________________
સદ્ભાવ હોય છે, તે જીવમાં શું વેદનીય કર્મને પણ સદૂભાવ હોય છે ? તથા જે જીવમાં વેદનીય કર્મને સદૂભાવ હોય છે, તે જીવમાં શું જ્ઞાનાવરણીય કર્મને પણ સદ્ભાવ હોય છે ?
(गोयमा ! जस्स नाणावरणिज्ज' तस्स वेयणिज्ज' नियमा अस्थि, जस्स વેજિજ્ઞ તરફ નાળાવાળા સિવ કરિય, સિર ન0િ) હે ગૌતમ! જે જીવમાં જ્ઞાનાવરણીય કમને સદ્ભાવ હોય છે, તે જીવમાં વેદનીય કર્મને અવશ્ય સદુભાવ હોય છે. અને જે જીવમાં વેદનીય કર્મને સદભાવ હોય છે, તે જીવમાં જ્ઞાનાવરણીય કર્મને સદુભાવ હોય છે પણ ખરો અને નથી પણ હોતે. (जस्स ण भाते ! नाणावरणिज्ज तस्स मोहणिज्ज, जस्स मोहणिज्ज तस्स नाणावर. frગં) હે ભદન્ત ! જે જીવમાં જ્ઞાનાવરણીય કમને સંદુભાવ હોય છે, તે જીવમાં શું મોહનીય કમને સદ્ભાવ હોય છે? અને જે જીવમાં મેહનીય કમને સદુભાવ હોય છે, તે જીવમાં શું જ્ઞાનાવરણીય કમને સદ્દભાવ હોય છે?
(નોરમા !) હે ગૌતમ ! (કરણ નાળાવાળsત મોનિઝર્ષ સહિ, सिय नत्थि, जम्स पुण मोहणिज्ज सरस नाणावरणिज्ज नियमा अस्थि )२ જીવમાં જ્ઞાનાવરણીય કર્મને સદૂભાવ હોય છે તે જીવમાં મેહનીય કર્મને સદ્ભાવ હોય છે પણ ખરો અને નથી પણ હતું. પરંતુ જે જીવમાં માહનીય કર્મને સદ્ભાવ હોય છે, તે જીવમાં જ્ઞાનાવરણીય કર્મને અવશ્ય સભાવ હોય છે. (of ! જાળવળિકન્ન તરણ ?) હે ભદન્ત ! જે જીવમાં જ્ઞાનાવરણય કર્મને સદ્ભાવ હોય છે, તે જીવમાં શું આયુષ્કકમને સદ્દભાવ હોય છે ખરો? ઈત્યાદિ.
(एवं जहा वेयणिज्जेण सम भणियं तदा आउएण वि समं भाणियव्वं, gવં નામે રિ, પર્વ નોપણ વિ ) હે ગૌતમ! વેદનીય કર્મની સાથે જેવું કથન કરવામાં આવ્યું છે, એવું જ કથન આયુકમ સાથે પણ સમજવું, નામકર્મ અને ત્રિકમ સાથે પણ એવું જ કથન સમજવું. (અંતરારૂTળ મં કહા કિસાવળિજો મં તÈવ નિરમા પર માળિચડ્યાળિ ૨) તથા જેવું કથન દર્શનાવરણીય કર્મની સાથે કરવામાં આવ્યું છે એવું જ કથન અંતરાયકમ અને જ્ઞાનાવરણીય કમના પરસ્પરના સદુભાવ વિષે અવશ્ય કહેવું જોઈએ.
(जस्स णं भंते ! दरिसणावरणिज, तस्स वेयणिजज, जस्म वेयणिज्ज તરણ રિસાવાળs?) હે ભદન્ત ! જે જીવમાં દર્શનાવરણીય કર્મને સ૬
શ્રી ભગવતી સૂત્ર: ૭
૧૯૧