________________
રીતે પ્રતિપદ્યમાનક જ કરતાં પૂર્વ પ્રતિપન્નક જ વધારે છે, તેથી વૈકિય શરીરના સર્વબંધક કરતાં તેના દેશબંધક છે અસંખ્યાતગણુ છે, એવું કહેવામાં આવ્યું છે. ( તેવામાં મધ મળતા દુહૂ વિ તુષા) વૈક્રિય શરીરના દેશબંધક કરતાં તજસ અને કામણ શરીરના અબંધક જીવો અનંતગણું છે. તેમના અબંધક તે સિદ્ધ જ છે. તે સિદ્ધ છે વૈક્રિય દેશબંધક જ કરતાં અનંતગણું છે. તેનું કારણ એ છે કે વનસ્પતિ છ સિવાયના સમસ્ત જીવે કરતાં સિદ્ધ જીવો અનંતગણાં કહ્યું છે. તજસ અને કાર્પણું, આ બન્નેના બંધકે એકબીજાની બરાબર છે. “ ગોરઢિચરસ સંદર્વગંધા અનંતના”
દારિક શરીરના સર્વબંધક છે અનંતગણુ છે, એવું જે કહેવામાં આવ્યું છે તે વનસ્પતિ આદિ જીવોની અપેક્ષાએ કહેવામાં આવ્યું છે. (તરવ સર્વધ વિયા ) દારિક શરીરના સબંધક કરતાં અબંધક વિશેવાધિક છે. તેમાં સિદ્ધ આદિ જીવ તથા વિગ્રહગતિના જ આવી જાય છે. તેમાં સિદ્ધ આદિ જી અત્યન્ત અપ હોવાથી અહીં તેમની વાત કરવામાં આવી નથી. તથા નીચે બતાવ્યા અનુસાર વિગ્રહગતિવાળાં સર્વબંધક કરતાં વધારે છે-આ રીતે સર્વબંધકે કરતાં ઔદારિક શરીરના અબંધક જીવને વિશેષાધિક કહ્યા છે. ( તવ રેલવેંધા કલેક7T) દારિક શરીરના દેશબંધક જી અબંધકો કરતાં અસંખ્યાતગણું છે, કારણ કે વિગ્રહાદ્ધાકાળ કરતાં દેશબંધને અદ્ધાકાળ અસંખ્યાતગણે છે. “સેવા સેવાધા વિચિ ” તૈજસ અને કાર્પણ એ બે શરીરના દેશબંધક છે તેમના કરતાં વિશેષાધિક છે, કારણ કે સમસ્ત સંસારી જીવ તેજસ અને કામણશરીરના દેશબંધક હોય છે. તેમાંથી જે વિગ્રહગતિના જીવે છે, તેઓ તથા જે ઔદારિકના સર્વબંધક જીવે છે, તેઓ અને વૈક્રિયાદિના બંધક ઔદારિક દેશબંધકે કરતાં અધિક છે. આ રીતે તૈજસ અને કામણના દેશબંધક જી વિશેષાધિક કહ્યા છે.
(દિવાસીરરસ અજંપા વિસાહિત) વૈક્રિય શરીરના અબંધક જ તેમના કરતાં વિશેષાધિક છે. કારણ કે વૈકિયના બંધક સામાન્ય રીતે દે અને નારકે જ હોય છે. બાકીના જીવે વૈકિયના અબંધક હોય છે. એવાં જીવમાં દેવે અને નારકે સિવાયના જીવો અને સિદ્ધ જીવોને ગણવામાં આવે છે. તેમાંથી સિદ્ધ ને તેજસ આદિન દેશબંધકે કરતાં અધિક માનવામાં આવ્યાં છે–તેથી વૈક્રિય શરીરના અબંધકેમાં તેઓ વિશેષાધિક થઈ જાય છે. (માણારરરીસ રંધા વિવાદિયા ) આહારક શરીરના અબંધકે તેમના કરતાં વિશેષાધિક –કારણ કે આ આહારક શરીરને સ૬ - ભાવ કેવળ મનુષ્યમાં જ હોય છે, તથા વૈકિય શરીરને સદુભાવ મનુષ્ય કરતાં ભિન્ન જીવોમાં પણ હોય છે. આ કારણે વિક્રિય બંધકે કરતાં આહારક શરીરના બંધક અલ્પ હોવાથી, વિક્રિયના અબંધક કરતાં આહારકના બંધક વિશેષાધિક કહ્યાં છે. હવે આ ઉદ્દેશકને ઉપસંહાર કરતા ગૌતમસ્વામી
શ્રી ભગવતી સૂત્ર : ૭
૧૫૭