SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ પશમ થયે હેય છે, જે જીવના દર્શનાવરણીય કર્મોને ક્ષયે પશમ થયે હોય છે, જે જીવના ધર્માન્તરાયિક કર્મોને ક્ષયે પશમ થે હોય છે, એ જ પ્રમાણે જે જીવન ચરિત્રાવરણીય કર્મોથી લઈને મનઃ પર્યય જ્ઞાનાવરણીય કર્મોને ક્ષય થયે હોય છે, એ જીવ કેવળજ્ઞાની પાસે અથવા તેમના પક્ષની ઉપસિકા પર્યન્તની કોઈ પણ વ્યક્તિ પાસે કેવલિ પ્રજ્ઞપ્ત ધર્મનું શ્રવણ કર્યા વિના પણ કેવલિપ્રજ્ઞસ ધમને પ્રાપ્ત કરી શકે છે, શુદ્ધ સમ્યકત્વને અનુભવ કરી શકે છે અને કેવળજ્ઞાન પર્યન્તની ઉપર્યુકત સમસ્ત વસ્તુઓ પ્રાપ્ત કરી શકે છે. ટકાથ-પૂર્વોકત સ્વરૂપવાળા પદાર્થોને કેવલિપ્રજ્ઞક ધર્મથી જાણી શકાય છે. અને તે ધર્મને કોઈ જીવ કેવલી આદિની દેશના સાંભળ્યા વિના પણ પ્રાપ્ત કરી લે છે, ઈત્યાદિ વિષયેનું સૂત્રકારે આ સૂત્રદ્વારા પ્રતિપાદન કર્યું છે. બાળ જાવ gવં વાસ” રાજગૃહ નગરમાં મહાવીર સ્વામી પધાર્યા. તેમને વંદણા નમસ્કાર કરવાને ત્યાંની જનતા નીકળી પડી. વંદણા નમસ્કાર કરીને તથા તેમને ધર્મોપદેશ સાંભળીને લોકે પતતાને સ્થાને પાછા ફર્યા. ત્યારબાદ ધર્મતત્વ સમજવાની જિજ્ઞાસાવાળા ગૌતમ સ્વામીએ મહાવીર પ્રભુની ત્રિવિધ પર્ય પાસના કરીને વિનયપૂર્વક બને હાથ જોડીને આ પ્રમાણે પ્રશ્ન કર્યા ( કોશા મતે ! વર્જિસ વા, વર્જિાવરણ વા, વઢિાવિયા વા) હે ભદન્ત ! કેવળજ્ઞાની પાસેથી અથવા કેવલીના શ્રાવક પાસેથી અથવા કેવ હીની શ્રાવિકા પાસેથી “નહિ કારnkણ વા, વઢિ વવાણિયાણ વાઅથવા કેવલીના ઉપાસક પાસેથી અથવા કેવલીની ઉપાસિકા પાસેથી (તરવરત વા, amદિવાવાક્ષ વા, તegવિવાવિચાર વા) અથવા કેવલીના પક્ષના સ્વયં બુદ્ધ પાસેથી અથવા કેવલીના પક્ષના સ્વયં બુદ્ધ શ્રાવક પાસેથી અથવા કેવલીના પક્ષની શ્રાવિકા પાસેથી “તારિણય વારા વા' અથવા કેવલીના પક્ષના ઉપાસક પાસેથી “તcવરિચવવાણિયાણ રા' અથવા કેવલીના પક્ષની ઉપાસિકા પાસેથી કેવલિ પ્રાપ્ત ધર્મને શ્રવણ કર્યા વિના શું કોઈ જીવ શ્રવણજ્ઞાનરૂપી ફળ વડે તેને પ્રાપ્ત કરી શકે છે ખરો ? તીર્થંકર પ્રકૃતિથી યુકત કેવળજ્ઞાની અહંત ભગવાન દ્વારા ઉપદિષ્ટ જે શ્રતચારિત્રરૂપ ધર્મ છે તેને કેવલી પ્રજ્ઞપ્ત ધર્મ કહે છે. આ ધર્માદિના ફલાદિને કહેનારાં વચન નહીં સાંભળનાર વ્યકિતનું “શ્રવ” આ પદ દ્વારા સૂચન થયું છે. જેણે પિતે કેવલી ભગવાનનાં વચન સાંભળ્યા હોય અથવા કેવલી ભગવાનને પૂછીને પિતાની શંકાઓનું નિવારણ કર્યું હોય એવા પુરુષને કેવલીને શ્રાવક કહે છે અને એવી સ્ત્રીને કેવલીની શ્રાવિકા કહે છે. કેવલીની ઉપાસના કરનાર જીવને કેવલીને ઉપાસક કહે છે. તે ઉપાસકે કેવલી ભગવાનને સ્વમુખે ઉપદેશ સાંભળે હેતે નથી પણ અન્યના દ્વારા ભગવાનના શિષ્ય પ્રશિષ્ય દ્વારા–તે ધર્મોપદેશ શ્રવણ કર્યો હોય છે. એ જ પ્રમાણે કેવલીની ઉપાસિકા વિષે પણ સમજવું. “તqug” આ પદથી કેવલીના પાક્ષિક શ્રી ભગવતી સૂત્ર : ૭ ૨૩૧
SR No.006421
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 07 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages285
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy