________________
સર્વબંધક થશે. આ રીતે પહેલા સર્વબોધ અને આ સર્વબંધની વચ્ચે અનંતકાળનું અંતર (અન્તરાળ) પડ્યું. દેશબંધનું અંતર પણ એજ પ્રકારે સમજવું.
હવે ગૌતમસ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે “જાવવા. વેરવિચારજપુછા” હે ભદન્ત ! વાયુકાયિક વૈક્રિયશરીર પ્રયોગના બંધનું અંતર કાળની અપેક્ષાએ કેટલું હોય છે? તેને ઉત્તર આપના મહાવીર પ્રભુ કહે છે કે-“જોયમ” હે ગૌતમ ! “સન્નવદંતર
તો હુd, ૩ોસેvi શિવ અજા માળ, gવં સવંધત િવાયુકાવિક વૈક્રિય શરીર પ્રયોગનું સર્વબધાન્તર ઓછામાં ઓછું એક અન્તર્મુહૂર્તનું હોય છે અને વધારેમાં વધારે પાપમના અસંઆતમાં ભાગ પ્રમાણ હોય છે. એજ પ્રમાણે તેનું દેશબંધાન્તર પણ ઓછામાં ઓછું એક અન્તર્મુહૂર્તનું અને વધારેમાં વધારે પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ હોય છે. હવે આ કથનનું સ્પષ્ટીકરણ કરવામાં આવે છે-કેઈ દારિકશારીરધારી વાયુકાયિક જીવે વૈક્રિયાવસ્થા પ્રાપ્ત કરી અને તે પ્રથમ સમયમાં સર્વબંધક થયે, અને સર્વબંધક થયા પછી મારીને તે વાયુકાયિકમાં જ ઉત્પન્ન થઈ ગયો. એવા એ જીવ દ્વારા અપર્યાપ્તાવસ્થામાં વૈક્રિયશક્તિ પ્રકટ થતી નથી. તેથી અન્તર્યું. હતમાત્ર તે પર્યાપ્તક રહીને વૈક્રિયશરીરને પ્રારંભ કરે છે. તે ત્યારે પ્રથમ સમયમાં સર્વબંધક હોય છે. આ રીતે અહીં સર્વબંધનું અંતર જઘન્યની અપેક્ષાએ અન્તર્મુહૂર્તનું કહ્યું છે. હવે ઉત્કૃષ્ટ અંતર કેવી રીતે આવે છે તે પ્રકટ કરવામાં આવે છે-કેઈ એક દારિકશરીરધારી વાયુકાયિક જીવે ક્રિયાવસ્થા પ્રાપ્ત કરી. ત્યારે તે પ્રથમ સમયમાં સર્વબંધક થશે અને દ્વિતીય સમયમાં દેશબંધક થયે, દેશબંધક થઈને તે મરી ગયે, ત્યાર બાદ તે
દારિક શરીરવાળા વાયુકાચિકેમાં પાપમના અસંખ્યાતમાં ભાગપ્રમાણ કાળ વ્યતીત કરીને અવશ્ય વૈકિયનું નિર્માણ કરે છે. પ્રથમ સમયમાં સર્વબંધક હોય છે. આ રીતે આગલા સર્વબંધ અને આ સર્વબંધ વચ્ચે પાપમના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ અન્તરાલ ( અંતર) આવી જાય છે. દેશબંધનું અંતરાલ ખાસ એ જ પ્રમાણે સમજવું.
ગૌતમસ્વામીને પ્રશ્ન-(સિવિનોળિય વંચિં િવેરટિશરીરHોજa. ઘરર પુરા) હે ભદન્ત! તિર્યંચાનિક પંચેન્દ્રિયના વેકિયશરીર પ્રગબંધનું અંતરકાળની અપેક્ષાએ કેટલું હોય છે?
મહાવીર પ્રભુને ઉત્તર-(સવઘંઘંતર કvi નોમુદુi, gaશોરી,દુરં, પર્વ વધતાંકિ, મજૂરણ ) પંચેન્દ્રિય તિર્યચનિકેના વૈકિયશરીરબંધનું સર્વબંધાન્તર જઘન્યની અપેક્ષાએ એક અન્તર્મુહૂર્તનું અને ઉત્કૃષ્ટની અપેક્ષાએ પૂર્વકેટ પૃથકત્વનું હોય છે. (બે પૂર્વકટિથી લઈને નવ પૂર્વકેટિ સુધીની સંખ્યાત પૂર્વકેટિ પૃથકત્વ કહે છે) એજ પ્રમાણે
શ્રી ભગવતી સૂત્ર : ૭
૧૧૨