________________
અપ્રિય, અમનેશ, અને અમનેમ તથા અશુપૂર્વ વાણી સાંભળી અને તેના ઉપર વિચાર કર્યો, ત્યારે તેનું આખું શરીર પરસેવાથી તરબોળ થઈ ગયું. જમાલીની વાણી તેને અનિષ્ટ લાગવાનું કારણ એ છે કે તેને પિતાને એકનો એક પુત્ર દીક્ષા લે એ વાત ગમતી ન હતી. પસંદ નહી પડવાને કારણે જ તે વાત તેને અકાન્ત અને અપ્રિય લાગી. એ વાત તેને મનને નહીં રુચવાને કારણે તેને અમને જ્ઞ કહી છે. પિતાના પુત્રના મુખથી આ પ્રકારની વાત તેણે પહેલાં કદી સાંભળી ન હતી, તેથી તે વાતને અશ્રુતપૂર્વ કહી છે. “સોમર
વિવંજમ ની નિષિા, સાવિ માવળા” તેનું પ્રત્યેક અંગ શેકની પ્રબળતાને લીધે કંપી ઉઠયું, તેનું શરીર નિસ્તેજ (સ્વાભાવિક પ્રભાથી રહિત) થઈ ગયું. તેના મુખ પર દીનતા પ્રકટ થવા લાગી “ચઢાજિa - માહા” બને હથેળીની મદદથી મસળી નાખેલી કમલમાલાની જેમ તે શોભારહિત થઈ ગઈ. “ સત્તા જાળવણી સ્ટાવક્રનનિષ્ઠાવાણિયા” “હું દીક્ષા લેવા માગું છું” આ શબ્દો સાંભળતાં જ તેનું શરીર મલિન અને દુર્બલ બની ગયું, તેનું લાવણ્ય અને પ્રભા નષ્ટ થઈ ગયાં, તે કારણે તે દેખવામાં શ્રીરહિત (કાનિરહિત) લાગવા માંડી “ ofસરિમૂવલંત યુનિવસંશુવિધવઢવાદમદૂત્તરિજ્ઞાદુળ થઈ જવાને લીધે તેણે પહેરેલાં આભૂષણે શિથિલ ઢીલા પડવા લાગ્યાં, તેનું શરીર કૃશ થઈ જવાથી તેનાં કેટલાંક વલય નીચે જમીન પર પડી ગયાં, કેટલાક પડીને ખવાઈ ગયાં, કેટલાક પડીને તૂટી ગયાં, તેણે ઓઢેલી ઓઢણી ( ઉત્તરીય વસ્ત્ર) ને અંચલ તેની વ્યાકુલતાને લીધે નીચે સરકી ગયે અને તે ઉત્તરીય અસ્તવ્યસ્ત થઈ ગયું. “ મુરઝાવાત જુ છુ, કુમારિજિસથા” મૂછ આવી જવાથી તે ચૈતન્ય ગુમાવી બેઠી, તેથી તેનું શરીર અધિક ભારે લાગવા માંડયું, તેને સુકુમાર કેશપાશ વિખરાઈ ગયે અથવા તેની સુકુમાર કટિ અને હાથ ઢીલાં પડી ગયાં. “સુળિયairઘા, નિત્તમદેવ શ્રી શિશુપાલંધર્ઘળા” તેથી તે કુહાડીથી કાપવામાં આવેલી ચંપકલતાના જેવી અને મહોત્સવ પૂરો થયા બાદ ઈન્દ્રવજની સમાન શિથિલ સબ્ધિ બંધનવાળી થઈ ગઈ. એવી હાલતમાં તે “ટ્રિમ” ફરસબંધી પર–પાષાણ શિલ નિમિલ ભેંયતળિયા પર “ઘર” “ધડીમ” એવા અવાજ સાથે પડી ગઈ
“तरण सा जमालिस्स खत्तियकुमारस्स माया ससंभीयत्तियारा तुरिय कंचभिंगारमहविणिगयसलिलविमलजलधाराए परिसिंचमाणनियरियायलट्ठी "
શ્રી ભગવતી સૂત્ર : ૮
૧ ૩૧