________________
એજ પ્રમાણે શુદ્ધ અવધિજ્ઞાનની વક્તવ્યતા પણ કહેવી જોઇએ, પરન્તુ તેમાં અવધિજ્ઞાનાવરણીય કર્મના ક્ષયાપશમ કહેવા જોઇએ. શુદ્ધ મનઃપ યજ્ઞાનની ઉત્પત્તિ વિષયક વક્તવ્યતાનું પણ એજ પ્રમાણે કથન થવું જોઇએ, પરન્તુ તેની વકતવ્યતામાં મન:પર્યય જ્ઞાનાવરણીય કાના ક્ષયેપશમ કહેવા જોઇએ.
( असोच्चाणं भंते ! केवलिप्स वा जाव तपक्खियजवासियाए वा केवलનાળ' સવ્વાàના ?) હે ભદન્ત ! કેવલી પાસેથી અથવા તેમના પક્ષની ઉપા. સિકા પન્તની ઉપયુ ક્ત કાઈ પણ વ્યક્તિ પાસેથી કેવલીપ્રજ્ઞમ ધર્મનું શ્રવણુ કર્યા વિના શું કેાઇ જીવ કેવળજ્ઞાન ઉત્પન્ન કરી શકે છે?
( Ë ચૈત્ર નવર`દેવજીનાળાવળિજ્ઞાળમ્માન વર્માળિયત્વે ) હું ગૌતમ ! કેવલજ્ઞાન વિષેનું સમસ્ત કથન આાભિનિષેધિક જ્ઞાનના પૂર્વોક્ત કથન પ્રમાણે સમજવુ', પરન્તુ આ કેવલજ્ઞાનની ઉત્પત્તિની વકતવ્યતામાં કેવલજ્ઞાનાવરણીય કર્મોના ક્ષય કહેવા જોઇએ. (ઘેલ સં ચેન-સે તેટ્રેનું શોચમા ! વં પુશરૂ જ્ઞાન દેવનાળ' નો સવારે ન્ના) હે ગૌતમ ! તે કારણે મે' એવું કહ્યું છે કે કેઈ જીવ કેવલી આદિની પાસે કેવલિપ્રજ્ઞપ્ત ધનું શ્રવણ કર્યાં વિના પણ કેવળજ્ઞાન ઉત્પન્ન કરી શકે છે અને કોઈ જીવ એ રીતે કેવળજ્ઞાન ઉત્પન્ન કરી શકતા નથી.
( असोच्चाणं भंते! केवलिस् वा जाव तपक्खियउवासियाए वा केवलि पण्णत्तं धम्मं लभेज्जा सवणयाए, केवलं बोहिं बुज्झेज्जा, केवलं मुंडे भवित्ता, अगाराओ अणगारियं पव्वज्जा, केवलं बंभचेरवास आवसेज्जा, केत्रलेण संजमेण संजमेज्जा, केवलेण' संवरेण संवरेज्जा, केवलं आभिनिबोहियनाण' उप्पः डेजा, નાય કરું મળ નવના, ઉપાŽકજ્ઞા, દેવનાળ' સુવાડેના ? ) હે ભદ્દન્ત ! કેવલીની પાસે અથવા કેવલીપાક્ષિક ઉપાસિકા પન્તની વ્યક્તિ પાસે કેવલિ. પ્રજ્ઞમ ધર્મોનું શ્રવણુ કર્યાં વિના શુ` કેાઈ જીત્ર કેલિપ્રજ્ઞસ્ ધ શ્રવણુરૂપ લાભ પ્રાપ્ત કરી શકે છે ખરે! ? શુદ્ધ સમ્યકત્વના અનુભવ કરી શકે છે ખરા ? મુક્તિ થઇને ગૃહસ્થાવસ્થાને ત્યાગ કરીને અણુગારાવસ્થા સ્વીકારી શકે છે ખરા ? શુદ્ધ બ્રહ્મચ`વ્રત પાળી શકે છે ખરા ? શુદ્ધ સયમદ્વારા સયમયાતના કરી શકે છે ખરા ? શુદ્ધ સવરદ્વારા આજીવના નિરાધ કરી શકે છે ખરા ? શુદ્ધ આભિનિએધિક જ્ઞાન ઉત્પન્ન કરી શકે છે ખરા ? શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મનઃ યજ્ઞાન આદિ પ્રાપ્ત કરી શકે છે ખરી ? કેવળજ્ઞાન ઉત્પન્ન કરી શકે છે ખરા ?
શ્રી ભગવતી સૂત્ર : ૭
૨૨૮