રત્તારિ સંઘમાઈ ફોજ્ઞા ) (૧) પાંચ નારકમાંને એક નારક રત્નપ્રભામાં ઉત્પન્ન થાય છે અને ચાર નારક શર્કર પ્રભામાં ઉત્પન્ન થાય છે. (કાવ સહવા વાવમાg સૂત્તરિ કહે તરમાણ હોક) (૨) અથવા એક નારક રત્નપ્રભામાં અને ચાર નારક વાલકાપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૩) અથવા એક નારક રતનપ્રભામાં અને ચાર નારક પંકપભામાં ઉત્પન્ન થાય છે. (૪) અથવા એક નારક રત્નપ્રભામાં અને ચાર નારક ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૫) અથવા એક નારક રત્નપ્રભામાં અને ચાર નારક તમઃપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૬) અથવા એક નારક રત્નપ્રભામાં અને ચાર નારક નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. આ રીતે પહેલા વિકલ્પવાળા ૬ ભાંગાએ થાય છે. હવે બીજા વિકલ્પના ૬ ભાંગા પ્રકટ કરવામાં આવે છે – (अहवा दो रयणप्पभाए, तिनि सकरप्पनाए होज्जा, एवं जाव अहवा दो રચનામા તિ િ સત્તા રોકના) (૧) અથવા બે નારક રત્નપ્રભામાં અને ત્રણ નારક શરામભામાં ઉત્પન્ન થાય છે. (૨) અથવા બે નારક રત્નપ્રભામાં અને ત્રણ નારક વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૩) અથવા બે નારક રતન પ્રભામાં અને ત્રણ નારક પંકpભામાં ઉત્પન્ન થાય છે. (૪) અથવા બે નારક રત્નપ્રભામાં અને ત્રણ નારક ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે (૫) અથવા બે નારક રત્નપ્રભામાં અને ત્રણ નારક તમ પ્રભામાં ઉત્પન્ન થાય છે. (૬) અથવા બે નારક રત્નપ્રભામાં અને ત્રણ નારક નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. હવે ૩-૨ ના ત્રીજા વિકલ્પના ૬ મગાઓ પ્રકટ કરવામાં આવે છે– (ગgવા સિન્નિ રચનામા, હો સક્ષcqમાણ હોડકા, gવે ના ગહલા સિન્નિ રચનામg ો ઉદ્દે સત્તા ફોગા) (૧) અથવા તે પાંચ નારકમાંના ત્રણ નારકે રત્નપ્રસામાં અને બે નારકે શર્કરપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૨) અથવા ત્રણ નારક રત્નપ્રભામાં અને બે નારક વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૩) અથવા ત્રણ નારક રત્નપ્રભામાં અને બે નારક પંકપ્રભામાં ઉત્પન થાય છે (૪) અથવા ત્રણ નારક રત્નપ્રભામાં અને બે નારક ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૫) અથવા ત્રણ્ નારક રત્નપ્રભામાં અને બે નારક તમ પ્રભામાં ઉત્પન થાય છે. (૬) અથવા ત્રણ નારક રત્નપ્રભામાં અને બે નારક નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. શ્રી ભગવતી સૂત્ર : ૮ 33
SR No.006422
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 08 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages209
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy