SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ મહાવીર પ્રભુને ઉત્તર–“જોયા!” હે ગૌતમ! (૩૬g ૩૪ોલિયા णाणाराहणा तस्स दसणाराहणा उक्कोसिया वा अजहन्न उक्कोसिया वा) २ જીવ ઉત્કૃષ્ટ જ્ઞાનારાધનાવાળા હોય છે, તે જીવન દર્શનારાધના ઉત્કૃષ્ટ પણ હોય છે અને મધ્યમ પણ હોય છે. એ જીવ જઘન્યરૂપે દર્શનારાધના કરતા નથી, કારણ કે તેને એ જ કે સ્વભાવ હોય છે, પરન્તુ (કરણ got उनकोसिया दंसणाराहणा तस्स नाणाराहणा उक्कोसा वा जहन्ना वा अजहन्नમgોણા યા) જે જીવ ઉત્કૃષ્ટ દર્શનારાધનાને આરાધક હોય છે, તે જીવની જ્ઞાનારાધના ઉત્કૃષ્ટ પણ હોય છે, જઘન્ય પણ હોય છે અને મધ્યમ પણ હોય છે, કારણ કે ઉત્કૃષ્ટ દર્શનારાધનાવાળા જીવમાં જ્ઞાન પ્રત્યે ઉત્કૃષ્ટ, મધ્યમ અને જઘન્યરૂપ પ્રયત્નની સંભાવના રહે છે. તે કારણે એવા જીવની જ્ઞાનારાધના ત્રણ પ્રકારના વિકલ્પવાળી કહેવામાં આવી છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન–“ગર નં મંતે ! વોલિયા ભાનારા તારણ उक्कोसिया चरिताराहणा, जस्स उक्कोसिया चरित्ताराहणा तस्सुक्कोसिया णाणाરા ?” હે ભદન્ત ! ઉત્કૃષ્ટ જ્ઞાનારાધનાવાળા જીવની ચારિત્રારાધના પણ શું ઉત્કૃષ્ટ જ હોય છે ? તથા ઉત્કૃષ્ટ ચારિત્રારાધનાવાળા જીવની જ્ઞાનારાધના પણ શું ઉત્કૃષ્ટ જ હોય છે? મહાવીર પ્રભુને ઉત્તર–(કોરિયા ખાનાળા , રંantagory મળિયા તા ૩ોરિયા નાખોrgif વરિરાજા ચ માળિયાવા) હે ગૌતમ! જે પ્રમાણે ઉત્કૃષ્ટ જ્ઞાનારાધના અને દર્શનારાધનાના વિષયમાં પહેલાં કહેવામાં આવ્યું છે, એ જ પ્રમાણે ઉત્કૃષ્ટ જ્ઞાનારાધના અને ચારિત્રારાધના વિશે પણ કહેવું જોઈએ. એટલે કે જે જીવની જ્ઞાનારાધના ઉત્કૃષ્ટ હોય છે, તે જીવની ચારિત્રારાધના ઉત્કૃષ્ટ પણ હોય છે અને મધ્યમ પણ હોય છે, કારણ કે ઉકષ્ટ જ્ઞાનારાધનાવાળા જીવમાં ચારિત્રારાધના પ્રત્યે ન્યૂનતમ પ્રયત્નશીલતા કહી હોતી નથી. તેનું કારણ એ છે કે તેને સ્વભાવ જ એવો હોય છે. પરંતુ ૨ જીવ ઉત્કૃષ્ટ ચારિત્રારાધનાવાળો હોય છે તેની જ્ઞાનારાધના ઉત્કૃષ્ટ, મધ્યમ અને જઘન્ય હોય છે, કારણ કે તે જીવમાં જ્ઞાન પ્રત્યે ઉત્કૃષ્ટ, મધ્યમ અને જઘન્ય એ ત્રણે પ્રકારની પ્રયત્નશીલતાને દુભાવ જોવામાં આવે છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-(કારણ ન મરે ! ઉન્નલિયા વંawવહુ તकोसिया चरिताराहणा, जस्सुकोनिया चरित्ताराहगा तस्सुक्कोसिया दलणाराहणा ?) છે ભદન્ત ! જે જીવન દર્શનારાધના ઉત્કૃષ્ટ હોય છે, તે જીવની ચારિત્રારાધના પણ શું ઉત્કૃષ્ટ હોય છે? તથા જે જીવની ચારિત્રારાધના ઉત્કૃષ્ટ હોય છે, તે જીવન દર્શનારાધના પણ શું ઉત્કૃષ્ટ હોય છે ? શ્રી ભગવતી સૂત્ર : ૭ ૧૬૯
SR No.006421
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 07 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages285
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy