________________
રીતે પૂર્વના સર્વબંધ અને હવેના સર્વબંધની વચ્ચે ૧૮ સાગરોપમ અને વર્ષ પૃથકત્વ પ્રમાણકાળનું અંતર પડી જાય છે. ઉત્કૃષ્ટની અપેક્ષાએ એવા જીવના સર્વબંધનું અંતર જે વનસ્પતિકાળ રૂપ કહ્યું છે તેનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે––આનત દેવલોકમાંથી ચ્યવને તે જીવ અનંતકાળ સુધી વનસ્પતિ કાય આદિ કેમાં રહે છે અને ત્યાંથી મરીને ફરીથી આનત દેવલેકમાં દેવની પર્યાયે ઉત્પન્ન થઈ જાય છે. આ રીતે તેના વૈક્રિય શરીરને ઉત્કૃષ્ટ સર્વબંધાcર કાળ અનંતકાળને થઈ જાય છે. “રેવવંતર' નgo વાણgp ૩ોરે' વારું વળતર વાતો” આનત દેવલોકના દેવના વૈકિય શરીર પ્રગતું દેશબંધાન્તર ઓછામાં ઓછું વર્ષ પૃથકત્વ પ્રમાણુકાળનું અને વધારેમાં વધારે વનસ્પતિકાળ રૂપ અનંતકાળનું હોય છે.
આ કથનનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે સમજવું–કેઈ આનત કઃપવાસદેવ દેશબંધક થઈને ત્યાંની સ્થિતિ સમાપ્ત કરીને વર્ષપૃથકત્વ પર્યન્ત મનુષ્ય પર્યા. યમાં રહે અને ત્યાંથી ભરીને આનત દેવલેકમાં જ ફરીથી ઉત્પન્ન થઈ જાય, ત્યાં પ્રથમ સમયમાં વૈક્રિયશરીરને સર્વબંધ કરીને તે દ્વિતીયાદિ સમયમાં દેશબંધક બની જાય છે. આરીતે પૂર્વના દેશબંધ અને હવેના દેશબંધની વચ્ચે જઘન્યની અપેક્ષાએ વર્ષ પૃથકત્વનું અને ઉત્કૃષ્ટની અપેક્ષાએ અનંત કાળનું અંતર પડી જાય છે. એ જ પ્રમાણે પ્રાણત, આરણ, અશ્રુત અને રૈવેયકવાસી દેવોના પણ વૈકિયશરીરનું સર્વબલ્પાન્તર અને દેશબન્ધાન્તર સમજવું. એજ વાત સૂત્રકારે “ઘઉં જાવ અનુર, નાર નરણ ના ળિયા ઉર્ફ સ સવધંધર નgom વાપુદુત્તમ મહિયા જાચવા, તેણે તે વેવ ” આ સૂત્રકાર દ્વારા પ્રકટ કરી છે. અહીં સૂત્રકારે એ વાત પ્રકટ કરી છે કે આનત કરતાં અહીં આ પ્રમાણે વિશેષતા સમજવી જોઈએ-જે દેવની જેટલી જઘન્ય સ્થિતિ હોય. તે જઘન્ય સ્થિતિ કરતાં વર્ષપૃથકત્વ પ્રમાણ અધિક સર્વબંધાન્તર સમજવું. બાકીનું સમસ્ત કથન આનત દેવલોકના ભવના કથન પ્રમાણે સમ
શ્રી ભગવતી સૂત્ર : ૭
૧૨૧