________________
(HT !) હે ગૌતમ ! (ગોરા દેવરિરસ વા જ્ઞાવ વવાણિયાણ શા अत्थेगइए केवलिपण्णत्तं धम्मं लभेज्जा सवणयाए, अत्थेगइए केवलिपण्णत्त धम्म नो लभेज्जा सवणयाए, अत्थेगइए केवलं बोहि बुज्झेजा, अत्थेगइए केवलं बोहि णो युज्झेज्जा, अत्थेगइए केवलं मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वएज्जा, अत्थेगइए जाव नो पव्वएज्ज', अत्थेगाइए केवलं बंभचेरवासं आवसेज्जा, अत्थेगइए केवल बभचेरवासं ना आवसेज्जा, अत्थेगइए केवलेण सजमेण सजमेज्जा अत्थेगहए केवलेग सजमेण नो सजमेज्जा एवं सवरेण वि, अस्थेगइए केवल आभिणिबोहियनाण' उप्पाडेज्जा, अत्थेगइए जाव नो उप्पाडेज्जा, एवं जाव मणपज्जवनाण', अस्थेगइए केवलनाण उप्पाडेज्जा, अत्थेगइए केवलनाणनो उप्पाडेजा) કેવલી પાસે અથવા તેમના પક્ષની ઉપાસિકા પર્યન્તની પૂર્વોક્ત કઈ પણ વ્યકિત પાસે કેવલિપ્રજ્ઞપ્ત ધર્મને શ્રવણ કર્યા વિના પણ કે જીવ કેવલિગ્રામ ધર્મને પ્રાપ્ત કરી શકે છે અને કઈ જીવ કેવલિપ્રજ્ઞપ્ત ધર્મને પ્રાપ્ત કરી શકતા નથી,
કઈ જીવ શુદ્ધ સમ્યકત્વને અનુભવ કરી શકે છે અને કેઈ જીવ શુદ્ધ સમ્યકત્વને અનુભવ કરી શકતો નથી, કોઈ જીવ મુંડિત થઈને ગૃહસ્થાવસ્થાને ત્યાગ કરીને અણગારાવસ્થા અંગીકાર કરી શકે છે અને કઈ જીવ તે રીતે અણગારાવસ્થા અંગીકાર કરી શકતો નથી, કોઈ જીવ બ્રહ્મચર્યવ્રત ધારણ કરી શકે છે અને કેઈ જીવ બ્રહ્મચર્યવ્રત ધારણ કરી શકતું નથી, કેઈ જીવ શુદ્ધ સંયમ દ્વારા સંયમયતના કરી શકે છે અને કેઈ જીવ શુદ્ધ સંયમદ્વારા સંયમ યતના કરી શકતું નથી, એજ પ્રમાણે સંવરના વિષયમાં પણ સમજવું. કઈ જીવ કેવલી પાસે અથવા કેવલી પાક્ષિક ઉપાસિકા પર્યન્તની કોઈ પણ વ્યક્તિ પાસે કેવાલિપ્રજ્ઞસ ધમને શ્રવણ કર્યા વિના શુદ્ધ આભિનિબંધિક જ્ઞાન ઉત્પન્ન કરી શકે છે અને કોઈ જીવ એ રીતે આભિનિબધિક જ્ઞાન ઉત્પન્ન કરી શકો નથી. એ જ પ્રમાણે મનપર્યયજ્ઞાન પર્યન્તના વિષયની વકતવ્યતા પણ સમજવી. એ જ પ્રમાણે કઈ જીવ કેવળજ્ઞાન ઉત્પન્ન કરી શકે છે અને કોઈ જીવ કેવળજ્ઞાન ઉત્પન્ન કરી શકતું નથી. (સે નળ મંતે ! પૂર્વે ગુદા અરોરા
શ્રી ભગવતી સૂત્રઃ ૭
૨૨૯