SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ રત્નપ્રભામાં, એક શર્કરાપ્રભામાં અને એ ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૪) અથવા એક રત્નપ્રભામાં, એક શકરાપ્રભામાં અને એ તમઃપ્રભામાં ઉત્પન્ન થાય છે. (પ) અથવા એક રત્નપ્રભામાં એક શર્કરાપ્રભામાં અને એ નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. - 66 ,, ,, હવે ૧-૨-૧ ની અપેક્ષાએ નીચે પ્રમાણે પાંચ વિકલ્પે થાય છે. अहवा एगे रयणप्पभाए, दो सक्करप्पभाए, एगे वालुयप्पभाए होआ " ( १ ) અથવા એક રત્નપ્રભામાં, એ શર્કરાપ્રભામાં અને એક વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે “ વં નાવ અા ને ચળવમા, તો સવ્વમા, અે અદ્દે સત્ત માર્ દ્દોન્ના ' (ર) અથવા એક નારક રત્નપ્રભામાં, બે શકરાપ્રભામાં અને એક નારક પકપ્રભા નરકમાં ઉત્પન્ન થાય છે. (૩) અથવા એક રત્નપ્રભામાં એ શર્કરાપ્રભામાં અને એક ધુમપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૪) અથવા એક રત્નપ્રમામાં, બે શર્કરાપ્રભામાં અને એક તમઃપ્રભામાં ઉત્પન્ન થાય છે. (પ) અથવા એક નારક રત્નપ્રભામાં, બે શકરાપ્રભામાં અને એક નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. * આ રીતે ૧૦ ભાંગા પ્રકટ કરીને હવે ૨-૧-૧ ના વિકલ્પની અપેક્ષાએ જે પાંચ ભાંગા થાય છે તે પ્રકટ કરવામાં આવે છે- અા તો ચરમાણ, ને સારમા, ો વાહુયરમાણ્ડ્રોજ્ઞા '' (૧) અથવા બે નારક રત્નપ્રભામાં ઉત્પન્ન થાય છે, એક નારક શકરાપ્રભામાં ઉત્પન્ન થાય છે અને એક નારક વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે. “ શ્ત્ર બાય બાયો રચળમાÇ, ત્તે સા રવમાપ, દ્ો લાવ અદ્દે સત્તમાર્ દ્દોના ’” (૨) અથવા એ રત્નપ્રભામાં, એક શરાપ્રભામાં અને એક પકપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૩) અથવા બે રત્નપ્રભામાં, એક શર્કરાપ્રભામાં અને એક ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૪) અથવા એ રત્નપ્રભામાં એક શર્કરાપ્રલામાં અને એક તમ:પ્રભામાં ઉત્પન્ન થાય છે. (૫) અથવા એ રત્નપ્રભામાં, એક શર્કરાપ્રભામાં અને એક નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. આ રીતે પ્રથમ વિકલ્પત્રયની અપે. ક્ષાએ ત્રિસ’ચેાગી ૧૫ ભાંગાએ ( વિકલ્પે ) થાય છે. '' ,, એજ પ્રમાણે વાલુકાપ્રભાપૃથ્વી સાથે તે વિકલ્પાનું કથન કરવામાં આવે छे - " अहवा एगे रयणप्पभाए, एगे वालुयप्पभाए दो पंकप्पभाए होज्जा " ( १ ) અથવા એક રત્નપ્રભામાં, એક વાલુકાપ્રભામાં અને એ પ ́કપ્રભામાં ઉત્પન્ન થાય છે. ë નાત્ર અા ને ચળમાય, ને વાકુળમા તો બન્ને સત્ત માર્ોના ’(૨) અથા એક રત્નપ્રભામાં, એક વાલુકાપ્રભામાં અને એ ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૪) અથવા એક રત્નપ્રભામાં, એક વલુકાપ્રભામાં અને એ નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. “ પä ૬ ૬ નું ગમ ए जहा तिन्हं तियजोगो तहा भाणियव्त्रो जाव अहवा दो धूमप्पभाए, एगे ܕܕ શ્રી ભગવતી સૂત્ર : ૮ ૨૧
SR No.006422
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 08 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages209
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy