________________
પિતાના સિંહાસનેથી ઊભે થયે. “કેશાલંકાર” ને ભાવાર્થ “પુષ્પાદિથી અલંકૃત થયે ” એ પણ થઈ શકે છે, કારણ કે પુષ્પાદિ કે વડે કેશને અલંકૃત કરવામાં આવે છે. આ કેશાલંકાર » આદિ પદોમાં રૂપકાલંકારને પ્રયોગ કરવામાં આવે છે. “છત્તા જીવં જુદfહળી મા ની દુસઅહીં “અનુવાહિળી ” નું તાત્પર્ય “ પ્રદક્ષિણા કરવી” થાય છે. (જેની પ્રદક્ષિણા કરવાની હોય તે મૂર્તિ અ દિને જમણા હાથ તરફ રાખીને પ્રદક્ષિણા કરાય છે તેથી “અનુપદાહિણ” ને પ્રયોગ કર્યો છે) સિંહાસન પરથી ઉઠીને પાલખીની પ્રદક્ષિણા કરીને તે પાલખી પર ચડ. “ રીય સુહણા તાણાવલિ પુરWામ મુદ્દે સન્નિશoળે ” પાલખી પર ચડયા પછી તે ત્યાં ગોઠવેલા ઉત્તમ સિંહાસન પર પૂર્વ દિશા તરફ મુખ રાખીને બેસી ગયે “agi તન વરિયાકાર સમરિસ માથા વા વાયવ૪િ લાજ मीरा हसलक्खणं पडसाडगं गहाय सीयं अणुप्पदाहिणी करेमाणी सीयं दुरूहह" જમાલી સિંહાસન પર બેસી ગયા પછી તેની માતા કે જે સ્નાન, બલિક વાયસ આદિને અન્નદાન દેવું તે) કૌતુક મંગળરૂપ પ્રાયશ્ચિત્ત આ વિધિઓ પતાવી ચુકી હતી, જેણે ધર્મસ્થાનમાં જતી વખતે પહેરવા યોગ્ય કપડાં પહેર્યા હતાં, અને જેણે અલ્પ ભારવાળા પણ અતિશય મૂલ્યવાન આભૂષણેથી પિતાના સુંદર શરીરને અધિક સુંદર બનાવ્યું હતું, તે ત્યાં આવી તે વખતે તેના હાથમાં હંસના જેવું શુભ્ર અથવા હંસના ચિહ્નવાળું પટફાટક (રેશમી વા-રૂમાલ) હતું. તેણે પણ તે રથની પ્રદક્ષિણા કરી, અને ત્યાર બાદ તે પણ તે રથ પર ચઢી ગઈ
“सीयं दुरुहित्ता जमालिस्स खत्तियकुमारस्स दाहिणे पासे भदासनवर सि વંનિન્ના” રથ પર આરહણ કરીને તે ક્ષત્રિયકુમાર જમાલીની જમણી તરફ બેઠવેલા ઉત્તમ ભદ્રાસન પર બેસી ગઈ. “ તેur તરત કાઢિd खत्तियकमारस्स अम्मधाई बहाया जार सरीरा रयहरणच परिग्गहच गहाय નીચે ગુજરાહિળી રેમાળી તીર્થ ” ત્યાર બાદ ક્ષત્રિયકુમાર જમાલીની ધાવમાતા પણ ત્યાં આવી. તેણે પણ નાન, બલિકમ, કૌતુક મંગલરૂપ પ્રાય. ત્તિ વગેરે ત્યાં આવતા પહેલાં જ પતાવી દીધાં હતાં. (વાસાદિ પક્ષીને માટે અન્નને ભાગ અલગ કરે તેનું નામ બલિકમ છે. દુઃસ્વમ આદિના નિવારણ માટે કરવામાં આવતા મેષના તિલકને કૌતુક કહે છે અને અક્ષત વડે મંગળ પ્રાયશ્ચિત્ત કરવામાં આવે છે) તેણે ધર્મસ્થાનકમાં જતી વખતે પહેરવા યોગ્ય કપડાં પહેર્યા હતાં અને મૂલ્યવાન આભૂષણે ધારણ કરેલાં હતાં. તેના હાથમાં રજોહરણ અને પાત્ર હતાં. તે પણ પાલખીની પ્રદક્ષિણા કરીને પાલખી પર ચઢીને “ સુfહત્તા સમઢિત સવત્તિમારરસ વાગે રે માસવરંતિ સંનિ ” ક્ષત્રિયકુમાર જમાલીની ડાબી બાજુએ ગોઠવેલા ઉત્તમ ભદ્રાસન પર બેસી ગઈ. “રા' ત ાના િરત્તિમારા દિ ઘજા કરી રહviાવાણા” ત્યાર બાદ એક બીજી સુંદર
શ્રી ભગવતી સૂત્ર : ૮
૧૫૫