________________
વધાર અન્તર્મુહૂર્તને હેય છે, એજ વાત સૂત્રકારે (Fવિંચિતિરિવાળિયા of મરાળ જ ન થારાશા') સૂત્ર દ્વારા પ્રકટ કરી છે એટલે કે પંચેન્દ્રિય તિર્યંચાનિક અને મનુષ્યના વૈક્રિયશરીરના સર્વબંધ અને દેશ બંધનો કાળ વાયુકાયિકના સર્વબંધ અને દેશબંધ પ્રમાણે સમજે. એટલેકે તેમના વેકિયશરીરને સર્વબંધકાળ એક સમયને અને દેશબંધકાળ જઘન્યની અપેક્ષાએ એક સમયનો અને ઉત્કૃષ્ટની અપેક્ષાએ અંતમુહૂર્તને હોય છે, એમ સમજવું. (બકુરકુમાર ના કુમાર કાર જુત્તરોવવાચા કાનેરા) અસુરકુમાર, નાગકુમાર, સુવર્ણકુમાર આદિ ભવનપતિ, તથા વાનવ્યન્તર, તથા
તિષિકે. વૈમાનિક દે, નવરૈવેયકના દેવ અને અનુત્તરૌપપાતિક દેના વેક્રિયશરીરને સર્વબંધકાળ તથા દેશબંધકાળ નારકોના વક્રિયશરીરના સર્વબંધકાળ અને દેશબંધકાળ પ્રમાણે જ સમજ-આગળ તેમને (નારકેન ) સર્વબંધકાળ એક સમયને અને દેશબંધકાળ જઘન્યની અપેક્ષાઓ જેમનું જેટલું જઘન્ય આયુ હોય તેટલા જઘન્ય આયુ કરતા ત્રણ ન્યૂન સમય પ્રમાણુ કહ્યો છે એટલે કે જઘન્યની અપેક્ષાએ ૧૦ હજાર વર્ષ કરતાં ત્રણ ન્યૂન સમય પ્રમાણ અને ઉત્કૃષ્ટની અપેક્ષાએ સર્વબંધનો એક સમય બાદ કરતાં, એ કસાગરોપમ પ્રમાણ કાળ કરતાં એક ન્યૂન સમય પ્રમાણ છે–એટલે કે પોતપોતાના ઉત્કૃષ્ટ આયુષ્યની બરાબર છે, નારકોના સર્વબંધકાળ અને દેશબંધકાળ વિષે આ પ્રમાણ આગળ કહેવામાં આવ્યું છે. પરંતુ નારક જીવોના કરતાં અસુરકુમારાદિના વૈકિય શરીરના દેશબંધકાળ અને સર્વબંધકાળમાં નીચે પ્રમાણ વિશેષતા રહેલી છે
" नवरं जस्स जा ठिई सा भाणियव्वा जाव अणुत्तरोववाइयाणं, सव्वबंधे एक्कं समयं, देसबंधे जहण्णेणं एकतीसं सागरोवमाइं, तिसमयऊणाई, उक्कोसेणं तेत्तीसं सागरोवमाइं समयऊणाई"
જેમની જેટલી સ્થિતિ કહી છે તે સ્થિતિ (અસુરકુમારોથી લઈને અનુ ત્તરૌપપાતિક દેવે પર્યન્તના જીવોની સ્થિતિ) કહેવી જોઈએ. અને દેશબંધકાળનું કથન કરતી વખતે દેશબંધને જધન્યકાળ તે દરેકની જધન્ય આયુસ્થિતિ
શ્રી ભગવતી સૂત્ર : ૭
૧૧૦