________________
પ્રયોગ જે શરીર બંધમાં કારણરૂપ હોય છે, તે શરીર બંધને પ્રત્યુપન્ન પ્રયોગ પ્રત્યયિક શરીર બંધ કહે છે.
એજ વાત ગૌતમ સ્વામી આ પ્રશ્ન દ્વારા પ્રભુને પૂછે છે-“જે જિં તે પુત્રોનg?” હે ભદન્ત ! જે શરીર બંધ પૂર્વ પ્રગ પ્રત્યયિક હેય છે, તેનું કેવું સ્વરૂપ છે?
મહાવીર પ્રભુને ઉત્તર–(પુરાવો પદારૂ = H નેરા સંસાર वस्थाण सव्वजीवाण तत्थ तत्थ तेसु तेसु कारणेसु समोहणमाणाण जीवप्पएसाण
જે સમુદgs, ૨ નં પુર્વજોના ) હે ગૌતમ ! તે તે ક્ષેત્રમાં તે તે કારણે ઉદભવવાને કારણે સમુદ્રઘાતના કારણરૂપ–વેદના આદિ કારણેના હોવાથી સમુદુઘાત કરતી વખતે-શરીરની બહાર જીવપ્રદેશને કાઢવારૂપ સમુઘાત કરવાના સમયે, નારક અને સર્વ સંસારી જીના જીવપ્રદેશને જે બંધ (રચનાદિ વિશેષ) થાય છે, તેને પૂર્વ પ્રગ પ્રત્યયિક શરીર બંધ કહે છે. “તત્ર તત્ર ક્ષેત્રેપુ” આ સૂત્રો દ્વારા સમુદ્દઘાત કરવાના ક્ષેત્રોની બહુલતા પ્રકટ કરવામાં આવેલ છે. તથા “તેણુ તેy શાળg” આ સૂત્રાશ દ્વારા વેદના આદિ સમુદ્યાતના કારણેની બહુલતા પ્રકટ કરવામાં આવી છે. અહીં એવી આશંકા કરવી જોઈએ નહીં કે અહીં શરીરબંધ પ્રસ્તાવને સમયે જીવપ્રદેશનું કથન અસંગત છે, કારણ કે શરીરબંધ પ્રસ્તાવમાં પણ “તારણ્યાત રચવા આ નિયમને આધારે જીવપ્રદેશાશ્રિત તૈજસ અને કામણ શરીરના પ્રદેશને લેવામાં આવ્યા છે. તેથી એ વાત સિદ્ધ થાય છે કે વેદના આદિ સમુદ્રઘાત
, જીવના વ્યાપારને કારણે થયેલે જીવપ્રદેશાશ્રિત તૈજસ અને કામણ શરીરન બંધ, પ્રયોગ પ્રત્યધિક બંધ જ છે. “શરીરવંધ? આ પક્ષાન્તરમાં તે તે સમઘાતથી પ્રદેશોને વિખેરી નાખીને ફરીથી તે વિખરાયેલા જીવ પ્રદેશને કે જેમાં તૈજસ આદિ શરીર પ્રદેશ ગૌણરૂપ કરાયા છે–જે બંધ છે તેનું નામ શરીર બંધ છે. એટલે કે મૂળ શરીરને છેડયા વિના પિતાના આત્મપ્રદેશને બહાર કાઢે છે અને તેમને વિસ્તારિત કરે છે, જ્યારે તે પૂર્ણ રૂપે વિસ્તારિત થઈ જાય છે.
પૂરણ સમુદુઘાત કરી ચુકે છે ત્યારે તેઓ તે વિસ્તારિત આત્મપ્રદેશને પાછાં સંહત (સંકુચિત) કરી લે છે. દંડ, કપાટ, મંથાન અને લોકપૂરણ, એ બધું કરવામાં ચાર સમય લાગે છે, અને પાંચમાં સમયે સમૂદ્દઘાતમાંથી નિવૃત્ત થતા એવા તેઓ જ્યારે મંથાનમાં વર્તમાન (રહેલા) હોય છે, ત્યારે તેમના તેજસ અને કામણ શરીરને જે બંધ થાય છે, તે પ્રત્યુત્પન્ન પ્રયોગ પ્રત્યયિક બંધ છે. અહીં જે પાંચમાં સમયમાં થનારા તૈજસ અને કાર્પણ બંધને પ્રત્યુત્પન્ન પ્રયોગ પ્રત્યયિક બંધ કહ્યો છે, તેનું કારણ એ છે કે આ બંધ ત્યાં અભૂતપૂર્વ જ હોય છે. જો કે છઠ્ઠા આદિ સમયમાં પણ તેજસ આદિ શરીરને સંઘાત હોય છે, પણ અહીં તેને ઉલેખ કરવામાં આવ્યો નથી કારણ કે તે અભૂતપૂર્વ હોતું નથી પણ ભૂતપૂર્વ હોય છે. એજ વાતને સત્રકારે “સંતરા જ વદનાક્ષ” આ સૂત્રાશ દ્વારા પ્રકટ કરી છે,
શ્રી ભગવતી સૂત્ર : ૭