SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ અફવા ને સાનમારો ગદ્દે સત્તમાર્ હોન્ના (૧) (૮) અથવા એક નારક શાપ્રભામાં ઉત્પન્ન થાય છે અને ખીજો નારક પકપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૯) અથવા એક નારક શર્કરાપ્રભામાં ઉત્પન્ન થાય છે અને બીજો નારક ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૧૦) અથવા એક નારક શાપ્રભામાં ઉત્પન્ન થાય છે અને ખીજો નારક તમઃપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૧૧) અથવા એક નારક શકરાપ્રભામાં ઉત્પન્ન થાય છે અને બીજો નારક સાતમી તમસ્તમા નરકમાં ઉત્પન્ન થાય છે. ( બા ને નાજુપણમા, ો માયોના ) (૧૨) અથવા એક વાલુકાપ્રભામાં અને બીજો પંકપ્રભામાં ઉત્પન્ન થાય છે. ( હ્યં નાર ગા હવે વાજીયમાત્ો અદ્દે સત્તમા હોન્ના(૧) (૧૩) અથવા એક નારક વાલુકાપ્રભામાં અને ખીજો નારક ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૧૪) અથવા એક નારક વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે અને ખીજ તમઃપ્રણામાં ઉત્પન્ન થાય છે. (૧૫) અથવા એક નારક વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે અને બીજો નારક નીચે તમસ્તમપ્રભા નામની સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. ( एवं एक्केका पुढत्री छड्डेयव्वा जाव एगे तमाए, एगे अहे सत्तमाए હોન્નાર ) આ રીતે ઉત્તરાત્તર આલાપકમાં પૂર્વપૂર્વની એક પૃથ્વી ( નરક ) છેડતી જવી જોઈએ. આ પ્રમાણે કરવાથી નીચે પ્રમાણે ખાકીના દ્વિક સચાગી વિકલ્પા અને છે-(૧૬) અથવા એક નારક જીવ પ`કપ્રભામાં ઉત્પન્ન થાય છે અને બીજે નારક જીત્ર ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૧૭) અથવા એક નારક જીવ પડકપ્રભામાં ઉત્પન્ન થાય છે અને ખીજો નારક જીવ તમઃ પ્રભામાં ઉત્પન્ન થાય છે. (૧૮) અથવા એક નારક પકપ્રભામાં ઉત્પન્ન થાય છે અને ખીજો નારક નીચે સાતમી તમતમ નરકમાં ઉત્પન્ન થાય છે (૧૯) અથવા એક નારક ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે અને બીજો નારક તમઃપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૨૦) અથવા એક નારક ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે અને ખીજે નારક નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. (૨૧) અથવા એક નારક તમઃપ્રભામાં ઉત્પન્ન થાય છે અને બીજો એક નારક નીચે સાતમી તમસ્તમપ્રભા નરકમાં ઉત્પન્ન થાય છે. આ રીતે એ નારકેાના નૈયિક ભવમાં પ્રવેશ કરવા વિષેના દ્વિકસચેાગી ભાંગા ( વિકલ્પા ) બતાવવામાં આવ્યા છે. આ ભાંગાએને સારી રીતે સમજવા માટેની સરળ પદ્ધતિ નીચે પ્રમાણે છે-રત્નપ્રભા આદિ સાતે પૃથ્વીઓનાં નામ અનુક્રમે સ્લેટ કે પાટિયા ઉપર લખી નાખવા. ત્યાર બાદ તેમના પર નજર ફેરવતા જવાથી પૃથ્વીએના એકત્વ અને દ્વિકસ‘ચાગથી આ લાંગાએ ( વિકલ્પા ) સારી રીતે સમજી શકાય છે. અનુક્રમે સાત પૃથ્વીમાં તે અને નારકાના ક્રમશઃ ઉત્પન્ન થવાથી સાત વિકલ્પ બને છે. તથા મચ્છે પૃથ્વીએમાં :અલગ અલગ રૂપે એક સાથે અને નારકોની ઉત્પત્તિ થવાથી ૨૧ દ્વિકસ’ચાગી વિકલ્પો બને છે. આ રીતે એ નારકાના પ્રવેશનકને અનુલક્ષીને ૭૨૧=૨૮ કુલ વિકલ્પે બની જાય છે. શ્રી ભગવતી સૂત્ર : ૮ ૧૦
SR No.006422
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 08 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages209
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy