________________
રીતે ચોથા વિકલ્પના સ્વીકારનું પણ પ્રતિપાદન થઈ જાય છે. “એક દ્રવ્યરૂપ અને એક દ્રવ્યદેશરૂપ” આ વિકલ્પને આ રીતે સ્વીકાર કરી શકાય છે. તેમાંથી બે પ્રદેશ કયણુક રૂપે પરિણત થઈ જાય અને એક પ્રદેશ અન્ય દ્રવ્યની સાથે મળી જાય અથવા “ટ્ર ર શ શ” આ પાંચ વિકલ્પ
આ પ્રમાણે પણ ઘટાવી શકાય છે–એક પ્રદેશનું સ્વતંત્ર અસ્તિત્વ રહે એટલે કે તે કેઈ અન્ય દ્રવ્યની સાથે મળી જાય નહી અને બે પ્રદેશ કયણુક રૂપે પરિણત થઈને અન્ય દ્રવ્યની સાથે મળી જાય. “ચું જ કૂતેશ જ” આ વિકલ્પને આ રીતે ઘટાવી શકાય–તે ત્રણ દેશમાંથી એક સ્વતંત્રરૂપે જ રહે અને બે પ્રદેશ ભિન્ન ભિન્નરૂપે બે દ્રવ્યોની સાથે મળી જાય. “ચ્ચે પ્રશ.” આ સાતમો વિકલ્પ આ પ્રમાણે ઘટાડી શકાય-તે ત્રણ પ્રદેશમાંથી બે પ્રદેશ સ્વતંત્રરૂપે અલગ અલગ જ રહે અને એક પ્રદેશ કોઈ અન્ય દ્રવ્યની સાથે મળી જાય. કહેવાનું તાત્પર્ય એ છે કે તે પ્રદેશે જ્યારે સ્વતંત્રરૂપે કાયમ રહે છે– કન્વરૂપે પરિણત થતા નથી ત્યારે દ્રવ્યકટિમાં આવી જાય છે, અને
જ્યારે તેઓ અન્ય દ્રવ્યની સાથે મળી જાય છે, ત્યારે તેઓ દેશની સંજ્ઞામાં આવી જાય છે. આ વાતને એકથી લઈને સાતમાં પર્યન્તના વિકલ્પ દ્વારા પ્રકટ કરવામાં આવેલ છે. અહીં આઠમે વિકલ્પ સ્વીકારી શકાય તેમ નથી કારણ કે “તે ત્રણ પ્રદેશમાં અનેક દ્રવ્ય અને અનેક દ્રવ્યદેશ ” આ બનને બહવચનવાળી વસ્તુઓ સંભવી શકતી નથી. એટલે કે જે કાળે તે ત્રણ પ્રદેશને અનેક દ્રવ્યરૂપે ગણી શકાય છે, તે કાળે તેમને અનેક દ્રવ્યદેશરૂપ ગણી શકાતા નથી, અને જ્યારે તેમને અનેક દ્રવ્યદેશરૂપ ગણી શકાય છે ત્યારે તેમને અનેક દ્રવ્યરૂપ માની શકાતા નથી એક જ કાળે કાં તો તેમને અનેક દ્રવ્યરૂપે ગણી શકાશે, કાં તો અનેક દ્રવ્યદેશરૂપે ગણું શકાશે. પણ તેમને એક સાથે આ પ્રકારે માની શકાશે નહીં. તેથી જ અહીં આઠમા વિકલ્પો સ્વીકાર કરવામાં આવ્યું નથી. એજ વાત સૂત્રકારે (વ્યાળિ ટૂંડ્યા
ત્યgrવિચારતુ સંમતિ) આ સૂત્રપાઠ દ્વારા પ્રકટ કરી છે. હા, પદ્મલા સ્તિકાયના ચાર આદિ પ્રદેશમાં તે આ આઠમે વિકલ્પ સંભવી શકે છે. એજ વાત સૂત્રકાર નીચેના પ્રશ્નોત્તર સૂત્રો દ્વારા હવે પ્રકટ કરવા માગે છે.
શ્રી ભગવતી સૂત્ર : ૭
૧૮૧