________________
કરતાં ત્રણ જૈન સમય પ્રમાણ અને ઉત્કૃષ્ટકાળ ઉત્કૃષ્ટ આયુસ્થિતિ કરતાં એક ન્યૂન સમય પ્રમાણ સમજે આ રીતે અનુત્તરૌપપાતિક દેના વૈકિયશરીરને સર્વબંધકાળ એક સમયને થાય છે અને દેશબંધને જઘન્ય કાળ ૩૧ સાગરોપમ કરતાં ત્રણ ન્યૂન સમય પ્રમાણ અને ઉત્કૃષ્ટ દેશબંધકાળ ૩૩ સાગરોપમ કરતાં એક ન્યૂન સમય પ્રમાણ થાય છે. અહીં સર્વબંધકાળને એક સમય એ છે કરવામાં આવ્યા છે, અને ત્રણ સમયવાળી વિગ્રહગતિના ત્રણ સમય ઓછો કરવામાં આવ્યા છે, કારણ કે તે બે સમય સુધી અનાહારક રહે છે અને ત્રીજા સમયે સર્વબંધક થઈ જાય છે. નથી જ તેમના વૈક્રિયશરીરને જધન્ય દેશબંધ કાળ ૩૧ સાગરોપમ કરતાં ત્રણ ન્યૂન સમય પ્રમાણ કહ્યો છે, કારણ કે અનુત્તરીપપાતિક દેવાની જઘન્યસ્થિતિ ૩૧ સાગરેપમની કહી છે. તેમની ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૩ સાગરોપમની હોવાથી તેમના વૈક્રિયશરીરના દેશબંધને ઉત્કૃષ્ટકાળ ૩૩ સાગરોપમ કરતાં એક ન્યૂન સમય પ્રમાણુ કહ્યો છે. આ રીતે વૈક્રિયશરીરપ્રયાગબંધના કાળની પ્રરૂપણ કરીને હવે સૂત્રકાર તેના અન્તરની પ્રરૂપણું નીચેના પ્રશ્નોત્તર દ્વારા કરે છે–
ગૌતમ સ્વામીને પ્રશ્ન–“વેરવિચારીરનો રંધતાં of મંતે ! શાસ્ત્રો ==મારૂ ? હે ભદન્ત ! વૈકિયશરીરપ્રયોગબંધનું અંતર (વિરહકાળ) કાળની અપેક્ષાએ કેટલું હોય છે ? મહાવીર પ્રભુને ઉત્તર-“ગેયમા !” હે ગૌતમ ! “વયંવંતર' નrmoi u તમચં, કોણેણં અસંશ૪ અનંરાઓ જાવ સાવથિg ગરવે મા, ઇ સિવંતff” વૈકિયશરીરપ્રયાગના સર્વબંધાન્તર ઓછામાં ઓછું એક સમયનું અને વધારેમાં વધારે અનંત કાળનું-અનંત ઉત્સર્પિણી અવસર્પિણ કાળનું હોય છે. ક્ષેત્રની અપેક્ષાએ તે અનંતકરૂપ-અસંખ્યાત પુદ્ગલપરાવર્તનરૂપ હોય છે તે પુલ પરાવર્ત આવલિકાના અસંખ્યાત ભાગના જેટલા સમય થાય છે એટલાં હોય છે. એજ પ્રમાણે વિક્રિયશરીર પગનું દેશબંધાન્તર પણ ઓછામાં ઓછું એક સમય પ્રમાણુ હોય છે અને વધારેમાં વધારે અનંતકાળ-અનંત ઉત્સર્પિણી અવસર્પિણ રૂપ હોય છે. ક્ષેત્રની અપેક્ષાએ તે અનંત લેકરૂપ હોય છે. તેમાં અસંખ્યાત પુકલપરાવર્તન થઈ જાય છે. કેઈ દારિકશરીરધારીજીવે વૈકિય અવસ્થા પ્રાપ્ત કરી. ત્યારે પ્રથમ સમયમાં તે વૈકિયશરીરને સર્વબંધક થઈને દ્વિતીય સમયમાં દેશબંધક થયે, અને મરીને ફરીથી તે વૈક્રિય શરીરધારી દેવામાં અથવા નારકમાં અવિગ્રહ ગતિથી ઉત્પન્ન થઈ ગયે. ત્યાં તે પ્રથમ સમયમાં સર્વબંધક રહ્યો--આ રીતે પહેલા સર્વબંધ અને આ સર્વબંધ વચ્ચે એક સમયનું અંતર પડે છે. અને ઉત્કૃષ્ટ અંતરનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે કર્યું છે
કે ઔદારિકશરીરધારી જીવ વિકિયા અવસ્થાવાળે થઈને વૈકિયશરીરધારી દેવાદિકમાં ઉત્પન્ન થયે, ત્યાં તે પ્રથમ સમયમાં સર્વબંધક થઈને ત્યાર બાદ દેશબંધક થયે. અને મરણ પામે. ત્યાર બાદ તે અનંતકાળ સુધી
દારિકશરીરવાળા વનસ્પતિકાય આદિકે માં જન્મ લઈને રહ્યો. ત્યાર બાદ ત્યાંથી મરીને તે વિકિયશરીરવાળામાં ઉત્પન્ન થઈ ગયે, ત્યાં તે પ્રથમ સમયમાં
શ્રી ભગવતી સૂત્ર : ૭
૧૧૧