________________
રચનામાં તો તત્તના ફોન્ના” (૨) અથવા બે રત્નપ્રભામાં અને બે વાલકાપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૩) અથવા બે રત્નપ્રભામાં અને બે પંક. પ્રભામાં ઉતપન્ન થાય છે. (૪) અથવા બે રત્નપ્રભામાં અને બે ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૫) અથવા બે રત્નપ્રભામાં અને બે તમ પ્રભામાં ઉત્પન્ન થાય છે. (૬) અથવા બે રત્નપ્રભામાં અને બે નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે.
હવે ૩-૧ ના વિકલપ દ્વારા જે ૬ ભાંગા (વિકલ્પ) બને છે તે બતાવવામાં આવે છે–
મન્ના સિન્નિ રાજમાઇ gછે સામણ જ્ઞા” (૧) અથવા ત્રણ નારકે રત્નપ્રભામાં અને એક શર્કરામભામાં ઉત્પન્ન થાય છે. (૨) અથવા ત્રણ રત્નપ્રભામાં અને ૧ વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૩) અથવા ત્રણ રત્નપ્રભામાં અને એક પંકપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૪) અથવા ત્રણ રત્નપ્રભામાં અને એક ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે (૫) અથવા ત્રણ રત્નપ્રભામાં અને એક તમ પ્રભામાં ઉત્પન્ન થાય છે. “ જાર નવા સિન્નિ રચનcમાણ જે હે રામાપ જ્ઞા” (૬) અથવા ત્રણ રત્નપ્રભામાં અને એક નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. આ રીતે રત્નપ્રભા સાથે અન્ય પૃથ્વીઓના નારકોના બ્રિકસંગી વિકલ ૬+૪+૬=૧૮ થાય છે.
હવે શર્કરામભા સાથે ત્યારપછીની પૃથ્વીના ૧-૩, ૨-૨, અને ૩-૧ના જે ૧૫ વિક૯પ બને છે. તે બતાવવામાં આવે છે-“હવા ને સંડામણ, રિ૪િ વાસુદામા જ્ઞા?”(૧)અથવા એક શર્કરામભામાં અને ત્રણ વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે. (gવં નવ વાળુમાર કારિમrfહું તમં વાચિં ત લ#qમg fa કારિભાÉિ HÉ ચારેયä ” જેવી રીતે રત્નપ્રભા સાથે પછીની ૬ પૃથ્વીઓના ચાગથી વિકપ કહેવામાં આવ્યા છે, એ જ પ્રમાણે શર્કરાખલા સાથે પછીની પાંચ પૃથ્વીના પેગથી બીજા વિકલપ પણ કહેવાં જોઈએ જેમકે–(૨) અથવા એક નારક શર્કરા પ્રભામાં અને ત્રણ પંકપ્રભામાં ઉતપન્ન થાય છે. (૩) અથવા એક નારક શર્કરા પ્રભામાં અને ત્રણ ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૪) અથવા એક શર્કરા પ્રભામાં અને ત્રણ ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૫) અથવા એક શકે. રામભામાં અને ત્રણ નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. “gવં સર્ષ જાદવં વાવ મહત્તા તિજિ તમg gવો જ સત્તારૂ હો ના ” એજ પૂર્વોક્ત રીતે શર્કરા પ્રભા આદિ પ્રત્યેક પૃથ્વીની સાથે ત્ય રપછીની પૃથ્વીના વેગથી ૧-૩, ૨-૨, ૩-૧ ના જે વિકલ્પ બને છે તે “ અથવા ત્રણ તમ પ્રભામાં અને એક નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે, ” અહીં સુધીના વિકલ્પ કહેવા જોઈએ. હવે તે વિકલ્પ બતાવવામાં આવે છે–(૧) અથવા બે નારક શરામભામાં અને બે વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૨) અથવા બે નારકે શરામભામાં અને બે પંકપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૩) અથવા બે શર્કરાપ્રભામાં અને બે ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૪) અથવા બે શર્કરામલામાં
શ્રી ભગવતી સૂત્ર : ૮