SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ " से तेज द्वेण गंगेया ! एवं वुच्चइ, सयं जाव वेमानिया जाव उवब "જ્ઞ'તિ નો ગાય' નાવ વવજ્ઞ'ત્તિ ” હે ગાંગેય ! તે કારણે મે' એવું કહ્યું છે કે વાનવ્યન્તી, જ્યેાતિષિક અને વૈમાનિકે તે તે રૂપે સ્વયં ઉત્પન્ન થાય છે ઇશ્વરની પ્રેરણા સ્માદિથી તે તે તે રૂપે ઉપન્ન થત્તા નથી ાસુ, ૧૮ા બત્તીસર્વે અધ્યયન કા વિષય વિવરણ ગાંગેય નિર્વાણુ વક્તવ્યતા— “ સુમિનું વ ળ છે નેવુ અરે ” ઈત્યાદિ ટીકા — ગાંગેય અણુગારે ભગવાન મહાવીર પાસે પાંચ મહાવ્રત ધારણ કરીને અન્તે નિર્વાણની પ્રાપ્તિ કરી, ” આ વિષયનું સૂત્રકારે આ સૂત્રમાં પ્રતિપાદન કર્યુ” છે— "तप्पभि च ण गंगेर अणगारे समण भगव' महावीर पच्चभिजाणइ સજ્જનૂ સન્નક્ષી ’” જ્યારે શ્રમણ ભગવાન મહાવીરની ઉપયુક્ત પ્રરૂપણા ગાંગેય અણુગારે સાંભળી, ત્યારે ગાંગેય અણુગારના મનમાં એવા શ્વાસ ઉત્પન્ન થયા કે “ મહાવીર પ્રભુ સર્વજ્ઞ અને સદશી છે” તેથી તેમણે તેમને સજ્ઞ અને સદશી રૂપે સ્વીકારી લીધા. "तपणं से गंगेर अणगारे समण भगव महावीर तिक्खुतो आयाहिण યાનિ કરે " ત્યારબાદ તે ગાંગેય અણુમારે શ્રમણ ભગવાન મહાવીરને ત્રણ વાર પ્રદક્ષિણાપૂર્વક આદક્ષિણ પ્રદક્ષિણા કહી. “ વેત્તા વક નમંસજ્જ, વંતિજ્ઞાનમસિસાગ વયાણી ” વદણા કરી નમસ્કાર કર્યો. વદણા નમસ્કાર કરીને તેમણે તેમને આ પ્રમાણે કહ્યું " इच्छामि णं भते ! तुम अंतिय चाउजमाओ धम्माओ पंच महકવચ' ” હું ભઇન્ત 1 હું આપની પાસે ચાતુર્યામિક-અહિંસા, સત્ય, અસ્તેય અહિંદ્ધાદાન ત્યાગરૂપ (બહિદ્ધાવાન એટલે મૈથુન અને પરિગ્રહ ) ધને બદલે પાંચ મહુ'વ્રતરૂપ ધર્મને અંગીકાર કરવા ઇચ્છું છું. 66 ,, ( અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ રૂપ ધર્મને પાંચ મહાવ્રત રૂપ ધર્મ કહે છે) एत्र' जहा कालासवेसियपुत्तो तहेव भाणियन्त्र ગાય સુન્નતુલવહીને ” અહી‘ કાલાસ્યવેષિક પુત્રના કથન પ્રમાણેનું સમત કથન સમજવું, જેમ કાલાસ્યવેષિક પુત્ર અણુગારે ચાતુર્યામિક ધર્મને બદલે પાંચ મહાવ્રત્યુક્ત ધર્મ અંગીકાર કરીને મહાવીર પ્રભુ પાસે પ્રત્રજ્યા અ’ગી કાર કરીને નિર્વાણુની પ્રાપ્તિ કરી હતી તેમ ગાંગેય અણુગારે પશુ ચાર મઠ્ઠા શ્રી ભગવતી સૂત્ર : ૮ ૧૦ ૬
SR No.006422
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 08 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages209
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy