________________
યા હોગા, નgણાવા દો, પુરાનપુંસાવેયર હોલન?) હે ભદન્ત! જે તે ઉત્પન્ન અવધિજ્ઞાની સવેદક હોય છે, તે શું તે સ્ત્રીવેદવાળો હોય છે, કે પુરુષવેદવાળું હોય છે, કે નપુંસક વેદવાળો હોય છે કે પુરુષનપુંસક દિવાળે હોય છે ?
મહાવીર પ્રભુને ઉત્તર–“નોરમા ! ” હે ગૌતમ! (ફથી જા હોન્ના, કુરિયા કજ્ઞા, કુરિયનgવવેચપ વા ફ્રોડ ) તે ઉત્પન્ન અવધિજ્ઞાની અંદવાળા પણ હોય છે, પુરુષદવાળે પણ હોય છે અને પુરુષ નપુંસક વેદવાળે હેય છે. સ્ત્રીદવાળાને અહીં જે ઉત્પન્નાવધિજ્ઞાનને અધિ. પતિ કહ્યો છે, તે સ્ત્રીત્વના અનુભવના સદ્દભાવની અપેક્ષાએ કહ્યો છે. એજ પ્રમાણે પુરુષદવાળાને અને પુરુષનપુસક વેદ વાળાને અહીં જે ઉપન્નાવષિનાનના અધિપતિ કહ્યા છે તે અનુકમે પુત્વ (પુરુષત્વ) અને પુરુષ નપું_ સકવના અનુભવના સદ્ભાવની અપેક્ષાએ કહેવામાં આવેલ છે.
ગૌતમ સ્વામીને પ્રશ્ન-(સે i મતે ! હં સારું હોઝ, સારું ફ્રોઝા?) હે ભદત ! તે અધિકૃત અવધિજ્ઞાની મનુષ્ય શું સકષાયી હોય છે કે અકષાયી હોય છે ?
મહાવીર પ્રભુને ઉત્તર–“જોવા!” હે ગૌતમ ! (સારું વા હોના, થતા રા ણો જ્ઞા) તે ઉત્પન્ન અવધિજ્ઞાની મનુષ્ય કષાયયુકત પણ હોય છે અને કષાયરહિત પણ હોય છે, જે અધિકૃત અવધિજ્ઞાન કષાયના અક્ષયની અવસ્થામાં અવધિજ્ઞાન પ્રાપ્ત કરે છે, તે મનુષ્યને સકષાયી અવધિજ્ઞાની કહે છે અને જે મનુષ્ય કષાયના ક્ષયની અવસ્થામાં અવધિજ્ઞાન પ્રાપ્ત કરે છે, તે મનુષ્યને અકષાયી અવધિજ્ઞાની કહે છે.
ગૌતમ સ્વામીને પ્રશ્ન-(૬ કાલા ફ્રો, જિં વસંતલા હોવા, લીકરું ફોકના 8) હે ભદન્ત! ઉત્પન્ન અવધિજ્ઞાની મનુષ્ય જો અકષાયી હોય છે, તે શું તે ઉપશાન્તકષાયી હોય છે કે ક્ષણિકષાયી હોય છે? આ પ્રશ્નનું તાત્પર્ય નીચે પ્રમાણે છે-ઉત્પન અવધિજ્ઞાની મનુષ્ય જે અકષાયી હોય છે, તે શું તેના કષાયે ઉપશાન્ત થઈ જવાથી અકષાયી હોય છે કે તેના કષાયો ક્ષીણ થઈ જવાથી તે અકષાયી હોય છે?
મહાવીર પ્રભુને ઉત્તર–(નોરમા !નો ઉવસંતનારું હોના, ચીસાચી દોન્ના ) હે ગૌતમ! જે જીવ કૃત્વા અવધિજ્ઞાની હોય છે, તે ઉપશાન્ત કષાયવાળે હવાથી અકષાયી હેત નથી, પણ ક્ષીણકષાયવાળ હોવાથી અકષાયી હોય છે.
ગૌતમ સ્વામીને પ્રશ્ન-(ક સત્તા હો , તે i મંતે ! ! જણાતું જ્ઞા?) હે ભદન્ત ! જે તે કૃત્વા અવધિજ્ઞાની સકષાયી હોય છે, તે કેટલા કષાવાળો હોય છે?
મહાવીર પ્રભુને ઉત્તર–“નોરમા !” હે ગૌતમ! ( થરણુ વા, સિકુ થા,
શ્રી ભગવતી સૂત્ર : ૭
૨૬૯