________________
મહાવીર પ્રભુને ઉત્તર–(દંતા, પદવાડા વા, સુes an) હા, ગૌતમ! તેમના પ્રશિષ્ય પણ પ્રવજ્યા દઇ શકે છે અને દીક્ષા અંગીકાર કરાવી શકે છે.
ગૌતમ સ્વામીને પ્રશ્ન-(સે i મંતે ! વિકારુ, ગુરુ, કાર ઉત્ત રે?) હે ભદન્ત ! શું તે કૃત્વા કેવળજ્ઞાની સિદ્ધ થાય છે, બુદ્ધ થાય છે, મુક્ત થાય છે, સમસ્ત કર્મોનો ક્ષય કરે છે અને સમસ્ત દુઃખોનો અંત કરે છે?
મહાવીર પ્રભુને ઉત્તર-(દંતા, કિરૂ વા વાવ અંતં રે) હા, ગૌતમ ! તે કૃત્વા કેવળજ્ઞાની સિદ્ધ થાય છે, બુદ્ધ થાય છે, મુક્ત થાય છે, સમસ્ત કર્મોને ક્ષય કરે છે અને સમસ્ત દુઃખોનો અંત કરે છે.
ગૌતમ સ્વામીને પ્રશ્ન–(તરણ જે મંતે ! ઉત્તર વિ રિકરિ, નવ તં તિ ?) હે ભદન્ત ! તે થવા કેવલીના શિષ્ય પણ શું સિદ્ધ થાય છે અને સમસ્ત દુઃખોને નાશ કરે છે? અહીં “ગાવ (ચાર)” પદ દ્વારા (ગુણ, મુદતે, પરિનિર્વાતિ સહુવાનામ્ ) આ ક્રિયાપદને ગ્રહણ કરવામાં આવ્યાં છે.
મહાવીર પ્રભુનો ઉત્તર–(ફ્રુતા, વિનંતિ, નાવ તિ) હા, ગૌતમ ! તે શ્રવા કેવલીના શિષ્યો પણ સિદ્ધ થાય છે, બુદ્ધ થાય છે, મુક્ત થાય છે, સમસ્ત કર્મોને ક્ષય કરે છે અને સમસ્ત દુઃખોનો અંત કરે છે.
ગૌતમ સ્વામીને પ્રશ્ન-(તરણ નું મં! fatણા વિ રિકરિ રાવ
વરિ) હે ભદન્ત ! તેમના પ્રશિષ્ય પણ શું સિદ્ધ થાય છે, બુદ્ધ થાય છે, મુક્ત થાય છે, સમસ્ત પરિતાપથી રહિત થાય છે અને સમસ્ત દુઃખેને અંત કરે છે ?
મહાવીર પ્રભુનો ઉતર–(gā જેવા કાર નંd' જે રિ?) હે ગૌતમ ! થવા કેવલીના શિષ્યોની જેમ પ્રશિષ્યો પણ સિદ્ધ થાય છે, બુદ્ધ થાય છે, મુક્ત થાય છે, સમસ્ત પરિતાપોથી રાહત થાય છે અને સમસ્ત દુખોને અંત કરી નાખે છે.
ગૌતમ સ્વામીને પ્રશ્ન –ણે મતે ! વિ કહુઢ ફ્રોડ્યા?) હે ભદન્ત ! તે શ્રત્વા કેવલી શું ઊર્ધ્વલોકમાં હોય છે, કે અલેકમાં હોય છે કે તિગ લેકમાં હોય છે ?
મહાવીર પ્રભુને ઉત્તર—(ગરેજ ગોરવા ગાવ તહેવામા ) હે ગૌતમ! અશ્રવા કેવળજ્ઞાની વિષેના પૂર્વોક્ત વક્તવ્યના જેવું જ વક્તવ્ય અહીં કૃત્વા કેવલી વિષે પણ સમજવું. તે વક્તવ્યને સારાંશ નીચે પ્રમાણે છે ઋત્વા કેવલી ઊર્વકમાં પણ હોય છે, અલેકમાં પણ હોય છે અને તિય લેકમાં પણ હોય છે. ઊલકમાં શબ્દા પ્રાતિ, વિકટપતિ ગન્ધાપતિ અને માલ્યવન્ત નામના વૃત્તવૈતાઢય પર્વતમાં હોય છે અને સંહરણની અપે. ક્ષાએ તે સૌમનસ વનમાં અથવા પંડક વનમાં હોય છે. અધેલકમાં તે ગત (ખાડા) માં અથવા ગુફામાં હોય છે અને સંહરણની અપેક્ષાએ તે પાતાલમાં
શ્રી ભગવતી સૂત્ર : ૭
ર૭ર