________________
નથી. તે પહેલાં પણ હતું, અને વર્તમાન કાળમાં પણ તેનું અસ્તિત્વ પ્રત્યક્ષ દેખાય છે. અને તે અપર્યાસિત (અનંત) હોવાથી ભવિ. ધ્યમાં પણ તેનું અસ્તિત્વ રહેશે જ, એ જ વાત “મુ ૨, મારૂચ, દારૂ ” આ સૂત્રપાઠ દ્વારા સૂત્રકારે વ્યક્ત કરી છે. કહેવાનું તાત્પર્ય એ છે કે આ લેક અનાદિ અનંત હોવાથી ત્રણે કાળમાં તેનું અસ્તિત્વ રહે છે. એ કઈ પણ કાળ નથી કે જયારે આ લેકનું અસ્તિત્વ ન હોય. આ રીતે સર્વદા સ્થાયી હોવાથી તેને શાશ્વત કહ્યો છે. એ જ કારણે આ લેક ત્રિકાળ ભાવી હોવાથી “દુરે, નિતિg, રાસ[, , લાઠવા, ગપgિ, ળિ ધ્રુવ છે-મેરુ આદિ પતના જે અચલ છે, નિયત છે-જે તેને આકાર છે એવા આકારમાં તે પ્રતિનિયત છે, પ્રતિનિયત આકારવાળે હોવાથી જ તે શાશ્વત છે, અને એક ક્ષણભર પણ તેના અસ્તિત્વને અભાવ સંભવી શકતે નથી, શાશ્વત હોવાથી જ તે અક્ષય (વિનાશ રહિત) છે, અક્ષય હેવાથી જ તે પિતાના પ્રદેશની અપેક્ષાએ ભયરહિત છે, અવસ્થિત છે, દ્રની અપેક્ષાએ સર્વદા વ્યવસ્થિત છે તથા નિત્ય છે–પ્રદેશ અને દ્રવ્ય એ બનેની અપેક્ષાએ તે નાશરહિત છે. આ રીતે લેકમાં શાશ્વતતાનું પ્રતિપાદન કરીને હવે સૂત્રકાર અમુક દષ્ટિએ લેકમાં અશાશ્વતતાનું પ્રતિપાદન કરે છે– " असासए लोए जमाली ! जओ ओसप्पिणी भवित्ता उस्स प्पिणी भवइ, उस्स gિી મહત્તા ગોવિપળી માર” હે જમાલી ! આ લેક અશાશ્વત પણ છે કારણ કે તેમાં અવસર્પિણી કાળ આવીને ત્યાર બાદ ઉત્સર્પિણી કાળ આવે છે અને ઉત્સર્પિણી કાળ આવીને અવસર્પિણી કાળ આવે છે. આ પ્રકારના કાળના પલટાઓની અપેક્ષાએ આ લેક અશાશ્વત પણ છે.
હવે જીવમાં શાશ્વતતા અને અશાશ્વતતાનું પ્રતિપાદન કરવામાં આવે છે–“સાહg નીરે ઝમારી ! = યાર બાહ, નાવ ળશે” મહાવીર પ્રભુ જમાલી અણગારને કહે છે કે હે જમાલી ! જીવ (આત્મા) શાશ્વત છે. ભૂતકાળમાં પણ તેનું અસ્તિત્વ હતું, વર્તમાનકાળમાં પણ તેનું અસ્તિત્વ છે અને ભવિષ્યમાં પણ તેનું અસ્તિત્વ રહેશે. કારણ કે તે અનાદિ હોવાથી પહેલાં હતો, વર્તમાનમાં પણ તેનું અસ્તિત્વ દેખાય છે, અને તે અપર્વવસિત (અનંત) હોવાથી ભવિષ્યમાં પણ તેનું અસ્તિત્વ રહેશે જ. તેથી તે પ્રવ. નિયત. શાશ્વત, અક્ષય, અવ્યય, અવસ્થિત અને નિત્ય છે. “બાપા ની તમારી! ” હે જમાલી ! અમુક દૃષ્ટિએ વિચારતા જીવ અશાશ્વત પણ છે, પગ કે નરયિક પર્યાયમાંથી તિર્યચનિકોમાં ઉત્પન્ન થાય છે અને તિર્યંચ ચાનકમાંથી નીકળીને મનુષ્યમાં ઉત્પન્ન થાય છે અને મનુષ્યમાંથી દેવગતિમાં પણ જાય છે. આ રીતે પર્યાયે બદલાતી રહેતી હોવાથી તે પર્યાયની અપે. ક્ષાએ અશાશ્વત છે. ઉપર્યુક્ત કથનના નિચોડ રૂપે એમ કહી શકાય કે જીવ અને લોક દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ શાશ્વત છે અને પર્યાયાર્થિક નાની અપેક્ષાએ અશાશ્વત છે,
શ્રી ભગવતી સૂત્ર : ૮
૧ ૭૯