________________
જીવને એક એક પ્રદેશ જ્ઞાનાવરણીયકર્મના અવિભાગપરિચ્છેદોથી (પરમાણુ રૂપ નિરંશ અશથી) આવેષ્ટિત પરિવેષ્ટિત (વીંટળાયેલો) જ હોય છે. કયારેક તે આવેષ્ટિત પરાવેષ્ટિત હોય છે, અને કયારેક આવેષ્ટિત પરિવેષ્ટિત નથી પણ હેતે કેવલી ભગવાનની અપેક્ષાએ જીપને પ્રદેશ જ્ઞાનાવરણીય કર્મના અવિ. ભાગી પરિચ્છેદથી આવેષ્ટિત પરિવેષ્ટિત હેતે નથી, કારણ કે કેવલી ભગવાનના જ્ઞાનાવરણીય કર્મને સર્વથા નાશ થઈ જાય છે. તેથી તેમના જીવપ્રદેશ જ્ઞાનાવરણીય કર્મના અવિભાગ પ્રરિચ્છેદથી આવેષ્ટિત પરિવેષ્ટિત (વીંટળાયેલા) હેતા નથી. પરંતુ કેવલી ભગવાન સિવાયના-એટલે કે છઘસ્થ-મનુષ્ય આદિ જીવોને એક એક જીવપ્રદેશ જ્ઞાનાવરણીય કર્મના અવિભાગી પરિચ્છેદથી આવેષ્ટિત પરિવેષ્ટિત હોય છે, કારણ કે તેમના જ્ઞાનાવરણીય કર્મને ક્ષય થયે હોતે નથી. (ા માઢિચરિવેટ્રિણ નિગમ ગëિ ) તે કારણે છવાસ્થ જીવને જે જીવપ્રદેશ જ્ઞાનાવરણીય કર્મવી આવેષ્ટિત પરિવેષ્ટિત હોય છે, તે નિયમથી જ જ્ઞાનાવરણીય કર્મના અનંત અવિભાગી પરિચ્છેદથી આવેખિત પરિવેષ્ટિત હોય છે, એમ સમજવું.
- હવે ગૌતમ સ્વામી નારક જીને અનુલક્ષીને એવો પ્રશ્ન પૂછે છે કે ( एगमेस्सण भते ! नेरइयस्स एगमेगे जीपासे णाणावर 'णज्जम्प्स कम्मस्स केव
હિં વિમાસ વેઢિયરિવેgિ?) હે ભદન્ત ! એક એક નારકને એક એક જીવપ્રદેશ જ્ઞાનાવરણીય કર્મના કેટલા અવિભાગી પરિચછેદેથી (પરમાણુરૂપ નિરંશ અ શેથી) આવેષ્ટિત પરિવેષ્ટિત (વીંટળાયેલો હોય છે?
મહાવીર પ્રભુને ઉત્તર–“જોયા!” હે ગૌતમ! (નિયા અT ) પ્રત્યેક નારક જીવન પ્રત્યેક જીવ પ્રદેશ નિયમથી જ જ્ઞાનાવરણીય કર્મના અનંત
અવિભાગી પરિચ્છેદથી વીંટળાયેલો હોય છે. (હા નેણ પર્વ નાર વૈમાનિરરસ, નવરં મજૂરણ =ા નીવર) જેમ પ્રત્યેક નારકને પ્રત્યેક જીવપ્રદેશ જ્ઞાનાવરણીય કર્મના અનંત અવિભાગી પરિચ્છેદથી વીંટળાયેલો હોય છે. એજ પ્રમાણે પૃવીકાયિક આદિ એકેન્દ્રિયને, વિકસેન્દ્રિયને, પંચેન્દ્રિય તિ ચને, ભવનપતિનો, વાનધ્યન્તર, તિષિક અને વૈમાનિકને જીવપ્રદેશ પણ જ્ઞાનાવરણીય કર્મના અનંત અવિભાગ પરિચ્છેદેથી નિયમથી જ વીટ. ળાયેલું હોય છે. પરંતુ મનુષ્યને જીવપ્રદેશ સામાન્ય જીવપ્રદેશની જેમ કયારેક જ્ઞાનાવરણીય કર્મને અવિભાગી પરિકેદથી આવેષ્ટિત પરિવેષ્ટિત હોય છે અને ક્યારેક નથી પણ હતો. કેવલીભગવાનની અપેક્ષાએ મનુષ્યને જીવપ્રદેશ જ્ઞાનાવરણીય કર્મના અનંત અવિભાગી પરિચછેદથી વીંટળાયેલ હોતે નથી, પણ કેવલી સિવાયના મનુષ્યને જીવપ્રદેશ તેમનાથી વીંટળાયેલું હોય છે.
શ્રી ભગવતી સૂત્ર: ૭
૧૮૮