________________
છે? એજ પ્રમાણે નાગકુમાર, સુવર્ણકુમાર, વિઘુકુમાર, અગ્નિકુમાર, ઉદધિ કુમાર, દ્વીપકુમાર, દિકુમાર, વાયુકુમાર, સ્વનિતકુમાર, વાનવતર દે,
તિષિકે, અને વૈમાનિકે શું સાતર ઉત્પન્ન થાય છે કે નિરંતર ઉત્પન્ન થાય છે ? “સંત જેરા કવદંતિ” એજ પ્રમાણે નારકે શું સાન્તર ઉદ્વર્તન (નિષ્કમણ) કરે છે કે નિરંતર ઉદ્વર્તન કરે છે? (એક પર્યાયમાંથી આયુષ્ય પૂરું કરીને નીકળવાની ક્રિયાને ઉદ્વર્તન કહે છે) “નાર સંતર' વાળમંત વહૂંતિ, નિરંતર વાળમંતા ૩૪ રૃતિ ?” અસુરકુમારાદિ ભવનપતિ દેવે શું સાન્તર ઉદ્વર્તન કરે છે કે નિરંતર ઉદ્ધના કરે છે? વાનવ્યંતરો શું સાન્તર ઉદ્વર્તન કરે છે ? કે નિરંતર ઉદ્વર્તન કરે છે? તિષિક દે શું સાતર વે છે કે નિરંતર અવે છે? વિમાનિક દેવે શું સાન્તર એ છે કે નિરંતર એવે છે? ઈત્યાદિ પ્રશ્નો ગાંગેય અણગારે પૂછ્યા છે. જે નરકાદિની ઉત્પત્તિ આદિની સાન્તરતા અને નિરંતરતાનું પ્રતિપાદન પ્રવેશનક પહેલાંના પ્રકરણમાં આવી ગયેલ છે, તેથી અહીં તેમની પુનઃ પ્રરૂપણ વ્યર્થ જેવી લાગશે, પરંતુ પહેલાં જે નરકાદિની ઉત્પત્તિની અને ઉદ્વર્તનાની સાન્ત૨તા અને નિરંતરતાની પ્રરૂપણ કરવામાં આવી છે તે સમુદાય રૂપે કરવામાં આવી નથી, એટલે કે પહેલાં પ્રત્યેક નરકને ઉત્પાદ સાન્તર નિરન્તર રૂપ પ્રકટ કરેલ છે અને ત્યારબાદ પ્રત્યેક નારકની ઉદ્વર્તન પણ સાન્તર નિરન્તર રૂપ કહેવામાં આવેલ છે અહીં એવી વાત નથી. અહીં તે નરકાદિ સર્વ જીવશેના સમુદાયના ઉત્પાદ અને ઉદ્ધર્તાનાની સાન્તરતા અને નિરંતરતાનું પ્રતિપાદન કરવામાં આવેલ છે. તેથી ઉપર્યુક્ત પ્રશ્નો પૂછવામાં અને તેમના ઉત્તરે આપવામાં પુનરુક્તિ દેષ લાગતો નથી.
ગાંગેય અણગારના ઉપર્યુક્ત પ્રશ્નોને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે –“ ચા” હે ગાંગેય ! “સંતifપ ને રૂચા કરવMતિ, :તíવિ રેડ્ડા કવનંતિ” નારકે સાન્તર પણ ઉત્પન્ન થાય છે અને નિરંતર પણ ઉત્પન્ન થાય છે. “કાવ સંત િથાિચમારા વવષતિ, નિરંતરપિ ળિયકુમાર વાઘવર્ષારિ” અસુરકુમાર, નાગકુમાર, સુવર્ણકુમાર, વિઘુકુમાર, અગ્નિકુમાર, ઉદધિકુમાર, દ્વીપકુમાર, વાયુકુમાર, દિકકુમાર અને સ્વનિતકુમાર આ બધાં ભવનપતિ દેવ પણ સાન્તર અને નિરંતર બંને રીતે ઉત્પન્ન થાય છે પરંતુ “નો સંતા' પુત્રવિયા વવનંતિ” પૃથ્વીકાયિક જીવે સન્તર (વ્યવધાન સહિત) ઉત્પન્ન થતા નથી. તેઓ નિરંતર (લગાતાર) ઉત્પન્ન થયા જ કરે છે. “વં વારણારૂચા” એજ પ્રમાણે અપૂકાયિક, તેજસ્કાવિક, વાયુકાયિક અને વનસ્પતિક યિક જી સાન્તર ઉત્પન્ન થતા નથી પણ નિરંતર ઉત્પન્ન થાય છે. કેઈ પણ એ સમય વ્યતીત થત
શ્રી ભગવતી સૂત્ર : ૮
૯૫