________________
ચંપા નગરીનું વર્ણન કર્યું છે, એવું જ તેનું વર્ણન સમજવું. “મામ ૨gg” ત્યાં મણિભદ્ર નામે ચિત્ય (યક્ષાયતન) હતું. “વાગોઔપાતિક સૂત્રમાં જેવું પૂર્ણભદ્ર ચૌત્યનું વર્ણન કર્યું છે, એવું જ તેનું વર્ણન સમજવું. સાથી મોઢે” ત્યાં મહાવીર સ્વામી પધાર્યા. સમવસરણનું વર્ણન પણ
પપાતિક સૂત્રની મારા દ્વારા લખાયેલી પીયૂષવષિણી ટીકામાં ૨૩ થી ૨૭ સુધીના સૂત્રોમાં આપ્યા પ્રમાણે સમજવું. “પરિક્ષા નિયામાં ભગવાનને વંદણા નમસ્કાર કરવા માટે ત્યાંની જનતા ( પરિષદ ) ત્યાં આવી. વણા નમસ્કાર કરીને તથા ધર્મોપદેશ સાંભળીને પરિષદ વિખરાઈ ગઈ. ત્યાર બાદ ત્રિવિધ પર્યું પાસનાપૂર્વક પર્યું પાસના કરીને ગૌતમ સ્વામીએ મહાવીર પ્રભુને આ પ્રમાણે પૂછયું-( ફિળ મરે ! jદોરે રે ? જિં સંકિg ળ મં! fપુરી વીરે?) હે ભદન્ત ! જમ્બુદ્વીપ નામને દ્વીપ કયા પ્રદેશમાં આવેલ છે ? હે ભદન્ત ! જંબુદ્વીપને આકાર કે છે?
મહાવીર પ્રભુને ઉત્તર-(વાં ગંદો ઉન્નતી માનવવા, નાવ પવાર मपुवावरेण जंबुद्दीवे दीवे चोदस्स सलिलासयसहस्सा छप्पन्न च सहसा भवલીતિમત્તાવા” હે ગૌતમ ! આ વિષયનું સમસ્ત કથન જબૂદ્વીપ પ્રજ્ઞપ્તિમાં કહ્યા પ્રમાણે સમજવું. જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિનું “જંબુદ્વીપમાં પૂર્વ પશ્ચિમે ચૌદ લાખ છપ્પન હજાર નદીઓ વહે છે, ” અહીં સુધીનું કથન ગ્રહણ કરવું જોઈએ. આ કથનને પૂર્વ પાઠ ત્યાં નીચે પ્રમાણે આપ્યો છે( જે મારા નં' મતે ! #gदीवे दीवे ? किमागारभावपडोयारे ण' भते! जबुहोवे दीवे पण्णत्ते ? गोयमा! अयं णं जंबुद्दीवे दावे सव्वदीवसमुहाणं सम्भंतरए, सव्वखुडाए, बहे, तिल्ल पूयसंठाणसंठिए पट्टे, रहचकवालसंठाणसंठिए बट्टे, पुक्खरकणिया संठाण संठिए वटे, पडिपुण्णचंदसठाणसंठिए पण्णत्त, एगं जोयणसयसहस्सं आयाम વિદ્ધમે) ઈત્યાદિ. આ સૂત્રપાઠને ભાવાર્થ નીચે પ્રમાણે છે–
ગૌતમ સ્વામીને પ્રશ્ન-“હે ભદન્ત ! જમ્બુદ્વીપ નામને દ્વીપ કેટલે મોટો છે? તેને આકાર કે છે? મહાવીર પ્રભુને ઉત્તર-હે ગૌતમ ! આ જબઢોપનો વિસ્તાર એક લાખ જનને છે. આ દ્વીપ સમસ્ત દ્વીપ અને સમુદ્રોની વચ્ચે આવેલું છે. બીજા દ્વીપ કરતાં તે નાનો છે. તેને આકાર ગોળ થાળીના જે છે. તેમાં ૬ કુલાચલ પર્વત અને ભરતાદિ સાત ક્ષેત્ર છે. તેની વચ્ચે એક લાખ જનની ઊંચાઈવાળે સુમેરુ પર્વત છે. ગંગા, સિંધુ વગેરે ૧૪૫૯૦૦૦ નદીએ તેમાં વહે છે.” તે ૧૪પ૬૦૦ નદીઓનો હિસાબ નીચે પ્રમાણે સમજ
ભરત ક્ષેત્રમાં ગંગા અને સિંધુ, આ બે નદીઓ વહે છે. એરાવત ક્ષેત્રમાં રક્તા અને રક્તવતી, આ બે નદીઓ વહે છે. આ પ્રત્યેક નદીને મળનારી,
શ્રી ભગવતી સૂત્ર : ૭
૨૦૭