________________
પ્રભામાં ઉપન્ન થાય છે. (૧૦) અથવા બે શર્કરા પ્રમામ, એક વાલુકાપ્રભામાં અને એક ધૂમપ્રભામાં ઉત્પન થાય છે. (૧૧) અથવા બે શરામભામાં, એક વાલુકાપ્રભામાં અને એક તમ પ્રભામાં ઉત્પન્ન થાય છે. (૧૨) અથવા બે શર્કરા પ્રભામાં, એક વાલુકાપ્રભામાં અને એક નીચે સાતમી તમસ્તમપ્રભા નરકમાં ઉત્પનન થાય છે.
હવે શર્કરામભા અને પંકપ્રભા પૃથ્વીની સામે ત્યારપછીની ધૂમપ્રભા આદિ પૃથ્વીઓને અનુક્રમે એગ કરવાથી નીચે પ્રમાણે નવ ભાં છે બને છે. (૧) એક નારક શર્કરા પ્રભામાં ઉત્પન્ન થાય છે, એક નારક પંકપ્રભામાં ઉત્પન્ન થાય છે અને બે નારકે ધૂમપ્રભામાં ઉત્પન થાય છે. (૨) અથવા એક નારક શર્કરામભામાં, એક પંકપ્રભામાં અને બે તમઃપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૩) અથવા એક શર્કરામભામાં, એક પંકપ્રભામાં અને બે નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. (૪) અથવા એક નારક શર્કરામમામાં, બે નારકે પકપ્રભામાં અને એક નારક ધુમપ્રભામાં ઉત્પન્ન થાય છે (૫) એક નારક શર્કરામભામાં, બે પંકપ્રભામાં અને એક તમ પ્રભામાં ઉત્પન્ન થાય છે (૬) અથવા એક નારક શર્કરામભામાં, બે પંકપ્રભ માં અને એક નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે.(૭) અથવા બે નારક શર્કરા પ્રભામાં, એક નારક પંકિમભામાં અને એક નારક ધુમપ્રભામાં ઉત્પન્ન થાય છે.(૮) અથવા બે શર્કરામભામાં અને એક પંકપ્રભામાં અને એક તમઃપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૯) અથવા બે શર્કરાપ્રમામાં, એક પંકપ્રભામાં અને એક સાતમી તમસ્તમપ્રભા નરકમાં ઉત્પન્ન થાય છે.
હવે શર્કરા પ્રભા અને ધૂમપ્રભા સાથે પછીની તમઃપ્રભા આદિ પૃથ્વીના ગથી જે ૬ ભાંગાએ (વિકલ) બને છે તે નીચે પ્રકટ કર્યા છે– (૧) અથવા એક નારક શર્કશમલામાં, એક ધૂમપ્રભામાં અને બે નારકે તમઃ પ્રક્ષામાં ઉત્પન્ન થાય છે. (૨) અથવા એક નારક શર્કરામભામાં, એક ધૂમ, પ્રભામાં અને બે નારકે સાત મી તમસ્તમપ્રમામાં ઉત્પન્ન થાય છે. (૩) અથવા એક નારક શર્કરા પ્રભામાં, બે નારકે ધૂમપયામાં અને એક નારક તમઃપ્રભામાં ઉત્પન્ન થાય છે (૪) અથવા એક નારક શરામભામાં, બે નારકે ધૂમપ્રભામાં અને એક નારક સાતમી તમસ્તમપ્રભા નરકમાં ઉત્પન થાય છે. (૫) અથવા બે નારકે શર્કરા પ્રભામાં, એક ધૂમપ્રભામાં અને એક તમ પ્રભામાં ઉત્પન્ન થાય છે. (૬) અથવા બે નારકા શર્કરપ્રભામાં, એક ધુમપ્રભામાં અને એક સાતમી તમસ્તમપ્રભા નરકમાં ઉત્પન્ન થાય છે.
હવે શર્કરા પ્રભા અને તમપ્રભા સાથે તમસ્તમપ્રભાના યોગથી જે ત્રણ વિકલ્પ બને છે તે નીચે પ્રમાણે સમજવા-(૧) અથવા એક શર્કરા પ્રકામાં એક તમારપ્રભામાં અને બે સાતમી તમસ્તમપ્રભા નરકમાં ઉત્પન્ન થાય છે. (૨) અથવા એક શર્કરા પ્રભામાં, બે તમ પ્રભામાં અને એક સાતમી તમસ્તમ મલા નરકમાં ઉત્પન્ન થાય છે. (૩) અથવા બે શર્કરામભામાં, એક તમખ્ખભામા
શ્રી ભગવતી સૂત્ર : ૮
२४