SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ અને બે તમ પ્રભામાં ઉત્પન્ન થાય છે. (૫) અથવા બે શર્કરામભામાં અને બે નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. હવે શર્કરા પ્રભામાં ૩ નારકે અને ત્યારપછીની પાંચ નરકમાં ૧ નારક ઉત્પન્ન થતો હોય એવાં પાંચ વિકલ્પ પ્રકટ કરવામાં આવે છે (૧) અથવા ત્રણ નારક શર્કરા પ્રભામાં અને એક વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૨) અથવા ત્રણ શર્કરા પ્રભામાં અને એક પંકપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૩) અથવા ત્રણ શર્કરામભામાં અને એક ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૪) અથવા ત્રણ શર્કરા પ્રભામાં અને એક તમ પ્રભામાં ઉત્પન્ન થાય છે. (૫) અથવા ત્રણ શર્કરામભામાં અને એક નીચે સાતમી નરકમાં ઉપન્ન થાય છે. આ રીતે શર્કરા પ્રભા સાથે ત્યારપછીની પૃથ્વીઓના વેગથી પ્રિકસંગી પ+૫૫=૧૫ વિકલ્પ બને છે. હવે વાલુકાપ્રભા સાથે ત્યારપછીની પૃથ્વીના વેગથી બનતા ૧૨ વિકલ્પ પ્રકટ કરવામાં આવે છે-(૧) અથવા એક વાલુકાપ્રભામાં અને ત્રણ પંકપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૨) અથવા એક વાલુકાપ્રભામાં અને ત્રણ ધૂમ પ્રભામાં ઉત્પન્ન થાય છે. (૩) અથવા એક વાલુકાપ્રભામાં અને ત્રણ તમઃ પ્રભામાં ઉત્પન્ન થાય છે. (૪) અથવા એક વાલુકાપ્રભ માં અને ત્રણ નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. (૫) અથવા બે વાલુકાપ્રભામાં અને બે પંકપ્રભામાં ઉત્પન થાય છે. (૬) અથવા બે વાલુકાપ્રભામાં અને બે ધુમપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૭) અથવા બે વાલુકાપ્રભામાં અને બે તમ પ્રભામાં ઉત્પન્ન થાય છે (૮) અથવા બે તાલુકા પ્રભામાં અને બે નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. (૯) અથવા ત્રણ વાલુકાપ્રભામાં અને એક પંકપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૧૦) અથવા ત્રણ નારક વાલુકા પ્રજામાં અને એક ધૂમ. પ્રભામાં ઉત્પન્ન થાય છે. (૧૧) અથવા ત્રણ વાલુકાપ્રભામાં અને એક તમ. પ્રક્ષામાં ઉત્પન્ન થાય છે. (૧૨) અથવા ત્રણ વાલુકાપ્રભામાં અને એક નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. હવે પંકપ્રભા સાથે પછીની પૃથ્વીના પેગથી જે ૯ વિકલ્પ બને છે તે નીચે પ્રમાણે સમજવા-(૧) અથવા એક પંકપ્રભામાં અને ત્રણ ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૨) અથવા એક પંકપ્રભામાં અને ત્રણ તમ પ્રભામાં ઉત્પન્ન થાય છે. (૪) અથવા બે પંકપભામાં અને બે ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૫) અથવા બે પંકપ્રભામાં અને બે તમ પ્રભામાં ઉત્પન્ન થાય છે. (૬) અથવા બે પંકપ્રભામાં અને બે નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. (૭) અથવા ત્રણ પંકપભામાં અને એક ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૮) અથવા ત્રણ પંકિમભામાં અને એક તમપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૯) અથવા ત્રણ પંકપ્રભામાં અને એક નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. હવે ધૂમપ્રભા સાથે પછીની પૃથ્વીના પેગથી જે ૬ વિકલપ બને છે તે નીચે પ્રકટ કરવામાં આવ્યા છે-(૧) અથવા એક ધૂમપ્રભામાં અને ત્રણ તમપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૨) અથવા એક ધૂમપ્રભામાં અને ત્રણ અધઃ શ્રી ભગવતી સૂત્ર : ૮ ૧૯
SR No.006422
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 08 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages209
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy