________________
મહાવીર પ્રભુના વચનાને પ્રમાણભૂત ગણીને કહે કે સેવં મતે ! ક્ષેત્ર અંતે ! હે ભદ્દન્ત ! આપે જે કહ્યુ' તે સથા સત્ય છે. હે ભદન્ત ! આ વિષયનું આપે જે પ્રતિપાદન કર્યું" તે યથાર્થ જ છે, આ પ્રમાણે કહીને મહાવીર પ્રભુને 'દણા નમસ્કાર કરીને તેઓ પોતાને સ્થાને બેસી ગયા. ॥ સૂ. ૧૧ ॥
જૈનાચાય શ્રી ઘાસીલાલજી મહારાજ કૃત ભગવતી સૂત્રની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના આઠમાં શતકના નવમે ઉદ્દેશક સમાસ ૫૮–૯॥
દશમેં ઉદ્દેશે કા સંક્ષિક્ષ વિવરણ
~~શતક ૮ ઉદ્દેશક ૧૦—
આઠમાં શતકના ૧૦ માં ઉદ્દેશકના વિષયનું સ`ક્ષિપ્ત વિવરણુ શીલ જ કલ્યાણરૂપ છે, ઇત્યાદિ અન્યતીથિંકાની માન્યતા, ચાર વિકલ્પે દ્વારા સ્થસિદ્ધાન્તની માન્યતાનું પ્રકશન, તથા તે દ્વારા દેશારાષક, દેશિવરાધક, સરાધક અને સર્વવરાધકનું પ્રતિપાદન. જ્ઞાનારાધના, દર્શનારાધના આદિ આરાધનાના પ્રકારનું કથન. ઉત્કૃષ્ટ જ્ઞાનારાધનાના ઉત્કૃષ્ટ દેનારાધના સાથેના અને ઉત્કૃષ્ટ દેનારાધનાના ઉત્કૃષ્ટ ચારિત્રારાધના સાથેના સંબંધનું કથન. ઉત્કૃષ્ટ જ્ઞાનારાધક જીવ કેટલા ભત્ર કરીને મેક્ષ કરશે ? એજ પ્રમાણે ઉત્કૃષ્ટ દનારાધક જીવ અને ઉત્કૃષ્ટ ચારિત્રારાધક છત્રકારે મેક્ષ પ્રાપ્ત કરશે ? મધ્યમ જ્ઞાનારાધક જીવ કયારે મેક્ષ પ્રાપ્ત કરશે ? મધ્યમ દેનારાધક જીવ અને મધ્યમ ચારિત્રારાધક જીવ કયારે મેક્ષ પ્રાપ્ત કરશે ? જઘન્ય જ્ઞાનારાધક જીવ, જઘન્ય દર્શનારાધક જીવ અને જઘન્ય ચારિત્રારાધક જીવ કયારે મેક્ષ પ્રાપ્ત કરશે ? આ પ્રશ્નો અને તેના ઉત્તરાનું કથન આ ઉદ્દેશકમાં કરવામાં આવ્યું છે. પુદ્ગલ પરિણામના પ્રકારા-વહુ પરિણામ, ગધપરિણામ, રસપરિણામ,
પશુ પરિણામ અને સંસ્થાનપરિણામ-નું તથા તેમના ભેદેનું કથન. પુદ્ગલાસ્તિકાયના એક પ્રદેશ, પુદ્ગલાસ્તિકાયના એ પ્રદેશ અને અનંત પર્યંન્તના પ્રદેશ શું એક દ્રવ્યરૂપ છે ? કે દ્રવ્યના દેશરૂપ છે ? ઇત્યાદિ આઠે પ્રશ્ન અને તેના ઉત્તરાનું પ્રતિપાદન. લેાકાકાશના અને એક જીવના કેટલા પ્રદેશ છે? આ પ્રશ્ન અને તેના ઉત્તરનું કથન. નારકેાથી લઇને વૈમાનિક દેવા પન્તના જીવાની ક પ્રકૃતિયાનું કથન. જ્ઞાનાવરણીય કર્મીના અવિભાગી પરિચ્છેદ્ય અન’ત છે, એવું કથન. નયિક જીવના પ્રત્યેક પ્રદેશ જ્ઞાનાવરણીય કર્માંના કેટલા અવિભાગી પરિચ્છેદોથી આવેષ્ટિત પરિવેષ્ટિત છે એવા પ્રશ્ન અને તેને ઉત્તર,
શ્રી ભગવતી સૂત્ર : ૭
૧૫૮