________________
બાનવામાં જમાલી અણગારને વિરુદ્ધ લાગે છે. તેથી તેઓ મહાવીર પ્રભુની માન્યતાને અસત્ય માને છે. “તને રાજસ્ટિા ગજા રણ ઘર બારિયા नाणरस जाय पस्येमाणस अत्थेगहया समणा निम्गंथा एयमदु सरह ति, पत्तियत्ति
”િ જમાલી અણગારે જ્યારે આ પ્રમાણે કહ્યું, વિશેષ કથન દ્વારા પ્રતિપાદિત કર્યું, પ્રજ્ઞાપિત કર્યું અને પ્રરૂપિત કર્યું, ત્યારે તેમના તે મતવ્યને કેટલાક અણગાર શ્રદ્ધાપૂર્વક સ્વીકાર કર્યો, તેમને તેની પ્રતીતિ થઇ અને તે તેમને રૂપું. પરંતુ “અngયા તમ નિniા ઘચ જે a૯ તિ, નો ઉત્તિરતિ નો રોતિકેટલાક શ્રમણ નિર્ચ થેએ તેને તે મન્નવને (કિયમાણ વસ્તુ કુત હોતી નથી ઈત્યાદિ પૂર્વોક્ત મંતવ્યને) શ્રદ્ધાની નજરે એવું નહીં, તેમને તેની પ્રતીતિ થઈ નહીં અને તેમના તરૂપું નહીં, કારણ કે તેમને ભગવાન મહાવીરનાં વચનમાં અપાર શ્રદ્ધા હતી. તેઓ એવું માનતા હતા કે જે અકૃત-અભૂત-અવિદ્યમાન હોય છે તે અભાવ વિશિષ્ટ હેવાથી આકાશપુપની જેમ નિર્મિત કરી શકાતું નથી, જે અકૃત (અવિદ્યમાન) ની નિષ્પત્તિ કરાય છે એવું માનવામાં આવે તે ખરવિષાણની (ગધેડાના શિગની) નિષ્પત્તિ પણ કરી શકાય છે એમ સર્વકારવું પડશે, કારણ કે તે પણ અસત્ અવિદ્યમાન જ હોય છે. તથા કૃતને કરવાની તરકોણમાં નિત્ય કરવા આદિ રૂપ જે દેષ પ્રકટ કરવામાં આવ્યા છે. તે અસત્-અકૃતને કરવાની તરફેણમાં પણ પ્રકટ કરી શકાય છે. આ રીતે બન્ને પછે આ દેશોની સમાનતા છે.
જેમકે સર્વથા અવિદ્યમાન પદાર્થનું જ નિર્માણ કરાય છે એવું ને માનવામાં આવે, તે ગધેડાના શિગની જેમ જે સર્વથા અસત (અવિદ્યમાન) છે તેનું નિર્માણ કદી પણ કરી શકાતુ નથી-કારણ કે એ પદાર્થ જે તેના મૂળ રૂપે જ અવિદ્યમાન છે, તે તેની નિષ્પત્તિ કરવાનું કેવી રીતે શકય બને? ને એવા પદાર્થનું નિર્માણ કરવાનું શકય માનવામાં આવે તે કાં તે સર્વદા તેની નિષ્પત્તિ કરવાનો પ્રસંગ પ્રાપ્ત થાય છે, કારણ કે અત્યના અસતને કરવામાં ક્રિયાની સમાપ્તિ જ થઈ શકતી નથી–અથવા અત્યન્ત અસ– તને કરવામાં ફિયાની વિફલતાને પ્રસંગ પ્રાપ્ત થાય છે. કારણ કે ગધેડાના શિગની જેમ અત્યન્ત અભાવ રૂપ હોવાથી સર્વથા અવિદ્યમાન વસ્તુની નિષ્પત્તિ કરવાની વાતને સ્વિીકાર કરવામાં તે નિત્યક્રિયાદિક દેશ દુર્નિવાર હોઈ શકે છે, પરતું વિદ્યમાનની નિષ્પત્તિ કરવાની તરફેણમાં પર્યાયવિશેષની અપ ણાથી ક્રિયાવ્યપદેશ થઈ પણ શકે છે-એટલે કે નિત્યકિયાદિક દેષ લાગતા નથી. જેમકે..
જાનંદ” આકાશ કરા-(આકાશનું નિર્માણ કરે) પરંતુ એ ન્યાય અત્યન્ત અવિદ્યમાન ગધેડાના શિમ પગેરેમા સંભવી શકતું નથી. તથા પહેલાં અવિદ્યમાન હોય એવી વસ્તુની જ નિષ્પત્તિ થતી જોવામાં આપે છે, તેથી ક્રિયમાણને કૃત કહેવું છે તે પ્રત્યક્ષ રૂપે વિરોધ લાસ યુક્ત લાગે છે ” આ પ્રમાણે કહેવું તે પણ બરાબરી નથી કારણ કે એવું જ
શ્રી ભગવતી સૂત્ર : ૮
१७४