________________
તા તે
અવશ્ય ઔદ્યારિક શરીરને જ પ્રાપ્ત કરી લે છે. તેથી દેશમ ધને ઉત્કૃષ્ટ સમય અન્તમુહૂતના કહ્યા છે.
હવે ગૌતમસ્વામી મહાવીર પ્રભુને એવા પ્રશ્ન પૂછે છે કે-( ચાળમા પુરુષ ને પુચ્છા) હે ભદત ! રત્નપ્રભા પૃથ્વીગત નારક પંચેન્દ્રિયને વૈક્રિયશરીર પ્રયાગમધ કાળની અપેક્ષાએ કચાં સુધી રહે છે?
મહાવીર પ્રભુના ઉત્તર-( નોયમા !) 'હું ગૌતમ ! ( અન્વયને વર્ગ સમર્થ देख 'घे जहणेण दसवास सहरलाई तिसमयऊणाई, उक्कोसेणं सागरोवमं समચાં) પડેલી રત્નપ્રભા પૃથ્વીગત નારક જીવના વૈક્રિયશરીરના સબંધને કાળ એક સમયનેા છે અને તેના દેશમધના ઓછામાં ઓછે. કાળ ૧૦હજાર વર્ષ કરતાં ત્રણ સમય ન્યૂન છે અને ઉત્કૃષ્ટકાળ સાગરાપમ કરતાં એક ન્યૂન સમયપ્રમાણુ છે, તેને દેશમધ જધન્ય ૧૦ હજાર વર્ષ કરતાં ત્રણ ન્યૂન સમય પ્રમાણ કહેવામાં આવ્યે છે તેનુ સ્પષ્ટીકરણ નીચે પ્રમાણે છે—
ફાઇ જીવ ત્રણ સમયની વિગ્રહગતિથી જઘન્યસ્થિતિ લઇને રત્નપ્રભા પૃથ્વીમાં નારકની પર્યાયમાં ઉત્પન્ન થયા. તે ત્યાં એ સમય સુધી અનાહારક રહ્યો અને ત્રીજા સમયમાં સમ ધક થઇ ગયા અને ત્યારબાદ તે વૈક્રિયશરીરના દેશમ'ધક થયા. આ રીતે શરૂઆતના ત્રણ સમય ખાદ કરવાથી દેશમ’ધના જધન્યકાળ ૧૦ દસ; હજાર વર્ષ કરતાં ત્રણ સમય ન્યૂન આવી જાય છે. એજ નરકમાં નારકના દેશમધના ઉત્કૃષ્ટકાળ એક સાગરોપમ કરતાં એક ન્યૂન સમય પ્રમાણુ જે કહેવામાં આવ્યા છે, તેનું સ્પષ્ટીકરણ નીચે પ્રમાણે છે કોઈ જીવ પ્રથમ નરકમાં એક સમયવાળી અવિગ્રહગતિથી ઉત્પન્ન થયા. અને ઉત્પન્ન થતાં જ તે વૈક્રિયશરીરને સમ ધક થઈ ગયે અને ત્યાર બાદ દેશખક થયા. આ રીતે તે ત્યાં પ્રથમ નરકના એક સાગરોપમના સમય કરતાં એક ન્યૂત સમય પર્યન્ત ત્યાં રહ્યો( સબધને એક સમય ખાદ કરવાથી આ સમય પ્રાપ્ત થાય છે. ) તેથી જ દેશ'ધના ઉત્કૃષ્ટકાળ સાગરાપસ કરતાં એક એછા સમય પ્રમાણુ કહ્યો છે, જે રીતે અહીં દેશળ ધને જઘન્યકાળ ૧૦ દસ હજાર વર્ષ કરતાં ત્રણ એછા સમયને અને ઉત્કૃટકાળ એક સાગરોપમ કરતાં એક ન્યૂન સમયના કહ્યો છે, એજ રીતે બીજી ત્રીજી, ચેાથી, પાંચમી, છઠ્ઠી અને સાતમી નરકેશમાં રહેનારા નારકેાના વક્રિય શરીરનેાસ ખંધકાળ એક સમયના અને દેશખ ધના જઘન્યકાળ તેમની જેટલી જઘન્ય આયુ સ્થિતિ હોય તેના કરતાં ત્રણ ન્યૂન સમય પ્રમાણુ સમજવા અને દેશમધના ઉત્કૃષ્ટકાળ જેમની જેટલી ઉત્કૃષ્ટ આયુ સ્થિતિ તેના કરતાં એક ન્યૂન સમય પ્રમાણુ સમજવા એજ વાત સૂત્રકારે (વં ગાય अहे सत्तमा - नवर' देबधे जा जस्स जहन्निया ठिई सा तिसमयऊगा कायव्वा ) આ સૂત્ર દ્વારા પ્રતિપાદન કર્યુ છે.
પચેન્દ્રિય તિય ચ અને મનુષ્યેાના વૈકિયશરીરના સ`ધકાળ એક સમયના અને દેશખ ધકાળ આછામાં આછે એક સમયના અને વધારેમાં
શ્રી ભગવતી સૂત્ર : ૭
૧૦૯