________________
દસ હજાર વર્ષની છે અને જે તિષિકેની જઘન્ય સ્થિતિ પલ્યોપમના આઠમાં ભાગ પ્રમાણ છે. તથા સૌધર્મ આદિ કપમાં જઘન્યસ્થિતિ “ઢિચમચિં છે વાર લાફિયા તત્તર ૨ વોર રરરર ” આ પ્રમાણે છે-પહેલા દેવલેકમાં એક પલ્યોપમની, બીજામાં એક પલ્યોપમથી વધારે, ત્રીજા દેવલેકમાં બે સાગરોપમની, ચેથામાં બે સાગરોપમ કરતાં થોડી વધારે, પાંચમાં દેવ લેકમાં સાત સાગરોપમની, છઠ્ઠામાં પણ સાત સાગરોપમની, સાતમાં દેવલોકમાં ૧૪ સાગરોપમની, આઠમામાં ૧૭ સાગરોપમની, નવમામાં ૧૮ સાગરોપમની, દસમામાં ૧૯ સાગરોપમની, અને અગિયારમાં દેવલોકમાં વીસ સાગરોપમની છે.
ગૌતમ સ્વામીને પ્રશ્ન–“નીવ@ i મતે ! માળા રેવત્તે, જો શાળારે, કુળરવિ શાળવજો પુછા” હે ભદન્ત ! કેઈ જીવ આનત દેવલોકમાં દેવની પર્યાયે ઉત્પન્ન થતો હોય, પછી ત્યાંથી ચ્યવને આનત સિવાયના અન્ય દેવકાદિમાં ઉત્પન્ન થઈ જાય, પછી ત્યાંથી મરીને ફરીથી આનત દેવલેકમાં જ દેવની પર્યાયે ઉત્પન્ન થઈ જાય તો એવી સ્થિતિમાં તે આનત દેવના વિકિય શરીર પ્રગનું બંધાન્તર કાળની અપેક્ષાએ કેટલું હોય છે ?
મહાવીર પ્રભુને ઉત્તર–“રોચમા ! ” હે ગૌતમ ! “સ વવવંતાં કહ્યુંण्णेणं अट्ठारससागरोवमाई वासपुहुत्तमब्भहियाई, उक्कासेणं अणतंकालं वणस्सइ wારો ?? કોઈ જીવ આનત દેવલોકમાં ઉત્પન્ન થઈને, ત્યાંથી ચીને અન્ય સ્થળે ઉત્પન્ન થાય અને ત્યાંથી મારીને ફરીથી આનત દેવલોકમાં ઉત્પન્ન થઈ જાય, તે એવી પરિસ્થિતિમાં તેના વિકિય શરીરનું સર્વબંધાન્તર જઘન્યની અપેક્ષાએ ૧૮ સાગરોપમ કરતાં અધિક વર્ષથકત્વ પ્રમાણ (બેથી લઈને નવ વર્ષ પર્યન્તના સમયને વર્ષપૃથકત્વ પ્રમાણકાળ કહે છે) અને ઉત્કૃષ્ણની અપેક્ષાએ વનસ્પતિકાળ રૂપ અનંતકાળનું હોય છે. જેમકે કઈ જીવ આનત કલ્પમાં દેવની પર્યાયે ઉત્પન્ન થયા. તે પ્રથમ સમયમાં વૈકિય શરીરને સવબંધક થઈને ત્યાં ૧૮ સાગરોપમ પર્યન્ત રહ્યો. પછી ત્યાંથી ચ્યવીને વર્ષપૃથકત્વ પર્યન્ત મનુષ્ય પર્યાયમાં રહીને ફરીથી આનત દેવલોકમાં દેવની પર્યાયે ઉત્પન્ન થઈ ગયે અને ત્યાં પ્રથમ સમયમાં વૈકિય શરીરને સર્વબંધક થયે. આ
શ્રી ભગવતી સૂત્ર: ૭
૧૨૦