________________
કરતાં ચાર નારકે શું રત્નપ્રભામાં ઉત્પન્ન થાય છે? કે શર્કરા પ્રભામાં ઉત્પન્ન થાય છે? કે પંકપ્રભામાં ઉત્પન્ન થાય છે ? કે ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે ? કે તમ પ્રભામાં ઉત્પન્ન થાય છે કે અધસમીમાં (તમસ્તમપ્રભામાં) ઉત્પન્ન થાય છે ?
મહાવીર પ્રભુને ઉત્તર(રચનqમા વા છોકરા. નાવ સરમાણ યા હોગા) હે ગાંગેય ! અન્ય ગતિમાંથી નૈરયિકભવમાં પ્રવેશ કરતા ચાર નારકે રત્નપ્રભામાં પણ ઉત્પન્ન થઈ શકે છે, શકરપ્રભામાં પણ ઉત્પન થઈ શકે છે, વાલુકાપ્રભામાં પણ ઉત્પન્ન થઈ શકે છે, પંકપ્રભામાં પણ ઉત્પન્ન થઈ શકે છે, ધૂમપ્રભામાં પણ ઉપન થઈ શકે છે, તમ પ્રભામાં પણ ઉત્પન થઈ શકે છે અને અધઃસપ્તમીમાં (તમસ્તમપ્રભામાં ) પણ ઉપન થઈ શકે છે. આ કથનનું તાત્પર્ય નીચે પ્રમાણે છે –
જેવી રીતે બે નારકો રત્નપ્રભા આદિ સાતે પૃથ્વીઓમાં જન્મ ધારણ કરી શકે છે, તેથી સાતે પૃથ્વીમાં તેમના જન્મની અપેક્ષાએ સાત વિકલ્પ કહેવામાં આવ્યા છે, એજ પ્રમાણે ત્રણ નારકે પણ એક સાથે રત્નપ્રભા આદિ સાતે પૃથ્વીઓમાં જન્મ ધારણ કરી શકતા હોવાથી તેમના પણું ઉપર મુજબ સાત એક સગી વિકલ્પ કહેવામાં આવ્યા છે. તેમને બ્રિકસંગી ૧-૨, ૨-૧, એ બે પ્રકારના વિકલ્પ કહ્યા છે. રત્નપ્રભાની સાથે પછીની ૬ પૃથ્વીએને ક્રમશઃ એગ કરવાથી પહેલા પ્રકારના ૬ વિક૯પ અને બીજા પ્રકારના પણ ૬ વિકલ્પ થાય છે. આ બંને મળીને ૧૨ વિકલ્પ થાય છે. એજ પ્રમાણે શકશપ્રભા સાથે પછીની પાંચ પૃથ્વીના વેગથી ૫–૫, વાલુકાપ્રભા સાથે પછીની ચાર પૃથ્વીના પેગથી ૪-૪, પંકપ્રભા સાથે પછીની ત્રણ પૃથ્વીના વેગથી ૩-૩, ધૂમપ્રભા સાથે પછીની બે પૃથ્વીના વેગથી ૨-૨, અને તમપ્રભા સાથે તમસ્તમપ્રભાના ચોગથી ૧-૧ વિકલ્પ બને છે. આ રીતે બ્રિકસ ચગી કુલ વિકલપ (ભાગ) ૪૨ થઈ જાય છે. તથા તેમના ત્રિકસંગી ૩૫ ભંગ કહ્યા છે. એ જ પ્રમાણે ચાર નારકના રત્નપ્રભા આદિ સાત પૃથ્વીઓની અપેક્ષાએ ૭ વિકલપ થાય છે. તથા બીજાં ૨૧૦ વિકલ્પ કેવી રીતે થાય છે એ સૂત્રકાર હવે પ્રકટ કરે છે. ચાર નારકના નરક&યના સાગમાં ૧-૩, ૨-૨, ૩-૧ આ પ્રકારના વિકલ્પથી આ પ્રમાણે ૬૩ ભંગ
શ્રી ભગવતી સૂત્ર : ૮
૧૬